SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] રૂપે બતાવ્યાં છે, અને પાંદડાંના મૂળમાં વડના લાલ ટેટારૂપે તે તે ઉપાંગો બતાવ્યાં છે. અને આ શાખાના છેડાના ભાગે વર્તમાન આગમાં અત્યંત મહિમાશાળી શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિશ્રીભગવતીસૂત્ર દર્શાવ્યું છે અને તેમાંથી ૯ પાંદડાં નીકળેલાં દર્શાવ્યાં છે, જેમાં શ્રીભગવતીસૂત્રમાંથી ઉદ્ભત નીચેનાં પ્રકરણે દર્શાવ્યાં છે. ૧ પરમાણુ છત્રીશી | ૫ કાયસ્થિતિ પ્રકરણ ૨ નિગોદ | લેકિનાલિકા , ૩ પુદગલ ,, | ૭ સમવસરણ ,,, ૪ બંધ , | ૮ પંચનિર્ચથી , ૯ પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણી આ જ પ્રમાણે જમણે મેટી શાખામાં શ્રીઉપાસકદશા, શ્રીઅંતગડદશા, શ્રીઅનુત્તરીપપાતિકદશા, શ્રી પ્રશ્નવ્યાકરણ અને શ્રીવિપાકસૂત્ર મોટા પાંદડારૂપ બતાવ્યાં છે, તેઓના તે તે ઉપાંગ સૂત્રે તેના મૂળમાં વડના લાલ ટેટારૂપે બતાવ્યાં છે. આ બંને શાખાઓ વચ્ચે શ્રીનંદીસૂત્ર ચૂર્ણિમાં પુરૂષાકારે દ્વાદશાંગીના મહિમાને વ્યક્ત કરનાર આગમપુરૂષનું ચિત્ર જણાવી વટવૃક્ષદ્વારા જણાવાતી આગની હિતકારિતાને વધુ પરિચય આપવાનો પ્રયતન સેવ્યું છે. આ આગમપુરૂષના મથાળે આખી દ્વાદશાંગીમાં સૌથી મહત્વનું સંખ્યાની દષ્ટિએ બારમું પણ જેના ચોથા પેટા વિભાગની રચના ચૌદ પૂર્વો તરીકે શ્રી ગણધર ભગવંતે સર્વ પ્રથમ કરીને મુમુક્ષુ ભવ્યાત્માઓ માટે અત્યંત જરૂરનું શ્રીદષ્ટિવાદ નામનું અંગ થડના ઉપરના ભાગે દર્શાવેલ છે. તેની નીચે નાની-નાની શાખાઓ રૂપે બે બાજુ પાંચ-પાંચની સંખ્યામાં દશ પ્રકીર્ણકસૂત્ર (પન્નાઓ) દર્શાવ્યા છે. દષ્ટિવાદના મુખ્ય થડમાંથી મહત્ત્વની પાંચ બેટી શાખાએ નીકળતી બતાવી છે, તે છે દષ્ટિવાદના પાંચ ભેદ. પરિકર્મ, સૂત્ર, અનુગ, પૂર્વગત, ચૂલિકા જેમાંના પહેલા બે ભેદ અને છેલ્લા ભેદ સંબંધી આજે ઉપલબ્ધ આગમાં કંઈ પરિચય મળતા નથી. બાકી અનુગામાંથી તીર્થકરે, ગણધર, ચક્રવતીએ આદિ મહાપુરૂષના જીવન ચરિત્રને જણાવનાર કથાનુગ જેનું બીજું નામ પઢમાણુગ છે જે શાખામાંથી વસુદેવહીંડી-બ્રાદત્તચરિત્ર નામના બે ગ્રંથે પાંદડાંરૂપે દર્શાવ્યા છે, અને ચંડિકાણુગની શાખામાંથી ગણધરચંડિકા, યુગપ્રધાન ચંડિકા બે ગ્રંથ પાંદડાંરૂપે દર્શાવ્યા છે. આ રીતે પૂર્વગતની શાખામાંથી ડાબે છે છેદસૂત્રની મેટી શાખા તેમ જ ૧૬ પ્રાભૂતની લઘુશાખા અને જમણે ચૌદ પૂર્વેની બે મોટી શાખાએ નીકળી છે. ચૌદ પૂર્વેમાં તે તે પૂરૂપી લઘુશાખામાંથી છ કર્મ, દશવૈકાલિક સૂના તે તે અધ્યયને, ઉવસગ્રહ-સ્તત્ર, પંચસંગ્રહ, જીવસમાસ, સંસકૃત નિર્યુકિત, પૂજા ચતુવંશતિકા, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016075
Book TitleAlpaparichit Siddhantik Shabdakosha Part 2
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1964
Total Pages248
LanguagePrakrit, Sanskrit
ClassificationDictionary, Dictionary, & agam_dictionary
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy