SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ રમણીય રમણીય વિ. [સં.] સુંદર, મનેાહર, ખૂબસૂરત. (૨) રૂપાળું. (૩) આંખ-કાનને આકર્ષક બની રહેલું. (૪) રસિક, કાવ્યના રસ તેમ મર્મથી ભરેલું રમણીય-તા શ્રી. [સં.] રમણીય હોવાપણું રમણી-રત્ન ન. [સં.] સુંદર એમાંની શ્રેષ્ઠ સ્ત્રી રમણી-વૃંદ (-વૃન્હ) ન. [સં.] સુંદર સ્ત્રીઓના સમૂહ રમણું ૧ [જઓ ‘રમવું’+ ગુ. અણું' ક્રિયાવાચક કૃ. પ્ર.] રમણ, ક્રીડા રમણુંૐ ન.,-@ા પું. [સં. રમળ-> પ્રા. રમળમ] રમણીય ખુલ્લું સ્થાન. (ર) ઝરૂખેા. (૩) દાદરના ખચકાઓમાં તે તે એઠક જેવા પહાળેા ભાગ. (૪) ખાર-સાખના એક ભાગ . ૧૮૮૨ રમત (ચ) સ્ત્રી, [જઓ ‘મથું' દ્વારા.] રમવાની ક્રિયા, ખેલવું-ક્રીડવું એ. (૨) રમવાની રીત. (૩) (લા.) તખીર, યુક્તિ, હિકમત. [॰ કરવી (ઉ.પ્ર.) મશ્કરી કરવી. ૦ માંડવી (રૂ.પ્ર.) છેતરવાનું કે બનાવવાનું કરવું. ૰રમવી (રૂ.પ્ર.) દાવપેચ ખેલી જવા, બનાવી જવું. ॰ વાત (ઉ.પ્ર.) ઝટઝટ કરી નાખવું એ. ૰ વાતમાં (રૂ.પ્ર.) તરત જ, થાડી વારમાં, ઝટ ઝટ રમત-ગમત (રમત્ય-ગમત્ય) શ્રી. [+જુઓ એકબીજાને આનંદ આવે તે રીતની ક્રીડા ‘ગમત.‘] રમત-ડી (રમત્ય-) સ્ત્રી. [+જુઓરી' વાર્થે ત.પ્ર.] જઓ ‘રમત.’ (પદ્મમાં.). (ર) (લા.) ફારસ, ટીખળ રમત-રાળા (રમત્ય-) પું. જિઓ ‘રમત-રાળું.'] કામમાં ચિત્ત ન રાખવાનું વલણ રમત-રાળિયું, રમતળું (રમત્ય-) ન. [જુઓ મત’ દ્વારા ‘રમત-રાળ + ગુ. ‘ઇય'-૩' ત.પ્ર.] નકામી પ્રવૃત્તિ. (૨) રઝળપાટ, ૫ડપાટ [રમતિયાળ રમતલ વિ. [જઓ ‘રમવું' દ્વારા.] રમવા-રમારવાનું શેખીન, રમત-શાળા શ્રી. [ + સં. શાળ] રમવાનું શિક્ષણ-સ્થાન, ‘ઍક્િ-થિયેટર' (ક.મા.) રમત-શિક્ષક (-રમત્ય) પું. [+સં.] શાળા-મહાશાળાઓમાં રમવાનું શીખવનાર તાલીમી માણસ રમતા-રામ જઓ ‘રમનું’માં રૂ.પ્ર. રમતિયાળ વિ. [જુઓ ‘રમત' + ગુ. ‘ઇયું' + ‘આળ' ત. પ્ર.], રમતીલું વિ. [ + ગુ. ઈલું' ત.પ્ર.] જેનું મન સતત રમવામાં હોય તેવું. (૨) ગમતી, મેાજી, આનંદી. (૩)(લા.) ઉતાદ, ખેપાની રમમાણ વિ. [સં.] રમતું. (ર) લીન, મગ્ન, પરાયણ રમરમ હું. [રવા] ‘રમ રમ’ એવેના અવાજ. (૨) જીભ ઉપરના ચરવરાટ રભરમવું અક્રિ. જિઓ ‘રમ રમ,’-ના.ધા.] ‘મ રમ’ એવા અવાજ કરવા. (૨) જીભ ઉપર ચરવરાટ થવા. રમરમાવવું છે,,સક્રિ રમરમાટ પું.,-ટી સ્ત્રી. [જુઓ ‘રમમવું’+ ગુ. ‘આટી' કૃ.પ્ર.] ૨૫ ૨૫ એવા અવાજ. (૨) ઉતાવળથી જતાં-ધસતાં-ઊડતાં-ફેંકાતાં થતા ખાસ પ્રકારના અવાજ રમરમાવવું જઓ ‘મમવું’માં. (ર) શેરથી અવાજ સાથે Jain Education International_2010_04 રમજી મારવું-વીંઝનું રમલ(-ળ) ન. [અર.રક્ષ્ ] અરબી પ્રકારનું ભવિષ્ય જાણવાનું એક શાસ્ત્ર. (૨) પું. એ રીતે ભવિષ્ય જોવા માટે વપરાતા પાસે રમલ(-ળ)-શાસ્ત્ર ન. [ + સં.] રમલની વિદ્યા રમલ(-ળ)-શાસ્ત્રી વિ. [ + સેં.,પું.] રમલની વિદ્યામાં નિષ્ણાત [ભવિષ્ય જોઈ આપનાર રમલી(-ળી) વિ. [ + ગુ. ઈ 'ત.પ્ર.] ૨મલના પાસાથી રમવું અક્રિ. [સં. -તસમ] ક્રીડા કરવી, ક્રીડવું, ખેલવું, ખેલ કરવા. (૨) આનંદ માણવા. (૩) સંભાગ કરવા. (૪) યાદદાસ્તમાં તરવરનું. [-તા રામ (રૂ.પ્ર.) જયાં ત્યાં ભટકતું. (ર) નિત્યપ્રવાસી. (૩) વીતરાગી, અનાસક્ત. તું કરવું (રૂ.પ્ર.) અંદર ફરી શકે એમ કરવું. તું પહેલું (રૂ.પ્ર.) શરીરના માપથી વધુ મેટું લાગવું. -તું મૂકવું, તું મેલવું (રૂ.પ્ર.) છઠ્ઠું મૂકવું. -તું રહેવું (રવું) (રૂ.પ્ર.) તંગ નહિ એમ ઢીલું રહેવું. -તું રાખવું (રૂ.પ્ર.) તંગ નહિ એમ ઢીલું રાખવું. (ર) અંદર ફર્યા કરે એમ રાખવું, રમી જવું (રૂ.પ્ર.) દેહ છેાડવા. રમી રહેવું(-રવું) (૩.પ્ર.) રમત પૂરી કરવી. રમ્યા કરવું (રૂ.પ્ર.) રમત ચાલુ રાખવી. દાવ રમવા (રૂ.પ્ર.) યુક્તિ રચી. રંગે રમવું (ર૯ગૅ-) (રૂ.પ્ર.) કામ-ક્રીડા કરવી. રામ રમી જવા (રૂ.પ્ર.) મરણ પામવું]. રમાવું ભાવે, ક્રિ. રમાઢવું છે.,સ.ક્રિ રમતળ, રમસ્તાન જુઓ ‘રમખાણ,’ રમળ જઓ ‘મલ.’ રમળ-શાસ્ત્ર જુઓ ‘રમલ-શાસ્ત્ર.' રમળ-શાસ્ત્રી જુઓ ‘રમલ-શાસ્ત્રી.’ રમળી જઓ ‘મલી.’ રમા સ્ત્રી. [સં.] સુંદર સ્ત્રી. (૨) પત્ની, ભાર્યાં. (૩) વિષ્ણુની પત્ની લક્ષ્મીદેવી, (સંજ્ઞા.) (સંજ્ઞા.) રમા-એમ્રાદશી સ્ત્રી. [સં.] આસે। સુદિ અગિયારસની તિથિ. રમા-કાંત (-કાન્ત) પું. [×.] લૌના પતિ-વિષ્ણુ રમાણુ વિ. જો ‘રમાડવું’+ ગુ. ‘અણ' કૃ.પ્ર.] માડનાર રમાઢવું જઓ ‘રમવું’માં. (૨) (લા.) છેતરવું. રમાડી જવું (૩.પ્ર.) છેતરવું. રમાડી દેવું (કે નાનાં)ખવું) (રૂ.પ્ર.) મારી નાખવું, ખતમ કરવું] [જેશ આનં રમાડે પું. જિઓ ‘રમાડવું’+ ગુ. ઓ’ કૃ.પ્ર.] રમતના રમાનાથ, રમા-પતિ, રમા-પ્રિય, રમા-રમણ, રમા-વર પું. [.] જુઓ ‘રમાકાંત.’ રમી શ્રી. [અં.] ગંજીફાની એક અંગ્રેજી રમત રમૂજ શ્રી. [અર. ૨મજ ] મન ખુશ થાય એવી ભાખત, વિનાદ. (૨) મશ્કરી, મળ, ટીખળ, (૩) તમાશા, ખેલ, ગમ્મત. [॰ પઢવી (રૂ.×,) આનંદ આવવા] રજદાર વિ. [ + ફા. પ્રત્યય] રમજવાળું, ર૭ આટ’રમૂજવૃત્તિ શ્રી.[ + સં.] રજૂ કરવાનું વલણ, મક ઉડાવવાની ભાવના રમૂજી વિ. [અર. રુમ] રમૂજ કરાવનારું,ગમતી, વિનેદી. (૨) મજાક કરનારું, ટીખળી. [૰ચિત્ર (૨.પ્ર.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy