SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ માતડુંગ માનુલુંગ (માતુલુ) જુએ ‘માતુલિંગ.' માતુલેય પું. [સં.] મામાના દીકરા માતુલેયી . [સં.] મામાની દીકરી માતુશ્રી ન., મ.ન. [જુએ માતુ' + સં. શ્રી (માનાર્થે) માતા (માનાર્થે)] માતું વિ. સં. મત્તñ-> પ્રા. મત્તમ-] માલેલું, હૃષ્ટપુષ્ટ (૨) મદથી ભરપૂર. (૩) અભિમાની, ગીલું. (૪) (લા.) માતબર, સમૃદ્ધ. (૫) કિંમતી માતૃ . [સં,, માત્ર સમાસના પૂર્વ પદમાં] માતા માતૃ-૩ વિ. [સં.] માતાને લગતું, માતા સંબંધી માતૃ-કર્મ વિ. [સ.] માતાનું કાર્ય માતૃકા સ્ત્રી, [સં.] માહેશ્વરી બ્રાહ્મી કૌમારી વૈષ્ણવી વારાહી નારસિહી અને એદ્રીએ સાત માંહેની તે તે શક્તિ. (એ ‘સપ્ત માતૃકા' કહેવાય છે.) (૨) સ્વર અને વ્યંજનાના સમગ્ર વર્ણસમૂહ, વર્ણમાળા. (૩) વિવાહ જનાઈ વગેરે સમયે ગણેશ-પૂજન વખતે દીવાલમાં વર્ણમાળાને ઉદ્દેશો કરાતા ચાંડલા, (૪) મળ્યા, ખાટા દેખાવ (બ.ક.ઠા.) માતૃકા-પીઠ સ્ત્રી. [+ જએ ‘પીઠ.`] માતૃકાઓનું સ્થાન માતૃ-કામના સ્ત્રી. [સં.] પુરુષ કે સ્ત્રીના પાતાની પત્ની કે પતિની માતા તરફના કામુક ભાવ, ‘આએડિસ કેમ્પ્લેક્સ' [સંકેત માતૃકા-નલપિ ી, [સં.] વર્ણમાળાના લખવામાં આવતા માતૃ-કુલ(-ળ) ન. [સં.] માતાના પિતાનું કુળ, મહિયર, માસાળ માતૃ-ગણુ પું. [સં.] કાર્તિક્રયની છે માતાઓના સમૂહ માતૃ-ગમન ન. [સં.] માતા સાથેના વ્યભિચાર માતૃગયાન. [સં., શ્રી.] ઉત્તર ગુજરાતનું સિદ્ધપુર. (હિંદુએમાં માતાની પાછળ શ્રાદ્ધ કરવાનું ઉત્તર પ્રદેશના ‘ગયાજી' જેવું પવિત્ર માનેલું સ્થાન.) (સંજ્ઞા.) માતૃ-ગંધી (-ગ-ધી) વિ., શ્રી. [સં.] (માતાના જેવા સુગંધવાળી હાવાથી, લા.) પૃથ્વી [(પુત્ર) માતૃગામી વિ., પું. [સં.,પું.] માની સાથે વ્યભિચાર કરનાર માતૃ-ગૃહ ન. [સં.,પું.,ન.] માતાનું ધર, મહિયર, પિયર. (૨) (ગુ, અથૅ) પ્રસૂતિ-ગૃહ માતૃ-ગાત્ર ન. [સં.] માતાના પિતાનું ગોત્ર કે કુળ માતૃ-ગ્રંથિ (ગ્રન્થિ) શ્રી. [સં.,પું.] માતા તરીકેના અહે।ભાવ કે આગ્રહ, ‘મધર-કોમ્પ્લેક્સ’ (ભૂ.ગા.) માતૃ-ઘાત પું. [સં.] માતાની હત્યા માતૃ-થાતક વિ. [સં.], માતૃ-થાતી વિ. [સં.,પું.], માતૃધાતુક વિ. [સં. માતૃ-પાત], માતૃ-ઘ્ન વિક[સં.] માતાની હત્યા કરનારું સ્થાન માતૃ-તીર્થ ન. [સં.] હથેળીમાંનું ટચલી આંગળી પાસેનું માતૃ-ત્ર ન. [સં.] માતાપણું, માતા હોવાપણું માતૃ-દત્ત વિ. [સં.] મા તરફથી આપવામાં આવેલું માતૃ-દિન પું, સં.,પું.ન.] માતાના શ્રાદ્ધના દિવસ, શ્રાવણ વિદ નવમી માતૃ-દેવ વિ. [સં.] માતાને દેવ તરીકે માન આપનાર માતુ-દેશ પું. [સં] માતાના દેશ, જન્મભૂમિ, મધર-લૅન્ડ’ Jain Education International 2010_04 1984 માતૃ-સ્થાન માતૃ-દ્રોહ હું. [સં.] માતાની કરવામાં આવતી દુભવી, માતાની અવગણના માતુલ-પક્ષ માતૃદ્રોહી વિ. [સં.,પું,] માતાના દ્રોહ કરનારું માતૃ-પક્ષ પું. [સં.] માતાના પિતાનું કુળ, મેસાળ, [ફૅગ્નેટ' માતૃ-પક્ષી વિ. [સં.,પું,] મેાસાળને લગતું, મેાસાળિયું, માતુ- પદ ન. [સં.] માતાના દર્જો, માતાનું સ્થાન, (ર) માતા થવું એ [ગર્ભાશયમાંનું ૨૪, આવમ' (ન.કે.) માતૃ-બીજ ન. [સં,] ગર્ભ રચવામાં કામમાં આવતું માતાના માતૃ-ભક્ત પું. [સં.] માતાની સેવા કરનાર, માતા તરફ આદર-ભાવ રાખનાર [માતા તરફના પૂજ્ય-ભાવ માતૃ-ભક્તિ સ્ત્રી, [સં.] માતા તરફના આદરવાળી સેવા, માતૃ-ભવન ન. [સં.] માર્ગનું (વાણિયા વગેરેમાં પા ઉપરની માંડણી કરી બનાવેલું ડાચ છે.) (ર) જઆ ‘માતૃ-સ્થાન.' (જ્યેા.) [‘મધર-ટંગ’ માતૃ-ભાષા સ્ત્રી. [સં.] માતા તરફથી મળેલી ખેલી, માતુ-ભૂમિ(-મી) સ્ત્રી. [સં.], માતૃ-ભેામ (-મ્ય) શ્રી. [સં. માતુ-મૂમિ] પેાતાની કે વડીલેાની જન્મભૂમિ, ધરલેન્ડ’ માતૃ-મંડી(-ળ) (-મણ્ડલ,-ળ) ન. [સં.] દિવ્ય માતૃકાઓના સમહ (જુએ ‘માતૃકા(૧).), (ર) એ આંખેની ભ્રમાંના વચ્ચેના ભાગ માતૃ-ભુખ વિ., પું. સં.] માતાના મેઢાવાળો પુત્ર (એ કર્મી ગણાય છે.) [પુત્રી માતૃસુખી વિ., સ્ત્રી. [સં.] માતાના મેઢા જેવા મેઢાવાળ માતૃમૂલક ર્સિ.] જેમાં પિતાને ખદલે માતા પરની નિયામક હોવાના રિવાજ હોય તેવું, ‘મૅટ્રિયાકુલ’ માતૃ-વત્ ક્રિ.વિ. [સં.] માનૌ જેમ માતૃ-વત્સલ વિ. સં] માને વહાલું. (૨) જેને માતા વહાલી છે તેવું [ગેા-વધ માતૃ-વધુ પું. [સં.] જુએ ‘માતૃ-શ્વાત.’(ર) (લા.) ગા-હત્યા, માતૃ-વંશ (૧) પું. [સં.] જએ ‘માતૃ-કુલ,' (૨) જ્યાં માતા કુટુંબનો નિયામક હેાય તેવી કુલરરીતિ, ‘મૅટ્રિયાકુલ સિસ્ટમ' માતૃવાત્સલ્ય નં. [સં.] માતાનું વહાલ. (ર) માતા તરફનું વહાલ [જિવાઈ માતૃ-વેતન ન. [સં.] માતાનાં ભરણ-પેષણ માટે અપાતી માતૃ-વેદી . [સં.] પૃથ્વીરૂપી માતાના રૂપના ચત્તુ-કું માતૃ-વ્યંજના (ન્યુજના) સ્ત્રી, [સેં,] વ્યંગ્યાર્થમાં સમઝાવવાની માતાની શક્તિ માતૃશક્તિ સ્રી. [સં.] માતારૂપી શક્તિ માતૃશ્રાદ્ધ ન. [સં.] માતાની મરણ-થિએ તેમ સદ્ધ પક્ષની નવમીનું કરવામાં આવતું આન્દ્રે અને એ નિમિત્તનું બ્રહ્મ-ભાજન માતૃ-સત્તા, સ્ત્રી, [સ.] કુટુંબના વડા તરીકે માતાના અધિ કાર. (ર) રાજ્ય કે રાષ્ટ્રના વડા તરીકે સ્ત્રીને અધિકાર માતૃ-સંસ્થા (-સંસ્થા) સ્રી. [સં.] જ્યાંથી શિક્ષણનાં ધાવણ ધાવ્યાં હોય તેવી મળ શાળા માતૃ-સ્થાન ન. [સં.] જન્મકુંડળીમાંનું ચેાથું ઘર. (જ્યા.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy