SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ > મન ૧૭૩૭ ૦ ઉપર ઘાલવું (કે લેવું) (રૂ.પ્ર.) યાન આપવું. • ઊકલવું (રૂ.પ્ર.) સામાના મતનેા ખ્યાલ આવવા. ઊઠવું, ૰ ઊતરવું, ૦ આસરવું (સરવું) (રૂ.પ્ર.) અભાવ આવવા. (૨) આસક્તિ ચાલી જવી. • ઊંડી જવું (રૂ.×,) રુચિન રહેવી, બેદિલી થઈ જવી, • ઊપજવું (રૂ.પ્ર.) વિચાર આવવા. ૰ ઊંચું થવું (રૂ.પ્ર.) અખનાવ થા, સ્નેહ તૂટવે ♦ કરવું (રૂ.પ્ર.) ઇચ્છા કરવી, • ખરાબ થવું (રૂ.પ્ર.) અપ્રસન્ન થયું. ॰ ખારું કરવું (રૂ.પ્ર.) નાખુશ થયું. ૰ ખેંચવું (``ચનું), ॰ દેરવું (રૂ.પ્ર) ધ્યાન ઢારનું. ૦ ખાલવું (રૂ.પ્ર.) ખુલ્લા દિલે વાત કરવી, હૈયાની છાની વાત કહેવી. • ગળવું, ૰ પીગળવું (રૂ.પ્ર.) દયા કે અનુકંપાની લાગણી થવી. ૦ ચકડાળે ચઢ(-ઢ)વું (૩.પ્ર.) વિચારની અસ્થિરતા થવી. • ચઢ(-)વું (રૂ.પ્ર.) યાદ આવવું. ૰ ચાલવું (રૂ.પ્ર.) ઇચ્છા થવી. (૨) હિંમત થવી, ૦ ચાટવું, ॰ લાગવું (રૂ.પ્ર.) લગની થવી, ધ્યાન ખેંચેલું. . . ચારવું (રૂ.પ્ર.) કામ ન કરવું. (ર) સામાનું મન મુગ્ધ કરવું, ૰ ચાળવું (-ચાળનું)(રૂ.પ્ર.) આનાકાની કરવી. ૰ જોવું, ૦ વર્તવું (રૂ.પ્ર.) સામાનેા ભાવ જોવે, સામાના મનને ઓળખવું, ટાઢું કરવું (રૂ.પ્ર) પ્રસન્નતાવાળા સંતાષ અનુભવવે. ॰ કરવું (રૂ.પ્ર.) પસંદ પડવું. (ર) સંતુષ્ટ થયું. ૦ ડેાલવું (રૂ.પ્ર.) લાભ-લાલચ થવાં. ૦ાલાવવું (રૂ.પ્ર.) લાલચ કરવી. ૦ ઢચુપચુ હોવું (રૂ.પ્ર.) કાંઈ કરવા તૈયાર ન હોવું. ૰ તેાઢવું (રૂ.પ્ર.) ઉત્સાહ ભાંગી નાખવા, ૦ થવું (રૂ.પ્ર.) ઇચ્છા કે મરજી થવી. ૦થી, દઈને (૩.પ્ર.) પૂરી લાગણીથી, થી ઉતારવું (રૂ.પ્ર.)'તિરસ્કાર બતાવવા, (૨) ભૂલી જવું. ૰થી ઊતરી જવું (રૂ.પ્ર.) અભાવ. થવે. ૦ દાઢવું (રૂ.પ્ર.) કલપના કરવી, ૦ દારવું (રૂ.પ્ર) ધ્યાન ખેંચવું. ૦ નીચું થવું (રૂ પ્ર.) નીચ વ્રુત્તિ જાગવી. નું ખાટું (રૂ.પ્ર.) દાનત વિનાનું, તું પાણી ડાળી ના(-નાં)ખવું, (-ડૅાળી-) (રૂ.પ્ર.) સંશયમાં નાખવું. તું પાયું, મેળું (.મોળું) (રૂ.પ્ર,) ક્રીન સ્વભાવનું, ઢીલા મનનું, તું મનમાં રહી જવું (-ર:-) (૩.પ્ર.) ઇચ્છા પાર પાડવી. નું મેજી (૩.પ્ર.) મરજી માફક ચાલનાર, મન-ચલું. ના આંબળા (રૂ.પ્ર.) વિદ્રોષ. છ્તા મલીદેશ (રૂ.પ્ર.) નકામી આશા. મેઢ (૩.પ્ર.) અંદરનું છળકપટ, ૦ના ર૮ (૩.પ્ર.) મરજી માફક વર્તનાર. ૰ પર આવવું (કે ધરવું, ચા લેવું) (૩.પ્ર.) ચાનમાં લેવું. (ર) નિશ્ચય કરવેશ. પરાવવું (રૂ.પ્ર.) પૂરેપૂરું ધ્યાન આપવું. ૰ પીગળવું (રૂ.પ્ર.) દિલમાં દયાના ભાવ થવા. ૦ ફરવું (રૂ.પ્ર.) વિચાર-પરિવર્તન થવું, (૨) ધૃણા થવી. ૦ ફેરવવું (રૂ.પ્ર.) વિચાર બદલવે।. ૦ બહલાવવું (૩.પ્ર.) આનંદ માણવા. ૦ બળવું (રૂ પ્ર ) સંતાપ થવા, ચિંતા થવી. ૦ ખાળવું .પ્ર.) ચિંતા કરવી. • ખેસવું (-ઍસવું,), ॰ લાગવું (રૂ.પ્ર.) પસંદ પડવું. ૦ ભમવું (૩.પ્ર.) ચિત્તની સ્વસ્થતા ન હેાવી. ભરવું (૧.પ્ર.) સંતેષ થવા. ॰ ભંગ થવું (લ) (૩.પ્ર.) નાઉમેદમન-ઉકાળા [+જએ ‘ઉકાળે’(લા.] મનમાં થતી બળતરા, થયું. ૰ભારી કરવું (રૂ.પ્ર.) ઉદાસ થવું. ॰ ભારે થવું (૩.પ્ર.) શેકગ્રસ્ત થયું. ॰ ભાંગી જવું કે પઢવું) (રૂ.પ્ર.) નિરાશ થયું. ૦ મનાવું (૩.પ્ર.) સમઝવું કે સમઝાવવું. (ર) સંતાય વ્યક્ત કરવા ૦ મળવું (રૂ.પ્ર.) એકમત થવું. (૨) પ્રેમ થવે।. ૭ માનવું (રૂ.પ્ર.) ગમવું, (૨) ખાતરી થવી. ૭માન્યું (રૂ.પ્ર.) ઇચ્છા મુજબનું. ॰ મારવું (રૂ.પ્ર.) સંયમ રાખવા. ૭ મારી રહેવું (-રેવું) (રૂ.૫.) ધીરજથી દુઃખ સહેવું. મારીને એસી રહેવું (-ખસી ર:વું) (રૂ.પ્ર.) ખામેાશો પકડવી. માં આણવું (રૂ.પ્ર.) ખાટું લગાડવું. (૨) લાગણી થવા દેવી. (૩) વિચાર કરવેશ. ૦માં આવવું, માં ઊતરવું (રૂ.પ્ર.) સમઝમાં આવવું, સમઝાનું, માં ઊગવું (૩.પ્ર) સ્ફુરણા થવી., ઝવું. માં ગાંઠ વળવી (-ગાંઠથ-) (૩.પ્ર.) પાકી રીતે નક્કી કરવું (વિરેાધા ભાવથી). ૦માં ધેાળાવું (રૂ પ્ર.) સતત વિચાર આવ્યા કરવા. ૦માં ચકલું પેસવું (-પૅસનું) (રૂ.પ્ર.) શંકા થવી. ૦માં ચરેડા પડવા (રૂ.પ્ર.) ભારે દુ:ખ થયું. (ર) દહેશત થવી. ॰ દેવું (રૂ.પ્ર.) કલ્પના-વિહાર કરવા. ॰ પેસી નીકળવું (પૅસી-) (૩.પ્ર.) સામાની વાત જાણી લેવી. માં ફુલાવું, માં ફૂલવું (રૂ.પ્ર.) મગરૂરી કરવી. માં બબલું (રૂ.પ્ર.) ચિંતાનું કારણ વ્યક્ત ન કરવું. માં બળવું (૩.પ્ર.) અદેખાઈ કરવી. (૨) ચિંતા કરવી. માં મહાલવું (-મા:લનું) (રૂ.પ્ર.) આંતરિક ખુશી અનુભવવી. ૦ મંઝાણું (રૂ.પ્ર.) નિશ્ચય ન કરી શકવે।. માં રાખવું (રૂ.પ્ર.) પ્રગટ ન કરવું, ૰માંથી ઊતરી જવું (રૂ.પ્ર.) પ્રીતિ ગુમાવવી. ૦માંથી કાઢી ના(-નો)ખવું (રૂ.પ્ર.) વિસારે પાડવું, -ની દધા છેડવી, માં હૂડા ઊઠવા (રૂ.પ્ર.) વિચાર-તરંગા ઊઠવા, • મિલાવવું (રૂ.પ્ર.)એક સંપથી રહેવું. ॰ મૂકીને, ૦ મેલીને (૩.પ્ર.) તદ્દન ખુલ્લા મનથી. • મેલું કરવું (રૂ.પ્ર.) કપટ કરવું. • મેલું હાલું (૩.પ્ર.) કપટવાળું વર્તન હેાનું. • મેટું કરવું (રૂ.પ્ર.) ઉદાર વર્તન હાડ્યું. • મેળું થવું(કે પઢવું) (-મૅાળું-) (રૂ.પ્ર.) કામ કરવાની અરુચિ થવી. ૦ રાખવું (રૂ.પ્ર.) સામું માસ કહે તે પ્રમાણે કરવું કે વર્તવું. ॰ લગાડવું (રૂ.પ્ર.) ચિત્તથી કામ કરવું., યાન આપવું. ૦ લલચાયું (૩.પ્ર.) લેાસ થવા. ॰ લાગવું (રૂ.પ્ર.) લાગણી થવી. લેવું (રૂ.પ્ર.) સામાના વિચાર જાણવા. થળવું (રૂ.પ્ર.) અરુચિ થવી. ૰ વાળવું (રૂ.પ્ર.) સંતાથી થઈ રહેવું. (૨) Ùચ્છા જતી કરવી. • સાંકડું કરવું (રૂ.પ્ર.) લેાલ કરવા. • હરવું (રૂ.પ્ર.) મેાહ પમાડવા. ॰ હળવું કરવું (૩.પ્ર.) મનમાંથી ચિંતા દૂર કરવી. (૨) મનની મૂંઝવણ કહી બતાવવી. ૰ હાથ કરવું (રૂ.પ્ર.) મનને સંયમ રાખવે. ૦ હાથ ન રહેવું (-રેડવું) (રૂ.પ્ર.) ગમે તેમ એાઢ્યા કરવું. (૨) ગાળા દેવી. • હિંડોળે ચઢ(-)વું (૩.પ્ર.) મનની સ્થિરતા ગુમાવવી. (ર) વિચારે ચડવું, ખરા મનથી (રૂ.પ્ર.) સંપૂર્ણ ચિત્તે, પૂરા ભાવથી. ખુલ્લું મન (રૂ.પ્ર.) નિખાલસ મન. મેલા મનનું (.પ્ર.) લુચ્ચું અને ખટપટી. મેક્રળું મન (૧.પ્ર.) ઉદારતા. મૈટા મનનું (રૂ.પ્ર.) પરાપકારી બુદ્ધિનું અને ઉદાર. મારું મન (રૂ.પ્ર.) ઉદાર મન] O 0 ઉદ્વેગ મન(:)-પિત વિ. [સં, મન:શ્ર્વિત] જએ ‘મન:કાંહેત.’ મનકા સ્ત્રી. કંઠ-નાળ, ગળાની અવાજ-નળી. (પારસી.) Jain Education International_2010_04 . મનકા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy