SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1244
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર-ગ્રાહક ૨૨૭e સ્વર-સ્થાન મધ્યમ પંચમ ધવત અને નિષાદને સમૂહ, સ્વર-સપ્તક સ્વર-ગ્રાહક વિવું. [સં.] સંગીતનો એક અલંકાર. (સંગીત.) સ્વર-ઘોષ ૫. સિ.] વેરો અવાજ સ્વ-રચિત વિ. [૪] પોતે જાતે જ રચેલું વર-ચિહન ન. [સ.] ઉચ્ચારણુના સ્વરેના લેખન માટે તે તે સંકેત. (૨) બારાખડીમાંના ' ' “1' ' '' આ તે તે ચિહન. (૩) વેદક સંહિતાઓમાં ઉદાત્ત અને અનુદાત્ત સ્વર બતાવવા માટેની તે તે નિશાની. (વ્યા.) (૪) રાગના રવર માંધવા માટેનો “ટેશન'ને તે તે સંકેત. (સંગીત.) અવર-જ્ઞાન ન. [સં.] ઉરચારણના સ્વરેની સમઝ. (ન્યા.) (૨) સંગીતના સ્વરેના સ્વરૂપની સમક, (સંગીત.) સ્વર-તંત્રી (તત્રી) સી. (સં.] કંઠનળીમાં તીરની માફક આગળ પાછળ લંબાયેલી કમળ પાતળી ચાર પીએમાંની તે તે પટ્ટી, “વોકલ કૉર્ડ.' (વ્યા) સ્વર-ત્રથી સી. (સં.] ઉચ્ચારણના ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત એ ત્રણ ૨૨. (વ્યા.). (૨) સંગીતના વાદી અનુવાદી અને સંવાદી એવા ત્રણ સ્વર. (સંગીત.) વર-નળી સ્ત્રી. [+જુઓ “નળી.'] ગળાની નળી (જેમાંથી સ્વર નીકળે છે.) સ્વર-૫રિવર્તન ન. (સ.] સંગીતના સ્વરેને પલટો સ્વર-પરીક્ષા સી. [સં.] વરેની કસોટી. (૨) સ્વરોની ઓળખ સ્વર-પેટી સ્ત્રી. [ + જુઓ પેટ.”] સ્વર-નળીમાંને ઉચ્ચા- રણ ઊઠે છે તે ભાગ, ‘લૅરિંકસ” સ્વર-પ્રસ્તાર છું. સિં.] આપેલા સ્વરોને જદા જુદા ક્રમમાં ગઢવી એમાં જુદાં જુદાં રૂપ બનાવવાની ક્રિયા. (સંગીત.) સ્વર-ભક્તિ પી. સિં.1 ખાસ કરી “ય-‘વ’વાળા સંયુક્ત વ્યંજનમાં પૂર્વના વ્યંજનને જુદો પાડી એમાં અનુક્રમે “ઇ' ઉ' મકવાની પ્રક્રિયા વાવે>રિણ, a>ત્તરા વગેરે. (વ્યા.) [જવો એ સ્વર-ભંગ (-) પું. [સં.] અવાજ ફાટી જ કે બેસો સ્વરકાર ૫. સિ. ઉચ્ચારણમાં શબ્દ તેમ વાકયમાં અમુક અમુક સવ૨ ઉપર આવતું વજન તેમ તે તે સ્વર ઊંચેથી બોલવાની ક્રિયા, “એકસન્ટ.' (આ બે અલગ છે: ૧. બલાત્મક કે અધાતાત્મક, સ્ટ્રેસ એકસ' અને ૨. આરોહાવરોહાત્મા કે સાંગીતિક, “પિચ એક- સન્ટ.) (વ્યા ) સ્વર-ભેદ પું. (સં.] કંઠને અવાજ બેસી જવો એ. (૨) ઉચ્ચારણના સ્વરે વચ્ચેની ભિન્ન-તા. (૩) સંગીતના સ્વરો વચ્ચેનો ભિન્નતા (સંગીત.) રવર-મધુરતા સ્ત્રી. સિ.] એ “સ્વર-માધુર્ય.” સ્વર-મંતવ(-ળ) (-મણ્ડલ,-ળ) ન. સિં.] જુઓ “સ્વર-ગ્રામ.’ (૨) એ નામનું એક તંત-વાઘ. (સંગીત.) સ્વર-માધુર્ય ન. [સં.] સંગીતના સ્વરેનું સુ-સ્વર હેવાપણું. સ્વરની મીઠાશ, સ્વર-મધુરતા સ્વર-માલ(-ળા) સી. સિ.] ઉરચારણના “અ” થી “ઓ' સુધીના સ્વર, (વ્યા.) (૨) સંગીતના સાતે સ્વરેને ક્રમ (સંગીત.) સ્વરમેળ . સિં.] ગાતી વેળા ગાનારના કંઠનો અને વાદ્યોના સ્થાયી સ્વરની એક સ્થિતિ, સ્વરની સંગતિ સ્વરયંત્ર (-ચત્ર) ન. [સ.] ગળું, કંઠના ભાગ (જેમાંથી ઉરચારણ અને ગાન નીકળે છે.) સ્વર-લિપિ સી. સિં.1 જુએ “સવરાંકન.” અવર-લેખક વિ. [8,] “ટેશન' કરનાર. (૨) ન. સ્વરો નેધી લેવાય તેવું યંત્ર [કરી લેવું એક સ્વરાંકન અવર-લેખન ન. [સં.] સંગીતના સ્વરોનું રાગ-વાર “નેટેશન” અવર-લેપ મું. સિં.] ઉચ્ચારણ કરતી વેળા શબ્દમાં કેઈ સ્વર ધસાઈને નીકળી જવો એ. (વ્યા.) વર-વાચન ન. [સં.] “ટેશન' પ્રમાણે કંઠમાં કે વાઘમાં સ્વર ઉતારવાની ક્રિયા. (સંગીત.) સ્વર-વાઘ ન. [સં.] “ ગ્રાફ.' (૨) “ટેપ-રેકેર” સ્વર-વિરોધ પું. [સં] સ્વરોની પરસ્પરની વિરુદ્ધ-તા, સ્વરેનો વિ-સંવાદ, “ડિકૅર્ડ,’ ‘ ડિસેસન્સ' સ્વર-વ્યત્યય કું. .] ભાષાના વિકાસમાં શબ્દની આંતકિ સ્થિતિમાં સ્વરનો સ્થાન-પલટે. (ભા.) સ્વર-શાસ્ત્ર ન. [સં.] ઉરચારણના સ્વરોને લગતી વિદ્યા, ધવનિ-વિદ્યા, વનિ-તંત્ર, વનિ-શાસ્ત્ર, કેનેટિકસ' સ્વર-શિક્ષણ ન. [સં.] ઉચ્ચારવાના સ્વરના સ્વાભાવિક ઉચ્ચારણની તાલીમ. (વ્યા.) (૨) સંગીતના સ્વર ગાવાની તાલીમ. (સંગીત). સ્વર-શન્ય વિ. [સં] બેસૂરું સ્વર-શ્રુતિ સી. [સં.] ઉચ્ચારણને એકમ, અક્ષર, સિલેબલ.' (વ્યા.) (૨) સંગીતના સાત સ્વરોના આંતરૅિક બાવીસ કણ અનુભવાય છે તે પ્રત્યેક કણ. (સંગીત.). સ્વર-શ્રેઢિ, -, -ણિ, અણી સ્ત્રી. [સ.] રાશિઓની ચેકસ પ્રકારની પંક્તિ, “હાર્મોનિકલ પ્રેગ્રેશન.” (ગ.) સ્વ-રસ પું, [4.] વનસ્પરિનાં પાંદડાંને કચડી દો વાળી પુટપાકની રીતે પકવીને કાઢવામાં આવતો અર્ક, અંગ-રસ. (વૈદક.) [સુધીના સાત સ્વર, (સંગીત.) સ્વર-સપ્તક ન. [૪] ગાનમાં “વહજ'થી લઈ “નિષાદ સ્વર-સંક્રમ (સૂકમ) પું, મણ ન. સિં] સંગીતના વરેને એક-બીજામાં પલટ. (સંગીત,) [સંગીત) અવર-સંજ્ઞા (-સજ્ઞા) સ્ત્રી. [સ.] “સ્વર' એનું નામ. (વ્યા. - સ્વર-સંધિ (-સધિ) સ્ત્રી. [સ. .] બે સ્વર સામસામા આવી જતાં થતું તે તે ચક્કસ પ્રકારનું જોડાણ. (વ્યા.) સ્વર-સંચાગ (સ ગ) પું. [સં] સ્વરોનું જોડાવું એ, સ્વર-સંધિ. (૨) અવાજની પરિસ્થિતિ સ્વર-સંવાદ (-સેવાદ) મું, સ્વર-સંવાદિતા (-સંવાદિતા) સ્ત્રી. [સં] સંગીતના સ્વરોને એક-બીજાની સાથે મેળ મળી જવાની ક્રિયા, (સંગીત.) સ્વર-સ્થાન ન. સિં.] મુખમાંથી ઉચ્ચાર કરતી વેળા તે તે સ્વર જ્યાં હવા અથડાતાં ઊભો થતો હોય તે તે સ્થાન. (વ્યા.) (૨) સંગીતના સાત સવરેનું છાતીથી ભમાં સુધીનું તે તે ઉઠવાનું સ્થાન, (સંગીત.) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy