SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1173
Loading...
Download File
Download File
Page Text
________________ સંપુટી કે ધાતુનાં એ ક્રારિયાં કે એવા ઘાટના ધાતુના એ વાટકાઆ સામસામે રાખી બનાવાતા ઘાટ, સંપટિયું સંપુટી (સપ્પુટી) સ્ત્રી. [સં.] જુએ. સંપુટ-પાડે.’(૨) આંગળ પાછળ નમઃ' શદૂથી નમસ્કાર કરવા અને વચ્ચે પ્રાર્થનાના શબ્દ કહેવા એ પ્રકારની સ્તુતિ કે સ્તવન સં-પૂજન (સપૂજન) ન. [સં.] સારી રીતનું અર્ચન સંપૂરક (સમ્પૂર૪) વિ. [સં] પૂર્તિ કરનારું, કૅપ્લિમેન્ટરી.’ ૨૨૦૮ સં-પૂરિત (સપૂરિત) વિ. સં. ક્ષમ-પ્-વ્ર્ દ્વારા ભૂક તુ લગાડી સંસ્કૃતાભાસી] સપૂર્ણ કરેલું, ભરી દીધેલું સંપૂર્ણ (સમ્પૂર્ણ) વિ. [સં.] પૂરેપૂરું, સારી રીતે પૂર્ણ, પરિપૂર્ણ. (૨) તદ્ન ભરાઈ ગયેલું, ભરપૂર થઈ ગયેલું. (૩) તમામ, સર્વ, બધું, આખું. (૪) સમાપ્ત સંસ્કૃતિ (સપૂર્તિ) . [સં.] પૂર્ણ કરવું એ. (૨) પૂર્તિ, પુરવણી, ‘એપેન્ડિક્સ’ સં-પૃક્ત (સપૃક્ત) વિ. [સં.] ભેળવેલું, મિશ્રિત કરેલું, (ર) જોડાયેલું. (૩) સ્પર્શ કરી રહેલું. (૪) તરખેાળ સંપેટલું (સપેટલું) સર્કિ, જુએ, સમેટલું.' સંપેટાવું (સપેટાવું) કર્મણિ,ક્રિ. સંપેટાવવું (સપેટાવવું) કે.,સ.ક્રિ સંપેટાવવું, સંપેટાવું (સપેટા-) જુએ ‘સંપેટલું’માં, સંપેતરું (સપેતરું) ન. કાઈ ને પરગામ પહોંચાડવા માટે પ્રવાસીને સેાંપવામાં આવતી ચીજ-વસ્તુ, સથવારે મેકલાતી ચીજ-વસ્તુ સં-પ્ર-જન્ય (સપ્રજન્ય) ન. [સં.] કાચા અને ચિત્તની અવસ્થાનું વારંવારનું નિરીક્ષણ. (બૌદ્ધ) સં-પ્ર-જ્ઞાત (સપ્રજ્ઞાત) વિ. [સં.] સંપૂર્ણ રીતે જેનું જ્ઞાન થયું હોય તેવું. (૨) જેમાંથી હજી વિચાર વગેરે દૂર નથી થયા તેવી સ્થિતિનું, (યાગ.) [સંપૂર્ણ જ્ઞાન સ-પ્ર-જ્ઞાન (સપ્રજ્ઞાન) ન. [સં.] સારી રીતે થયેલું જ્ઞાન, સં-પ્રતિ (સમ્મતિ ) ક્રિ.વિ. [સં.] સાંપ્રત સમયે, ચાલુ સમયમાં, હાલ, હમણાં, આ કાળમાં, અત્યારે સં-પ્રતીત (સમ્પ્રતીત) વિ. [સં.] ચાખે ચાખું જણાઈ આવેલું, સ્પષ્ટ જોવામાં આવેલું, સ્પષ્ટ રીતે અનુભવાયેલું સંપ્રતીત-તા (સપ્રતીત-) સ્ત્રી, સંપ્રતીતિ (સમ્પ્રતીતિ) સ્ત્રી. [સં.] સંપ્રતીત હોવાપણું, (૨) ખાતરી, સ્પષ્ટ પ્રતીતિ સં-પ્રત્યય (સપ્રત્યય) પું. [સં. એ સંપ્રતીત-તા.' (ર) દૃઢ માન્યતા સં-પ્ર-દાન (સપ્રદાન) ન. [સં.] આપવું એ. (૨) ભેટ, ખક્ષિસ. (૩) ચિત્તની પ્રસન્નતા, (૪) વાકયમાં જેને કે જેના પ્રતિ આપવાની ક્રિયા થાય તે વ્યક્તિને માટેને વિભક્તિ - અર્થ, ચાથી વિક્તિના અર્થ, (ન્યા.) સંપ્ર-દાય (સમ્પ્રદાય) પું. [સં.] રીત, રસમ, પ્રણાલી, શિરસ્તા, રા, રિવાજ, પારંપરિક વ્યવહાર, (૨) ગુરુની પરંપરાથી ચાલી આવતી ઉપદેશ-પરંપરા અને એના માર્ગે કે પંથ, આમ્નાય, ‘સે’‘રિલિજિયન,’ સંપ્રદાય-ષ્ટિ (સમ્પ્રદાય-) સ્ત્રી. [સં.] અમુક મત પંથ કે વાડામાં સમાઈ શ્વેતી ટૂંકી નજર સંપ્રદાય-પ્રવર્તક (સમ્પ્રદાય-) વિ.,પું. [સં.] તે તે મત Jain Education International_2010_04 સંમેલ પંથ કે પ્રણાલિના ફેલાવા કરનાર, પંથ ચલાવનાર સંપ્રદાયોઁધતા. (સમ્પ્રદાયાત્મ્યતા) શ્રી. + સં. અન્યતા] સંપ્રદાયની બહાર જોવાની દૃષ્ટિના અભાવ, સંપ્રદાય તરફ ના આંધળા ભક્તિ-ભાવ સંપ્રદાયી (સમ્પ્રદાયી) વિ. [સં.,પું.] સંપ્રદાયને લગતું, સંપ્રદાયનું, સાંપ્રદાયિક. (૨) તે તે સંપ્રદાયનું અનુયાયી સંપ્રસન્ન (સમ્પ્રસન્ન) વિ. [સં.] સંપૂર્ણ રીતે ખુશ ખુશ સં-પ્ર-સાદ (સપ્રસાદ) પું. [સં.] ચિત્તની નિર્મળતા અને સંપૂર્ણ પ્રસન્નતા. (યાગ.) સં-પ્ર-સારણ (સમ્પ્રસારણ) ન. [સં.] સારી રીતે ફેલાવે થવા - કરવા એ. (ર) ઉચ્ચારણ-પ્રક્રિયામાં ર્ ર્ સ્ ને સ્થળે તે તેના મૂળ સ્વર થવા - અનુક્રમે ઇશ્વ થવા • એવા વિકાસ, (ન્યા.) 6' સં-પ્રાપ્ત (સપ્રાપ્ત) વિ. સં.] મેળવેલું, આવી મળેલું સંપ્રાપ્તિ (સમ્પ્રાતિ) સ્ત્રી. [સં.] મેળવવું એ, પ્રાપ્ત થતું એ, પ્રાપ્તિ, લબ્ધિ સં-પ્રેક્ષણ (સપ્રેક્ષણ) ન. [સં.] પાણી છાંટવાની ક્રિયા. (૨) પાણી છાંટી પવિત્ર કરવાની ક્રિયા સંક્ (સભ્ય) શ્રી, [અર. સ] પંક્તિ, હાર, (૨) વિસ્તાર (૩) પક્ષ. (૪) લશ્કરી છાવણી સ-ફેટ (સપ્ટેટ) પું. [સં.] અથડા-અથડી, ધાંધલ, ઝધડો. (૨) નાટયમાં રોષપૂર્વક ખેાલવું એ. (નાટય.) સં-બદ્ધ (સમ્બદ્ધ) વિ. સં.] સાથે બંધાયેલું, સંબંધમાં આવેલું, સંબંધવાળું સંબ(-)લ (સમ્બલ, સઁવલ) ન. [સં.] ભાતુ', ટીમજી સં-બંધ (સમ્બન્ધ) પું. [સં.] જોડાઈ જવું એ. (૨) સંયાગ, સ'પર્ક, સ*સર્ગ. (૩) મિત્રતા, મિત્રાચારી. (૪) સગપણ, સગાઈ. (૫) નાતા. (૬)વાકયમાં છઠ્ઠી વિભક્તિને અર્થ, (વ્યા.) સંબંધક (સમ્બન્ધક) વિ. [સં.] સંબંધ કરનારું. (ર) સબંધ રાખનારું, (૩) સંબંધ બતાવનારું. (૪) સંબંધને લગતું, સંખ ધી. [॰ ભૂતકૃદંત (-કૃદન્ત) ન. [સં.] અન્યયરૂપી કૃદંત, (વ્યા.)] [(૧,૨,૩).’ સંબંધ-કર્તા (સમ્બન્ધ-) વિ. [સં.,પું.] જુએ ‘સબંધક સંબંધ--વાચક્ર (સપ્ચ્યૂન્ય) વિ. સં.] છઠ્ઠી વિભક્તિના અર્થ બતાવનારું, (ન્યા.) સંબંધ-વિભક્તિ (સખ્ખુન્ધ-) સ્ત્રી, [સં.] છઠ્ઠી વિભક્તિ. (ચા.) સંબંધાથૅક (સમ્ભધાર્થક) વિ. [+સં. અર્થ-6] સંબંધના અર્થ બતાવનારું, છઠ્ઠી વિભક્તિના અર્થ આપનારું, (ન્યા.) સંબંધિત (સમ્બન્ધિત) વિ. [સં. મુખ્યન્ય+સં. ફ્ક્ત ત... For Private & Personal Use Only સંસ્કૃતાભાસી) સંબંધ હોય તેવું, સંબંધવાળું, સંબદ્ધ સંબંધી (સમ્બન્ધી) વિ. [સં.,પું.] સંબંધ ધરાવતું, (૨) સગપણ ધરાવતું, 'રિલેટિવ.' (૩) ના..ને લગતું, બાબતે, વિશે. - સર્વનામ ના [ä,] સંબંધ બતાવનારું સર્વનામ.' ‘જે' અને એનાં સાહિત રૂપ, (વ્યા.)] સં-શુદ્ધ (સમ્બુદ્ધ) વિ. [સં.] જાગી ગયેલું. (ર) જેને સારી રીતે જ્ઞાન થયું હોય તેવું, પૂર્ણ જ્ઞાન-દશાએ પહોંચેલું સંખેલ (સમ્બેય) સ્ત્રી. જુએ ‘સમેલ.' (ર) વણકરાનું www.jainelibrary.org
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy