SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1090
Loading...
Download File
Download File
Page Text
________________ શબનમ ૨૧૨૫ શબનમ ન. [ા.] અકળ. (ર) (લા.) એક જાતનું આછું ઝીણું સુકામળ કાપડ, મલમલ શબ(-)-પરીક્ષણ ત., શબ(-૧)-પરીક્ષા સ્રો. [સં.] મડદાની દાકતરી તપાસ, પાસમેટમ' શખર પું. [સં.] દક્ષિણ ગુજરાતના પૂર્વના પહ.ડી પ્રદેશમાં જૂના સમયથી રહેતી એક ભીલ-જાતિ. (સંજ્ઞા.) શરાંગના (-રાગના) સ્રી. [+ સં. મનĪ] શખર જાતિની ફ્રી, ભીલડી શખરી સ્ક્રી. [સં.] રામર જાતના ભીલની સ્ક્રી, (૨) ૨ામાયણમાંની રામની એક પરમ-ભક્ત ભીલડી. (સંજ્ઞા.) શબ(-)લ વિ. [સં.] ચિત્ર-વિચિત્ર દેખાવનું, કાર-ચીતરું, (૨) અસરથી ઘેરાયેલું શબ(૧)લ-તા શ્રી., - ન. [સં] ચિત્ર-વિચિત્રતા, કાબરચીતરાપણું. (૨) ઘેરી અસર [વાળું રાખ(-લલિત વિ. [સં.] અસરવાળું. (૨) મિશ્રિત કે ઉપાધિરાખ(-૧)-ત્રણું હું. [સં.] મડદા જેવા ફિક્કો થઈ ગયેલા રંગ શખા(-વા)સન ન. [+ સં. આસન] યાગનું એ નામનું એક આસન. (મેગ.) શએ-ખરાત સ્ત્રી. [અર. + ફ્રા] એક ઇસ્લામી તહેવાર, સામાન મહિનાની ૧૪ મી શ્રાદ્ધની રાત. (સંજ્ઞા.) શબ્દ હું. [સં] અવાજ, ધ્વનિ, નાદ, સ્વર(આકાશ તત્ત્વના ગુણ). (૨) ખેાલ, વચન. (૩) જેને હજી નામિકી કે આખ્યાતિકી (કાળની) વિભક્તિએના પ્રત્યય નથી લાગ્યા તેવા અર્થવાળા વર્ણ કે એકથી વધુ વર્ણના સમૂહ, ‘વર્લ્ડ’ (વાકયમાં વપરાતાં પ્રત્યયહીન દશા હોય તોયે એ ‘પદ્મ' થઈ જાય.) (વ્યા.) [॰ કરવા, કાઢવા (રૂ.પ્ર.) મેઢામાંથી કાં કહેલું. એ શબ્દ (રૂ.પ્ર) ટૂંકું ભાષણ કે કથન. (૨) નાની પ્રસ્તાવના. એ શબ્દ કહેવા (-કૅવા) (રૂ.પ્ર.) ભલામણ કરવી, (ર) ૩પકા આપવે, એ શબ્દ ખેલવા (૩.પ્ર.) ટૂંકું ભાષણ કરવું] શબ્દ-કાર ૧. [સં] અવાજ કરનાર. (-) નવા નવા શબ્દ ઊભા કરનાર. (૩) ગેયરચનાના શબ્દો ગેઠવી આપનાર શબ્દ કેશ(ષ) પું. [સં.] ભાષામાંનાં નામ સર્વનામ વિશેષણ ક્રિયાપદ કૃદંત ક્રિયાવિશેષણ નામયોગી ઉભયાન્વી અને કેવળપ્રયોગી પદાનાં મળ સ્વરૂપ તેમ એની લિંગ કે એ પ્રકારની આળખ અને અર્થ આપતા ભંડારરૂપ ગ્રંથ (એમાં તે તે શબ્દની ઓળખ સાથે શાસ્ત્રીય કાશામાં વ્યુત્પત્તિ પણ અવતરણ પણ આપેલાં હેાય.) 'ડિક્શનેરી' (નાની હોય તેા ‘વોકેબ્યુલરી'-શબ્દસૂચિ) [બાલનારું શબ્દ-ચતુર વિ. [સં.] બેલવામાં ચતુરાઈવાળું, સમઝપૂર્વક શબ્દ-ચતુરાઈ શ્રી. [ + જ ‘ચતુરાઈ], શબ્દચમત્કાર પું., શબ્દચમત્કૃતિ . [સં.], શબ્દ-ચાતુરી સ્ત્રી, [+ જએ ‘ચાતુરી.'] વાકય કે છંદમાં વર્ણાની ભાતીગર રચના (જે સાંભળતાં ફાનને મનાહર લાગે, શબ્દ-ચિત્રતા), ઝડ-ઝમક, એલિટરેશન.’ (કાવ્ય.) શબ્દ-ચિત્ર ન. [સં.] જેમાં ઝડ-ઝમક્ર આપવામાં આવી હોય Jain Education International_2010_04 શબ્દ-વાહક તેવું કાવ્ય, કાનને રમણીય લાગે તે રીતે વર્ષોંની અમુક અમુક ચેકસ પ્રકારની વાય કે પદ્યમાં યોજના કરવાથી ઊભી થતી રેાચક સ્થિતિ. (કાવ્ય.) શબ્દ-ચિત્રઃ ન. [સં.] શબ્દ-ચિત્રનું આલેખન શબ્દચિત્ર-લિપિ સ્ત્રી, [સં.] શબ્દોના અર્થ સૂચિત કરતી આકૃતિ દ્વારા કરાતું એક પ્રકારનું આલેખન, ચિત્ર-લિપિ, હાયરેગ્મેફિક’ [શબ્દોની છેતરામણી રચના, વાજાળ શબ્દ-જાલ(-ળ) ન. [સં.] શબ્દના ખાલી આડંબર. (ર) શબ્દ-નિર્દેશ હું. [સં.] વસ્તુના લક્ષણમાં જ આવી જતા ધર્મ કહી બતાવવામાં આવતા હોય એ પ્રમાણેનું કથન. (1.) શબ્દ-પરીક્ષા શ્રી. [સં.] અવાજ ઉપરથી એળખી કાઢવાની ક્રિયા. (૨) શબ્દોના અર્થ આવડે છે કે નહિ એની તપાસ શબ્દ-પાથી સ્ત્રી. [+જુએ પેાથી.']જેમાં વાકયો ન અપાતાં માત્ર શઢા જ ચિત્રા દ્વારા અર્થ-એ।ધ થવા આપ્યા હોય તેવી પુસ્તિકા [હાય તેવું, શબ્દાળુ શબ્દ-પ્રધાન વિ. [સં.,.તી.] જેમાં માત્ર શબ્દોનું જ મુખ્યપણું શબ્દ-પ્રમાણન. [સં.] શાબ્દિક પુરાવે. (ર) આત પુરુષે ઉચ્ચારેલું વચન, માન્ય ગ્રંથમાંનું વાકય. (૩) વેક્રિક પરિપટીમાં વેદ બ્રાહ્મણ આરણ્યક ઉપનિષદ અને મનુ વગેરેનાં ધર્મશાસ્ત્ર શબ્દ-પ્રયાગ પું. [સં.] યોગ્ય શબ્દના ત્યાં ત્યાં ચિત ઉપયેગ. (૨) રૂઢિ-પ્રયાગ, ‘ઇડિયમ’ શબ્દ-દ્ધ વિ. [સં.] શદૅના રૂપમાં અંધાંયેલું કે રચાયેલું શબ્દ-ખાણુ ન. [સં.,પું] બાણ જેવા આકરા બેલ શબ્દ બાહુલ્ય ન. [સં.] શબ્દેની ભર-માર શબ્દ-એષ પું. [સં.] શબ્દ ઉપરથી આવતા ખ્યાલ શબ્દ-બ્રહ્મ ન. [સં] વાણીના રૂપમાં વ્યક્ત થતું પરમાત્મતત્ત્વ. (૨) દૈન્ય વાણી. (૩) વેદ શબ્દભંડોળ (-ભ્રુણ્ડાળ) પુ., ન. [ + ”આ ‘ભૂંડાળ.'] શબ્દાના સમહ. (ર) વિવિધ પ્રકારના શબ્દોના રૂપમાં રહેલી મડી (જેના વક્તા કે લેખક મુક્ત રીતે ઉપયેગ કરે.) શબ્દ-ભેદી વિ. [સં.,પું.] જુએ શબ્દ-વેધી.' શબ્દ-યાગી વિ. [સં.,પું.] વિભક્તિ વગેરેના અર્થ પૂરા કરવા વપરાતું (૫૬), નામ-યેાગી. .(વ્યા.) શબ્દ-રચના શ્રી. [સં.] શ દોની ગોઠવણ, શશ્ન -વિન્યાસ આપવામાં આવી હોય તેમ એના પ્રત્યેળનાં ઉદાહરણ-શબ્દ-લક્ષી વ. [સં.,પું.] અર્થની પરવા કર્યા સિવાય માત્ર શબ્દોના આડંબરથી ભરેલું શબ્દ-લાલિત્ય ન. [સં.] સુંદર મધુર વર્ણવાળા શબ્દોનું ઊઠતું સાંદર્ય, શબ્દની મધુરતા શબ્દ-લિપિ સ્ત્રી, [ર્સ ] સંપૂર્ણ એક શબ્દના એક જ સંકેત હોય તેવી લેખન-પદ્ધતિ, ‘હાયરિટિક’ શબ્દ-લેખન ન. [સં.] શ્રુત-લેખન, ‘ડિટેશન' શબ્દ-વાદ પું. [સં.] અર્થ તકે ખ્યાલ આપ્યા વિના માત્ર શબ્દના સ્વરૂપને જ યાનમાં રાખી થતી ચર્ચા શબ્દ-વાહક વિ. [સં.] એક સ્થળેથી નજીક કે દૂરના સ્થળ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy