SearchBrowseAboutContactDonate
Page Preview
Page 931
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મકુંડ ‘જન્મ' + કે,'] જીવે ત્યાં જન્મ-કેદ (કેંદ) સ્ત્રી. [જ સુધીની મેાતની સર્જા, જનમ-કુદ જન્મકેદી (-કેદી) વિ., પું. [+ગુ. ‘ઈ’ત, પ્ર.] જન્મ કેદની સજા ભોગવનાર, જનમકેદી જન્મ-ક્ષય પું. [સં.] મેક્ષ, મુક્તિ, નિર્વાણ, અપુનરાવૃત્તિ (અવસાન બાદ જીવને જન્મ ન લેવાપણું) જન્મ-ખાઢ (-ડચ) સ્ત્રી, [સં, + જુએ ‘ખેાડ.'] જન્મ થયે। હોય ત્યારથી શરીરના કાઈ પણ અંગની ખામી જન્મ-ગત વિ. [સં.] જન્મ થયો ત્યારથી જ ચાલુ, સ્વા . ભાવિક, જન્મત્ત જન્મ-ગાંઠ (-૪ય) સ્ત્રી. [સં. + જુએ ‘ગાંઠ.'] જન્મ થયાના તે તે વર્ષનેા ફરી આવતા દિવસ, વર્ષ-ગાંઠ, જનમ-ગાંઠ જન્મ-ગ્રહણુ ન. [સં.] જન્મવું એ, ઉદ્દભવ, ઉત્પત્તિ, સંભવ જન્મ-ઘૂંટી સ્ત્રી. [સં. + ‘ઘૂંટવું’ + ગુ. ‘ઈ’કૃ.પ્ર.] નાનાં બાળકાને ઘસીને પ્રવાહી આપવા માટેની સેગડી, જનમ-ઘંટી જન્મ-રિત, -ત્ર ન. [સં.] જીવન-ચરિત, જિંદગીના હેવાલ જન્મ-ચં(-ચાં)તાલ(-ળ) (-ચ(-ચા)-ડાલ,-ળ) પું. [સં.] ચાંડાલને ત્યાં જન્મ લીધે। હોય તેવા પુરુષ જન્મ-ચિહ્ન ન. [સં.] જન્મ થયા ત્યારથી શરીરના કોઈ ભાગ ઉપર દેખાતું નિશાન (તલ લાખું મસ વગેરે) જન્મ-જયંતી (-જયન્તી) વિ., શ્રી. [સં.] જુએ ‘જન્મ-દિન’‘જન્મ-મહત્સવ.’ જન્મ-ટીપ સ્ત્રી, [સં, + જએ ‘ટીપ.'] જન્મ-કુદની સન્ન, જીવનના છેલ્લા શ્વાસ સુધીની ફેદ, જનમટીપ, લાઇક્ ઇપ્રિઝનમેન્ટ' cat જન્મતઃ ક્રિ. વિ. [સં.] જન્મથી શરૂ કરીને, આજન્મ જન્મ-તિથિ સ્ત્રી. [સં., પું, સ્ત્રી.] હિંદુ મહિના પ્રમાણે જન્મ થયાની દરેક વર્ષે આવતી મિતિ, હિંદુ મહિના પ્રમાણેની વર્ષગાંઠ જન્મ-દત્ત વિ. [સં.] જન્મ થયા ત્યારથી મળેલું, જન્મ-ગત, સ્વાભાવિક [પ્રમાણ,' જન્મ-દર પું. [+જુએ ‘દ૨ (પ્રમાણ).] જઆ ‘જન્મજન્મ-દાતા વિ. [સં., પું.] જન્મ દેનાર (પિતા કે માતા) જન્મદાત્રી વિ., શ્રી. [સં.] જન્મ દેનાર માતા, જનની, જનેતા [‘જન્મ-ગાંઠ,' જન્મ-દિન પું. [સં., ન.], જન્મ-દિવસ પું. [સં] જુએ જન્મ-દેશ પું. [સં.] માણસના જ્યાં જન્મ થયા હોય તે દેશ, જન્મ-ભૂમિ, અર્થ-પ્લેઇસ.' (ર) સ્વદેશ, વતન, ‘મધર-લૅન્ડ’ જન્મ-ધર્મ પું. [સં.] જન્મથી સાથે આવેલા સંપ્રદાય, (૨) જન્મથી સાથે આવેલી ફરજ જન્મ-ધારી વિ. સં., પું.] જેણે જન્મ ધારણ કર્યો છે તેવું જન્મ-નક્ષત્ર ન. [સં] અમુક નક્ષત્રમાં ચંદ્ર આકાશમાં હોય તે વખતે જન્મ થયા હોય તેવું નક્ષત્ર. (જ્યેા.) જન્મ-નામ ન. [સં.] જન્મ સમયની રાશિ કે નક્ષત્ર પ્રમાણે નક્કી કરવામાં આવેલા અક્ષર પ્રમાણે જેના પહેલે। અક્ષર હોય તેવું નામ જન્મ-નિરેધ પું. [સં.] ગર્ભ-નિરાધ, સંતતિ-નિયમન જન્મ-નિર્મિત વિ. [સં.] જન્મથી જ બની ચૂકેલું, જન્મ Jain Education International_2010_04 જન્મ-સંસ્કાર સિદ્ધ, જમ-ત્ત જન્મ-નિષ્પત્તિ સ્રી. [સં.] બાળકાના જન્મના દર, જન્મ પ્રમાણ, જન્માની સરેરાશ, બર્થ-રેઇટ’ જન્મ-નું વિ. [સં, + ગુ, ‘તું' છે. વિ. ના અનુગ] જએ ‘જન્મ-ગત'-'જમતઃ.’ જન્મ-પત્રિકા, જન્મ-પત્રી સ્ત્રી. [સં.] જુએ ‘જનમેાતરી.’ જન્મ-પર્યંત (-પર્યન્ત) ક્ર. વિ. [સં] જીવનના છેલ્લા શ્વાસ સુધી [જન્મતઃ જન્મ-પ્રકૃતિ ક્રિ, વિ. [સં.] જન્મ થયો ત્યારથી લઈને, જન્મ-પ્રમાણુ ન. [સં.] જએ ‘જન્મ-નિષ્પત્તિ,’ ‘અર્થ-રેઇટ’ જન્મ-બુદ્ધિ સ્ત્રી. [સં.] સ્વભાવમાં રહેલું બુદ્ધિતત્ત્વ, સ્વાભાવિક સમઝ [જિંદગી સુધી જન્મ-ભ(બે)ર (થ) ક્રિ. વિ. [સં. + ‘ભરવું’ દ્વારા.] આખી જન્મ-ભત્રન ન. [ર્સ] જન્મકુંડળીમાંનું જે ગ્રહમાં જન્મ થયા હોય તે બતાવતું ખાતું. (જ્યા,) જન્મ-ભાષા સ્ત્રી. [સં.] માતૃભાષા (જન્મથી માતા-પિતાની મળેલી ભાષા), સ્વભાષા, ‘મધર-ટંગ’ જન્મ-ભૂમિ સ્ત્રી. [સં.] જયાં જન્મ થયો હોય તે ભૂ-ભાગ, જન્મસ્થાન, જન્મદેશ. (ર) માતૃભૂમિ, વતન, સ્વદેશ જન્મ-મરણ ત., બ. વ. [સં.] જમવું અને મરવું એ જન્મ-મહાત્સલ પું. [સં.] જન્મદિનની ઉજવણી જન્મ-માસ પું. [સં.] જે દરમ્યાન બાળકના જન્મ થયો હોય તે મહિના જન્મ-યોગ પું. [સં.] જન્મ-સમયની આકાશીય નક્ષત્રે રાશિ ગ્રહો વગેરેની પરિસ્થિતિ, (જયે।.) જન્મ-રાશિ . [સં., પું.] જન્મસમયે આકાશમાં જે રાશિમાં ચંદ્ર હોય તે રાશિ. (જ્યેા.) જન્મ-રાગ પું [સં.] જન્મવાની સાથેાસાથ લાગુ પડેલે વ્યાધિ, જન્મ-વ્યાધિ જન્મરાગી વિ. [સં., પું.] જન્મ થયા ત્યારથી જ રેગવાળું જન્મ-લગ્ન ન. [સં] જુએ ‘જમ-કાલ.' (ર) જન્મ-સમયની આકાશીય ગ્રહે। નક્ષત્રો રાશિઓ વગેરેની પરિસ્થિતિનું કેંદ્રબિંદુ, જન્મનક્ષત્ર. (યા ) [હાય તે વાર. (જ્યા.) જન્મ-વાર પું. [સં.] સાત વારોમાંથી બાળકના જન્મ થયો જન્મવું અ. ક્રિ. [ર્સ, કાશ્મન્, “ના, ધા] જન્મ લેવે, ઉદ્ભવવું, ઉત્પન્ન થયું. જન્માવું ભાવે, ક્રિ.. જન્માવવું પ્રે., સ. ક્રિ. જન્મ-વેર ત. [સં. + જુએ ‘વેર.ૐ'], જન્મ-બૈર ન. [સં] સ્વાભાવિક વેર, સાહજિક શત્રુતા જન્મ-વેરી વિ. [સં. + જવેરી.'], જન્મ-બૈરી વિ. [સં., પું.]., જન્મ-શત્રુ પું. [É.] કુદરતી શત્રુ, સહજ શત્રુ જન્મ-સમય પું. [સં.] જએ ‘જન્મ-કાલ,’ જન્મ-સંખ્યા (સહ્ખ્યા) સ્રી. [સં.] જુએ ‘જન્મ-નિષ્પત્તિ’ -જરૂમ-પ્રમાણ.’ જન્મ-સંસિદ્ધ (સંસિદ્ધ) વિ. [સં.] જન્મથી જ સિદ્ધ થયેલું, જન્મથી જ મળેલું, જન્મ-ગત, જન્મદત્ત જન્મ-સંસ્કાર (-સંસ્કાર) હું. [સં.] જન્મ-સમયે હિંદુઓમાં કરવામાં આવતા એક સંસ્કાર-વિધિ, (ર) જન્મથી જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy