SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ છાર્તા-સમાણું છાતી-સમાણું, છાતી-સમું વિ. [જુએ ‘છાતી’ + ‘સમાણું' ~‘સમું.'] આ ‘છાતી-પૂર.’ છાતી-સરસુ' ક્રિ. વિ. [જુએ ‘છાતી’ + ‘સરસું.’] છાતીની સાથે લગાલગ રહે એમ ૮૦ છાત્ર પુ. [સં.] વિદ્યાર્થી, નિશાળિયા છાત્ર-જીવન ત. [સં.] વિદ્યાર્થી-જીવન [ ગૃહ-પતિ છાત્ર-પાલ પું. [ર્સ,] છાત્રાલયની દેખરેખ રાખનાર પુરુષ, છાત્ર-પાલિકા સ્ત્રી, [સં.] છાત્રાલયની દેખરેખ રાખનાર સ્ત્રી, ગૃહમાતા, લૅડી-સુપરિન્ટેન્ડન્ટ’ છાત્ર-વૃત્તિ શ્રી. [સં.] વિદ્યાર્થીને અભ્યાસકાળ દરમ્યાન અપાતી સહાયક રકમ, શિષ્ય-વૃત્તિ, ‘સ્કોલર-શિષ’ છાત્ર-સેના સ્ત્રી, [સં.] વિદ્યાર્થીઓનું સૈન્ય, કેડેટ કોર્પ્સ’ છાત્ર-સૈનિક છું. [સં.] લશ્કરી વિદ્યાર્થી, ઑડેટ' છાત્રા શ્રી. [સં.] વિદ્યાર્થિની છાત્રાલય ન. [સં. છાત્ર + મા-વ્ હું., ન.], છાત્રાવાસ પું. [+ સં. મા-વાસ] છાત્રોને અભ્યાસકાળ દરમ્યાન રહેવાનું મકાન, વિદ્યાર્થી-ગૃહ, બર્મિં’ગ,’હોસ્ટેલ' [ઢાંકણ છાદન ન. [સં.] પાથરણું, આચ્છાદન, એકાડ. (૨) આવરણ, છાદિત વિ. [સં.] આચ્છાદિત, પાથરેલું. (ર) ઢાંકેલું છાજ્ઞિક વિ. [સં.] કપટ કરનારું, પી. (૨) બહુરૂપી. (૩) (લા.) પાખંડવાદી છાધ ન. [સં.] જએ ‘છાદન.’ (ર) જએ ‘બ્રાજ,’ છાન-ગપઢિયાં ન., બ. વ. [જએ ‘છાનું' + ગપાટા' + ગુ. યું' ત, પ્ર,], છાનગપતિયાં ન., અ. વ. [જુએ ‘છાનું' + સં. રણના ‘ગપત'ને ગુ. યું' ત. પ્ર.] છાની છાની વાત [એ નામની એક રમત છાન-ગપતિયું ન. [જ ‘છાનગપતિયાં.'] (લા.) છેાકરીએની છાન-છુપતિચેા, છાન-છુપાયા, પું. [જુએ ‘છાનું' + છતું’ – ‘પું' + ગુ. ‘ઇયું' ‘આયે।' ત. પ્ર.] (લા.) એ નામની ઉત્તર ગુજરાતની એક મત છાનવું સ. ક્રિ. (વસ્તુઓનું) અલગ અલગ તારવવું. છતાવું કર્મણિ., ક્રિ. છનાવવું પ્રે., સ. ક્રિ. છાનાછાની સ્રી. જિએ ‘છાનું,' રૂઢિર્ભાવ + ગુ. ઈ' ત. પ્ર.] વાતને છાની રાખવી એ, (૨) ક્રિ. વિ. વાત છાની રહે એમ . છાનું વિ. [સં. ઇનh-> પ્રા, છĀ] ઢાંકેલું, છુપાવેલું, સંતાડેલું. (ર) ખાનગી, કોઈ ન જાણે તેવું. (૩) રેતું બંધ રહેલું. [-ની છરી (રૂ. પ્ર.) દગાબાજ માણસ. ની છિનાળ (-ળ્યું) (રૂ. પ્ર.) ખાનગી રીતે જારકર્મ કરનારી સ્ત્રી, ॰ છિનાળ (રૂ. પ્ર.) ગુપ્ત રીતે વ્યભિચાર કરનારું. ॰ રહેવું (-૨ નું) (રૂ. પ્ર.) રડતાં કે ખેલતાં બંધ રહેવું. ॰ રાખવું (રૂ. પ્ર.) રડતા કે ખેલતાને બંધ કરાવવું] [હોય તેવું છાનું-છત્ત વિ. [જ ‘છાનું' + ‘છતું.'] ગુપ્ત હોય કે પ્રગટ છાનું-છપતું("નું) વિ. [જએ છાનું' + ‘પવું' + ગુ. ‘તું’ વર્તે. કૃ], છાનું-છાપું વિ. [જએ ‘તું' + ‘છીપવું' + ગુ. ‘' રૃ. પ્ર.] કાઈ ન જાણે તે રીતનું છાનું-છેખકું ન. [જુએ ‘છાનું’ દ્વારા.] છાનું કૃત્ય, ાનું કામ છાનુંમાનું વિ. જુએ છાનું’+ સં. મન· > પ્રા. મનમ] Jain Education International_2010_04 ' છાપર તદ્દન ઢંકાઈ રહ્યું હોય તે રીતે, તદ્દન ગુપ્ત, છાનું-પતું. (૨) ૬. વિ. ગુપચ્ય છાને-માને ક્રિ. વિ. [ +બંને શબ્દને ગુ. ‘એ' ત્રી વિ., પ્ર.] તદ્ન ક્રુપાઈ ને. (ર) ગુપ છાનું-મનું વિ. [જુએ ‘છાનું' + સં, મૌન દ્વારા] તદ્દન ખેલ્યા વિના ગુપ્ત રીતનું, છાનુંમાનું, (ર) ક્રિ. વિ. ગુપ છાપ સ્ત્રી. [.એ ‘છાપનું.”] એક વસ્તુ બીજી વસ્તુ ઉપર ખાવતાં ઊઠતી પ્રતિકૃતિ, બીમાં કે સિક્કાની પ્રતિકૃતિ, ‘પ્રિન્ટ.’(૨) મુદ્રાની પ્રતિકૃતિ (કાગળ કે શરીર ઉપર પડાતી), ઇમ્પ્રેશન' (દ. ખા.) (૩) પદે કીર્તન વગેરેમાં (મેટે ભાગે અંતભાગમાં) કર્તાને હાથે સૂચવવામાં આવતું પેાતાનું નામ. (૪) તસવીર. (૫) (લા.) (સારી કે નરસી) ખ્યાતિ કે પ્રસિદ્ધિ, (૬) માનસ ઉપર થતી સામાની અસર, (૭) પતંગની ગાય. [॰ આવવી, ૰ ઊઠવી (રૂ. પ્ર.) છપાઈ સ્પષ્ટ થવી. ૦ ખાવી (રૂ. પ્ર.) પતંગનું નીચે પડી આવવું. ૦ પઢવી, ૦ એસવી (-ઍસી) (રૂ. પ્ર.) (સારી કે નરસી) અસર થવી, ૦ પાડવી, ૭ એસાઢવી (-ઍસાડવી) (રૂ. પ્ર.) સામા ઉપર સારી અસર પડે એમ કરવું. ૦ મારવી (૩.પ્ર.) સિક્કા વગેરેની કાગળ વગેરે ઉપર છાપ લગાવવી] છાપ-કલા(-ળા) શ્રી. [ + સં.] છાપવાની રંગારાની તેમજ છાપખાનાંમાંની કળા છાપકામ ન. [+ જુએ ‘કામ.'] રંગારાનું કે છાપખાનાં (લિથા વગેરે સહિત)નું મુદ્રણ-કામ છાપ-કાંટા પું. [જુએ છાપ' + કાંટા.] સિક્કાનું મહેરું અને પાછલા ભાગ (અંગ્રેજી રાજ્યના આરંભમાં પૈસા પાછળ ‘ત્રાજવું’ આવતું ત્યારથી) છાપકા પું. કરે. (ર) ગુલામ છાપ-ખાઉ વિ. [જુએ ‘છાપ' + ખાવું' + ગુ. આ' રૃ. પ્ર.] જમીન ઉપર ગેાથ ખાઈ ને નીચે આવનારું (પતંગ) છાપખાન(-ના)-દાર વિ., પું. [જુએ ‘છાપ-ખાનું' + ફા. પ્રત્યય.] છાપખાનાના માલિક છાપ-ખાનું ન. [જુએ ‘છાપ' + ‘ખાનું.’] જ્યાં અક્ષરાનાં ખીમાં(એ માના-ટાઇપનાં કે લાઈને ટાઈપનાં સળંગ લીટીનાં પણ)થી જયાં છાપકામ થાય છે તે મકાન, મુદ્રણાલય, ‘પ્રિન્ટરી,’ ‘પ્રિન્ટિંગ-પ્રેસ' છાપ-ગર વિ., પું. [જુએ ‘*ાપ' + ફા. પ્રત્યય.] છાપન ખાનામાંકે રંગારાને ત્યાં છાપ પાઢવાનું કામ કરનાર કારીગર, પ્રિન્ટર' છાપટ (-ટય) સ્ત્રી. [રવા.] પાણીની ઝાલક છાપણ (-ણ્ય) સ્ત્રી. [જએ ‘છાપવું’ + ગુ. ‘અણ’ કૃ. પ્ર.] હાંસડી બનાવતી વેળા ભાત ઉઠાવવા માટે વપરાતું સાધન છાપણી સ્ત્રી. [જએ છાપવું+ગુ. ‘અણી' કૃ. પ્ર] છાપ છાપત (-ત્ય) . [જુએ ‘છાપવું' દ્વારા.] (લા.) શાખ, આખર, કાપ છાપ-દોષ પું. [જુઓ ‘છાપ’ + સં.], છાપ [+જુએ ‘ભૂલ.”] ખીમાં ગેાવાતાં રહી ભલેા, ‘પ્રિન્ટર્સે ડેવિલ’ છાપર1 જુએ ‘છાપરું.’ For Private & Personal Use Only ભૂલ (-૨) સી. ગયેલી ભૂલ કે www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy