SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ ધમંડ ઘમંડ (ધમણ્ડ) પું, [હિં.] વિદ્યા સત્તા ધન વગેરેના પ્રબળ ગર્વ, પ્રબળ અભિમાન, પ્રબળ હુંપદ ૪૪૨ ઘમંડી (ધમણ્ડી) વિ. [ + ગુ. ‘ઈ' ત. પ્ર. ] ઘમંડવાળું ઘમાક્રા પું. [રવા.] ‘ઘમ’ એવા અવાજ ધમાધમ (મ્ય) સી. [જુએ ‘ધમ,’-ઢિર્ભાવ] ‘ઘમ ઘમ' થાય એવા મુકાના માર. (૨) (લા.) ધાંધલ, ઝધડા ઘમાર પું. એક પ્રકારનું નૃત્ય ઘમેવું સક્રિ. [રવા.] ઝડપથી કરવું. (૨) હલાવવું. (૩) ચેારીને લઈ જવું, ધમકાવવું. ધર્મઢાવું કર્મણિ., ક્રિ. ઘર્માઢાવવું છે., સ.ક્રિ ઘમેઢાવવું, ઘમેઢાવું જ એ ‘ઘમેાડવું’માં. ઘુમ્મર જ ધમર.’ ઘમ્મર-ગોળી જુએ ‘ઘુમર-ગાળી.' ઘમ્મર-ઘટા જુએ ‘ધમર-ઘટ્ટા.’ ઘમ્મ-ધમ્મર જુએ ‘ધમર-ધમર.’ ઘમ્મર-ઘંટી (-ઘટ્ટી) શ્રી. [TM જએ ‘ઘંટી.’] ‘ધમ્મર’ કરતી ફરતી મેઢી ઘંટી (દાણા પીસવાની) ઘમ્મર-ઘાઘરા પું. [+જુએ ઘાઘરા.'] મોટા અને ખ્ય ઘેરવાળે ધાધરા (મારવાડી પ્રકારને) ઘમ્મર-ધા જુએ ‘ઘૂમર-ઘેડો.’ ઘભર-લેણું ન [ + જુએ ‘વલેણું.'] જએ ‘ઘમ-વલેણું.' ઘમ્મસ-ધમ્મા શ્રી. [રવા.] ઉપરા-ઉપરી થતી ધાલ-મેલ. (ર) ઉપરાઉપરી થતા એલંબાલા, પેસવા નીકળવાની હાંસાતૂંસી ઘયડિયું (ઘડિયું) વિ. [જુએ ‘ઘરડું' + ગુ. ‘ક્યું' ત, પ્ર. પ્રવાહી ઉચ્ચારણ.] ધરડું (માણસ) [જએ ‘ઘરડુ’.’ થય ુ' (બૈડુ') વિ. [જ ધરડું.' પ્રવાહી ઉચ્ચારણ.] ઘર ન. [સં, શુરૂ પું., ન. પ્રા. ઘર્ન., પ્રા. તત્સમ] રહેવાનું–વાસ કરવાનું સ્થાન, મકાન, મંદિર, આવાસ, નિવાસ. (૨) કાર્યાલય. (૩) માળા, ખેસલેા. (૪) જન્મકુંડળીમાંનું ગ્રહોનું તે તે ખાનું. (૫) ઘરું (ચશ્મા વગેરેનું.) (૬) (લા.) ઘરવાળી, પત્ની, ભાર્યાં. [॰ અજવાળવું (૩.પ્ર.) ઘરની કે કુટુંબની આબરૂ વધારવી. • ઉખેડી ના(-નાં)ખવું (.પ્ર.) નિર્દેશ કરવું. • ઉઘાડવું (૩.પ્ર.) વંશજને જન્મ આપવા. ॰ ઉઘાડુ’ પઢવું (૩.પ્ર.) એ-આબરૂ થવું. • ઉઘાડું રહેવું (-રૅ:લું) (૧.પ્ર.) વંશ ચાલુ રહેવે. • ઉઘાડુ' હેવું (૩.પ્ર.) આવનારના સત્કાર થવા, ૦ ઉઠાવી લેવું, ॰ ઉપાડી લેવું (રૂ.પ્ર.) ઘરની જવાબદારી સ્વીકારી લેવી. ॰ ઊખડી જવું (રૂ.પ્ર.) નિર્વ ́શ જવા. ॰ ઊંઘવું (૩.પ્ર.) સંતાન થયું. ॰ ઊજળું થવું (રૂ.પ્ર.) ધરની આમર વધવી. (૨) સુલક્ષણી વહુ આવવી. • ઊંમરે (કે F(-X)બરે) (૩.પ્ર.) તદ્દન પાસે. • ઊભું કરવું (૬.પ્ર.) ઘર ચણાવવું. . ઊભું રહેવું (-૨:વું) (રૂ.પ્ર.) નિવÖશ થતાં અટકવું. (૨) સંસારવ્યવહાર ટકી રહેવે. (૩) પાયમાલીમાંથી બચી જવું, ॰ કરવું (.પ્ર.) પરણવું, લગ્ન કરવું. ॰ કાણુ કરવું (રૂ.પ્ર.) ધરની વાત બહાર કહેવી. • કાણું હોવું (રૂ.પ્ર.) ઘરના ફૂટેલ માણસ તરફથી ઘરની વાત બહાર જવી. ક્રાચવું (૩.પ્ર.) ઘરમાં ને ઘરમાં વ્યભિચાર કરવા, ગોત્ર-ગમન કરવું. ૦ ઘાલવું (રૂ.પ્ર.) લાંબા વખત સુધી પડયું રહેવું. • ચલાવવું Jain Education International_2010_04 ધર (૩.પ્ર.) કુટુંબનું ભરણ-પોષણ કરવું. • ચાલવું (૬.પ્ર.) ધણી-ધણિયાણી વચ્ચે સંપ હવે!. ૦જવું (રૂ.પ્ર.) મેટી ખોટ આવવી. ૭ જોવું (રૂ.પ્ર.) અન્ય કુટુંબ સાથે સંપ કરવા. ॰ જોવું (રૂ.પ્ર.) વર-કન્યા શેાધતી વેળા સામાના ઘરની પ્રતિષ્ઠા વગેરેનું જ્ઞાન મેળવવું. • ઝાલીને બેસવું (બેસવું) (ફ્. પ્ર.) પેતે પાતાનું સંભાળવું. ॰ ડૂબવું (રૂ.પ્ર.) પાચમાલ થઈ જવું. તપાસવું (૩.પ્ર) જુએ 'ઘર જેવું.' ॰ તરતું કરવું (રૂ.પ્ર.) ઘરને આબાદ કરવું. • તૂટવું (રૂ.પ્ર.) કુટુંબમાં કુસંપ થવા. (-Y)જાવવું (રૂ.પ્ર.) ઘરનાં માણસા ઉપર ધાક જમાવવી. • ધાવું (રૂ.પ્ર.) ઘરને દરેક રીતે પાયમાલ કરવું. ના નગરિયા અને ઘરના ભૂવા (રૂ.પ્ર) આપસ-આપસમાં વખાણ કરતા રહેવું એ. • નિકેલાઈ જવું (૩.પ્ર.) વ્યવહારમાંથી બહિષ્કૃત થવું. ની ધૂસ (રૂ.પ્ર.) ઘરમાં પડયું રહેનારું. ની વાત (રૂ.પ્ર.) તદ્દન સરળ. તું ધંધેલિયું કરવું (ધકઘેલિયું.) (૩.પ્ર.) ઘરની પાચમાલી કરવી, નું ઘાતકી (ઉં.પ્ર.) ઘરનાંને નુકસાન કરનારું. તું ના′ (રૂ.પ્ર.) ઘરની પ્રતિષ્ઠા વધારનારું માણસ. નું માણસ (રૂ.પ્ર.) અંગત માણસ. (ર) પત્ની. ને ખૂણે (રૂ.પ્ર.) ખાનગીમાં. ના C(-ઊં)દર, ના કીશ (૩.પ્ર.) સામાના ઘરના નણભેદુ માણસ, ૦ના થંબ(-થમ્સ), ૦ને દીયા (રૂ.પ્ર.) ઘર ઉજળનાર પુત્ર. ૦ના ધંધા (-ધન્ધા) (૩.પ્ર.) બાપદાદાથી ચાચા આવતા ધંધે, બાપીકા ધંધા, ના ધાકા (રૂ.પ્ર.) હઠ ભરેલી વાત. ના ભાર ઉપાડી લેવા (૩.પ્ર.) ધરના બધા વહીવટ સંભાળી લેવા, ને મેણ(-ભી) (રૂ. પ્ર.) કુટુંબનું ભરણપોષણ કરનાર પુરુષ. ના રેટિલા ખાવા (ફ્.પ્ર.) ગાંઠના પૈસા ઉપર નભતું. ♦ પૂછતા આવવું (૬.પ્ર.) પેાતાની ગરજે આવવું. • પૂછીને આવવું (૩.પ્ર.) સમઝપૂર્વક વ્યવહાર સાધવે. ૦ ફાડવું (૩.પ્ર.) ખાતર પાડવું. ॰ ફૂટવું (રૂ.પ્ર.) ઘરના માણસ તરફથી વિશ્વાસઘાત થવે. કાઢવું (રૂ.પ્ર.) પારકાએ આ ઘરનાં માણસામાં ફૂટ પડાવવી. ૦ બાળીને તીર્થ કરવું (રૂ.પ્ર.) ઉડાઉ થવું. ખૂટવું (રૂ.પ્ર.) જએ ‘ઘર ડબલું.’ ♦ બેસવું (-ઍસનું) (રૂ. પ્ર.) નાદારીની સ્થિતિ થવી. . ભરવું (રૂ.પ્ર.) બહારથી નાણાં મેળવી પેાતાની સ્થિતિ માલદાર કરવી. ૦ ભલું ને આપણે ભલા (રૂ.પ્ર.) પારકી પંચાત ન કરવી. ૦ભંગ થવું (લ), 。 (-ભા)ગવું (રૂ.પ્ર.) પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં કે અન્ય રીતે પત્નીનું ચાહ્યું જવું. (ર) પત્નીનું મરણ થયું. ॰ ભેગું થવું (રૂ.પ્ર.) નાસીને ઘેર જઈ પહોંચવું. ॰ મારવું (રૂ.પ્ર.) ઘરને ખરાખ કરવું. (૨) કુટુંબમાં વ્યાભિચાર ઠા. ૭ માથે કરવું (૩.પ્ર.) આખું ઘર શેાધી વળવું. ૭ માંઢવું (૨. પ્ર.) પરણવું, ૦માં ઘંટ કરવા (ઘટ), ૦માં ઘંટ વાગવા (-ઘટ-) (૩.પ્ર.) અતિ ગરીબાઈ હેાવી. માં ઘેાડ઼ા ફેરવવા (૩.પ્ર.) અવિવેક કરવેા. માં વાંસ ફેરવે, માં ભૂત ભૂસકા મારે, માં શંખ વાગે, માં હનુમાન હડીએ કાઢે, (-હડિયા), માં હાંડલા ( કે હાંલ્લા) કુસ્તી કરે (રૂ.પ્ર.) અત્યંત ગરીબી હેાવી. માં બેસવું (-બૅસવું) (રૂ.પ્ર.) પારકા પુરુષનું બહારની સ્ત્રીએ આવી ધર માંડવું. માં. ઘાલવી, . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy