SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ગરવાઈ ગવાઈ શ્રી. [જુએ ગરવું' + ગુ. આઈ ’ત, પ્ર.] ગરવાપણું, મેટાઈ, મહત્તા ગરવાવું અ. ક્રિ. [રવા.] ગળગળા થવું. (ર) (લા.) કામ કાઢી લેવા કરુણ સ્વરે ખેલવું ગરવું॰ વિ. સં. નુર્વા-> પ્રા, ગુમ.] ગૌરવ ધરાવનારું. (૨) ગંભીર અને ઉદાર સ્વભાવનું, મેટા દિલનું ગરવુંરે જુએ ‘ગરખું.’ ગરવુંૐ અ.ક્રિ. [સૌ.] પેસવું, દાખલ થયું. ગરવું. ભાવે., ગરવું′ અ. ક્રિ. [.] ખરી પડવું [ક્રિ. ગરવેલ (-૫) શ્રી. એ નામના એક વેલે ગરવૈયા શ્રી. ચકલી ગરશ્રી શ્રી. એ નામની એક માછલી ગઢ (ગરણ્ડ) પું. ઘંટીનું થાળું ગરા સ્ત્રી. કુકડવેલ [ભારી ગરાર સ્ત્રી, ધાસ કાપવાની કાતર. (ર) ઘાસના પૂળાની ગરાઠ પું. ચારે બાજુ એછી ઘેરી લેવાની સ્થિતિ, ઘેરે ગરા†િ વિ. સં. ગુરૂ દ્વારા] મેટું ગરાઢર, ભેડા પું. ખાડો. (ર) ખીણ. (3) ઢાળ. (૪) ચીલેા ગરાડી સ્ત્રી. [જુએ ગરડ' + ‘ઈ’ સ્રીપ્રત્યય.] ચીલે, ગાડામાર્ગે ગરાડી જુએ ‘ગરેડી.’ ગરાડી વિ. વ્યસની, બંધાણી, વ્યસનમાં ચકચૂર રહેનારું ગરાહુ શ્રી. એ નામની એક ભા ગરા॰ જુએ ‘ગરાડ.૨ આવતા પાયાના ઊંડા ખાડો (૨) મકાન બાંધવા કરવામાં ગરાડો પું, વાછડાં વગેરેને છાસ પાવાની વાંસની નાળ ગરાણું ન. રાવ, ફરિયાદ ગરાણા પું. રંગરેજ, રંગારે ગરાદ (-) શ્રી. સંઘાડે ઉતારેલી અથવા સિમેન્ટ વગેરેની કરેલી થાંભલી. (૨) રવેશના કઠેરામાં અથવા કબાટમાં નાખવામાં આવતી ભમરી. (૩) સળિયા, (૪) કઠેરા. (૫) માપવાનું એક સાધન, ગુજ ગરાની શ્રી. અપચેા, બહમી. (૨) ઉદાસીનતા. (૩) અછત. (૪) વધારે ભાવ, મેાંધાઈ. (૫) સ્ત્રીને સુવાવડમાં થતા એક રાગ ગરાબ ત. નાની હાડી ગરાયું ન. એ નામનું એક ઘરેણું ગરાયા હું. ઓરડીનાં સૂકાં જાળાંને સમૂહ ગરચાર પું, સેાનીનું એ નામનું એક એજાર ગરાવું જુએ ‘ગરવું’માં. [સૌ.] ગરાશિ(-સિ)ય(-ચે)ણુ (-ણ્ય) સ્ત્રી. [જ ‘ગરાશિ(-સિ) યે’ + ગુ. ‘અ(-એ)ણ' પ્રત્યય.] ગરાસિયા વર્ગની સ્ત્રી ગરાશિ(-સિ)યા પું. જ઼િએ ‘ગરાસ' + ગુ. ‘ઇયું' ત. પ્ર.] રાજવંશી ભાયાત કે સગો (જેને ગામ-ગરાસ ભેટ મળ્યાં હોય તેવા) ગરાસ પું. [સં. ગ્રાસ, અર્વા. તદ્ભવ] નિભાવને માટે રાજ્ય તરકુથી રાજ-વંશ વા ભાયાત કે સગાસંબંધીને યા વીરતાને માટે હકાઈ ને મળતા ગામ. સીમને ભાગ, જાગીર. Jain Education International_2010_04 ગરીશ [॰ જવા (રૂ. પ્ર.) નુકસાન થવું, લૂંટાઈ જવું. ૭ બંધાવવા (-ખધાવવે), ॰ બંધાવી દેવા (-બન્ધાવી-) (રૂ. પ્ર.) મેટા લાભ ખટાવવા] ९७० ગરાસ-ખાતું ન. [+જએ‘ખાતું.’] ગરાસી જમીનના વહીવટ ઉપર દેખરેખ રાખતું સરકારી ખાતું ગરાસ(-સે)! (-ણ્ય) સ્ત્રી. [જએ ‘ગરાસ' + ગુ. ‘અ(-એ)ણ' પ્રત્યય], ગરાસણી સ્ત્રી. [જુએ ‘ગરાસ' + ગુ. ‘અણી' સ્રીપ્રત્યય]. જુએ ‘ગરાશિયણ.’ ગરાસ-દાર વિ. જ‘ગરાસ’ + રૂા. પ્રત્યય] જએ ‘ગરાશિયા,’ ગરાસદારી સ્રી. [+ ગુ.ં' ત, પ્ર.] ગરાસ હે।વાપણું ગરાસિય(-ચે)ણ (-ણ્ય) જુએ ‘ગારિયણ,’ ગરાસિયા જુએ ‘ગરાશિયા,’ ગરાળા પું. ગોળ રાંધનાર મજૂર ગરિમા સ્ત્રી. [સં., પું.] ગૌરવ, મહત્તા, (૨) આઠ સિદ્ધિએમાંની એક-મેટા આકાર ધારણ કરવાની શક્તિ ગરિયલ પું. એ નામનું એક પક્ષી ગરિયા સ્રી. એ નામની એક માછલી ગરિયા-વેલ (--ય) સ્ત્રી. [અસ્પષ્ટ + જુએ ‘વેલ.’] એ નામને એક જંગલી વેલે ગરિયા પું. ભમરડા, (૨) કંપાસ જેવું એક સાધન. (૩) ધમણને ખેંચવાની સાંકળને છેડે તેડેલું લાકડું. (૪) ત્રણ દોરડાં ભેળાં કરી જાડું દેરડું બનાવવા વચ્ચે ત્રણ હાંસવાળું વપરાતું એક લાકડું. (૫) પાયાના વચલેા પેટાળવાળે ભાગ [જખરું ગરિષ્ઠ' વિ. [સં,] ખુબ વજનદાર. (૨) બમેટું, ભારે ગરિષ્ઠર વિ. [જુએ ‘ગળ્યું’-એનું સં. ગુના રજ’ના સાદયે ઊભું કરેલું રૂપ] ખૂબ ગળ્યું. (૨) પચવામાં ખૂબ ભારે પડે તેવું ગરી1 ૉ. નાળિયેરના ગર, ટોપરું ગરી3 સ્ત્રી. કૂકડવેલનું એક નામ ગરીહું છું. ઉપર સાંકડા અને નીચે પહેાળા હોય તેવા કોઈ પ્રકારના થાંભલે ગરીબ વિ. [અર.] નિર્ધન, અકિંચન. (૨) સ્વભાવે રાંક, નરમ સ્વભાવનું. [૰ના માળવા (૩. પ્ર.) ગરીબને ન્યાલ કરનાર માણસ] ગરીબ-ખાનું ન. [+ જુએ ‘ખાનું.] ગરીબોને રાખવાનું મકાન. (૨) (વિવેકમાં) પેાતાનું ઘર ગરીબ-ગ(-૩)રણું વિ. [અર. ‘ગરીખ'નું બ. વ. ‘ગુરખા,’– દ્વિર્ભાવ] તદ્ન રાંકે, તદ્ન ગરીખ ગરીબહું વિ. [ગુ. ું' સ્વાર્થે ત. પ્ર.] જુએ ‘ગરીબ.’ ગરીબ-ન(નિ)વાજ વિ. [ફ્રા, ગરીનિવાઝુ], ગરીબપરવર જઆ [અર. ગરીબ્-પર્ ] ગરીબેને પાળનાર, ગરીબેાના રક્ષક, ગરીઓને બેલી ગરીબાઈ સી. [જુએ ‘ગરીબ’ + ગુ. ‘આઈ' ત. પ્ર.], ગરીબી સ્રી. [અર.] ગરીખપણું, કંગાલિયત, નિર્ધનતા ગરીયસી વિ., સ્ત્રી. [સં.] વધારે ગુરુ, વધારે મેાટી ગરીશ વિ. હલકા કુળનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy