SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ગદરાવવું. ગઇરાવવું,૧-૨ ગદરાનું ૨ જુએ ગારવું 'માં, ગદરી સ્ત્રી, કીઢું, મેલ ગદર સ્ત્રી. [હિં.] રુયેલ ખંડી (ઉત્તરપ્રદેશમાં તેમ પણ કડક શિયાળામાં પહેરવામાં આવતી) ગદલું વિ. ગંદું, મેલું ગદવું .ક્રિ. ટટાર ઊભા રહેવું. (ર) થાકી જવું. (૩) ઢાડવું. ગદાવું ભાવે, ક્રિ. ગદારવું, ગદાવવું પ્રે., સક્રિ ગદળ (-ળ્યું) સી. છાંટવામા રાતા રંગ ગદળ (-૫) શ્રી, ગપ, ખેાટી વાત ગદળાઈ શ્રી, [સ ્૦ ગધેડાઈ.] મૂર્ખાઈ ગદળું વિ. ડહાળું ગર્ટંગ (ગદગ્ન્ય) સી. માલસામાન ભરવાની વખાર ગદા શ્રી. [સં.] યુદ્ધનું નીચે ગોળ ગઠ્ઠાવાળું અને હાથાવાળું લેાખંડનું એક હથિયાર ૧૬૨ ગદાઈ . [ફા.] ગરીબી ગદાયજ હું. [સ. વ્ + અગ્ન-Ī] (ગદના મેટા ભાઈ ) શ્રીકૃષ્ણ ગદાધાત પું. [સં, ગર્ા + મા-વાત] ગઢાને માર ગદાધર હું. [સં.] (શાંગ્ નામની ગદા ધારણ કરનાર) ભગવાન વિષ્ણુ, (સંજ્ઞા.) ગદામણી સ્ત્રી. એ નામની એક રમત ગદાયુદ્ધ ન. [સં.] ગદાથી લડવામાં આવતી લડાઈ ગદારવું, ગદાવવું, ગઢાવું જએ ‘ગઢવું'માં ગદાહ-ન-મ)દાહ, ગદાંમઠ્ઠાં વિ. હુષ્ટપુષ્ટ, અલમસ્ત ગદિયાણી સ્ત્રી. એ નામની એક વનસ્પતિ ગક્રિયાા પું. [સં, વાળ6- દ્વારા] અડધા રૂપિયાભારનું જૂનું સે।ના-ચાંદીનું એક વજન [બચ્ચું, ખદીલું ગઢિયું ન. [જુએ ‘ગઢી ’ગુ. ‘ઇયું’ સ્વાર્થે ત.પ્ર.] બકરીનું દિયા પું. ખાડા ગદી ગઢ(-ધા)-મજુરી જુએ ‘ગધા-મજૂરી.’ ગદ્ધ(-ધા)-મસ્તી જુએ ‘ગધા-મસ્તી.’ બીજેગઢ(-ધા)દ્વૈતરું જુએ ‘ગધા-વૈતરું.' ગહી(-ધી) જુએ ગંધી.’ ગઢી(-પી)-ફાલી જુએ ગધ્ધી-ફાલી.' ગĞ(-ધું) વિ. [જુએ ‘ગદ્ધો'.] (લા.) ખં. એવક્ ગદ્વે(-ધે)-માર જુએ ‘ગધે-માર.’ ગાહે(-ધે)વાન જુએ ‘ગયેવાન.’ ગઢ(-ધ) જુએ ગધેા.’ ન. બકરીનું બચ્ચું, ખદીલું ગદીÖક્રિ.વિ. [રવા.] ગદર્ગાદેયાં કરતી વેળા બાલાતા ઉદ્ગાર ગદીઠું ન. [જુએ ‘દિયું’. અહીં ડું’સ્વાર્થે ત. પ્ર.] ઘેટાનું નાનું બચ્ચુ ગદેરૂં ન. માટીનું મેટું ઢકું ગદેલું ન. ગાદલું. (ર) પથ્થરનું એવું શદૂત ન. હાડકાં માંહેના નરમ માવે ગદૂર પું. ખંજવાળ, ખરજ, વર ગદે શદે કે.પ્ર. [રવા.] બકરાં ચારતાં ભરવાડથી કરાતા એવા ઉચ્ચાર Jain Education International_2010_04 ગદ્ગદ વિ., ક્રિ.વિ. [સં.] ગળગળું ગદ્દગદિત વિ. [સં.] ગળગળું થઈ ગયેલું ગદ્ગુરી જ ધરી.’ ગઢ(ધા)ઈ જુએ ગધાઈ.’ ગદ્ધા(-ધા)-પચીસી(-શી) સ્ત્રી. [જએ ગઢો’ + ‘પચીસી (-શી).'] (લા.) જવાનીનેા ઉદ્ધતાઈ ભરેલે સમય ગદ્ધા(-ધા)-પાટુ સ્રી, [જુએ ‘ગદ્ધો' + ‘પાટુ.”] (લા.) ગધેડા પાટુ માર્યાં કરે એ જાતનું તાકાન ગદ્ધા(-ા)પૂછ ન. [હિં. ગંધા-પૃષ્ઠ] ગધેડાનું પૂરું. (ર) (લા.) વિ. મૂર્ખ, બેવકૂફ઼. (૩) જિદ્દી, જક્કી, હઠીલું ગધડ-લીંબુ ગદ્ય ન. [સં.] પદ્યના જેવું કાઈ ચાક્કસ સંખ્યાના અક્ષરોનું કે ચેાસ સંખ્યાની માત્રાઓનું બંધન નથી તેવું સાદી સ્વાભાવિક વાકય-રચનાવાળું ખેલવું યા લખવું એ, ‘પ્રેઝ’ ગદ્ય-કાર વિ. [સં.] ગદ્ય લખાણ કરનાર ગ્રંથકાર ગદ્ય-કાવ્ય ન. [સં.] પદ્યાત્મક ન હોય તેવી રસ અલંકારવાળી રચના. (કાન્ય.) [રચના, ગદ્ય-ગ્રંથ ગંધ-કૃતિ . [સ.] ગદ્યાત્મક રચના, જેમાં પદ્ય નથી તેવી ગદ્ય-ખંઢ (-ખણ્ડ) પું. [સં.] ગદ્ય-પ્રકારનાં વાકયોના સમૂહ, ટૂંકું લખાણ, પ્રેાન્ડ પેસેજ’ ગદ્ય-ગ્રંથ (-ગ્રન્થ) પું. [સં.] જએ ‘ગદ્ય-કૃતિ.’ ગદ્ય-તા સ્ત્રી. [સં.] સ્વાભાવિક સ્વરૂપના ગદ્યનું હવાપણું, અપદ્ય-તા [લખાણ ગદ્ય-પદ્ય ન. [સં.] વાકયખંડાત્મક લખાણ અને છંદેાબદ્ધ ગદ્યપદ્યાત્મક વિ. [ + સં. આમન્ + ] જેમાં ગદ્ય અને પધ બેઉ છે તેવું ગદ્ય-પ્રકાર પું. [સં.] ગદ્ય-લેખનની રીત ગદ્ય-બંધ (-બન્ધ) પું [સં.] ગદ્ય-લેખનવાળી રચના, ગદ્ય-કૃતિ ગદ્યમય વિ. [સં.] ગદ્યલખાણવાળું, જેમાં ગદ્ય લખાણ છે તેવું ગદ્ય-યુગ પું. [સં.] પદ્ય-કાવ્યનું સ્વરૂપ ધરાવતી રચનાએ સિવાય બીજું સમગ્ર સાહિત્ય ગદ્ય-સ્વરૂપમાં લખાય તેવા કાલ ગદ્ય-લેખ પું [સં.] પદ્યમાં ન લખાયેલ તેવું લખાણ ધરાવતા વિશાળ વાકયસમૂહ-રૂપના નિબંધ, પ્રે-ઝ- આર્ટિકલ’ ગદ્ય-લેખન ન. [સં.] ગદ્યસ્વરૂપનું લખાણ, અપદ્યાત્મક લખાણ ગદ્યશૈલી આ. [સં.] ગઘલેખનની ચાક્કસ પ્રકારની તે તે પદ્ધતિ (કાઈ સાદી, કોઈ અલંકારમય, કાઈ સરળ વાકયોની, ક્રાઈ” સંકુલ-સંયુક્ત વાકયોની, કાઈ સરળ શબ્દોની, કઈ ભારેખમ સંસ્કૃત કે અંગ્રેજી શબ્દોનીઆવી આવી વિવિધ પ્રકારની) ગદ્ય-સાહિત્ય ન. [સં.] ગદ્યપ્રકારનું જ લખાણ જેમાં છે તેવું સાહિત્ય (નવલકથા નવલિકા નાટય વિવેચન ઇતિહાસ-રાજકારણ વગેરે અનેક વિષયાનું) ગદ્ય-સ્વરૂપ ન. [સં.] છંદેાદ્ધ ન હોય તેવું લેખન-રૂપ ગદ્યાત્મક વિ. [સં. ય + આત્મન્ + ], ગદ્યાળ, -ળુ વિ. [સં. ચ + ગુ. આળ’-‘આળુ’ત.પ્ર.] ગદ્ય-સ્વરૂપમાં હોય તેલું, ગદ્યવાળું, ગદ્યમય ગવાળુ-તા સ્ત્રી. [+સં, તા. ત. પ્ર.] ગદ્યાત્મક સ્વરૂપ હેાવાપણું ગધઢ જુએ ‘ગાઇડ,’ ગધઢલીંબુ જએ શેાઇડ-લીંબુ.’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy