SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. આ વ્યંજનેને સંસ્કૃત પરિભાષામાં ‘સંઘર્ષ’ને કારણે જ ઉષ્માક્ષરો કહેવામાં આવે છે.) ३९ છે. ‘લાડુ' – ‘લાડવેા’ ‘જાએ-જાવ’ જેવા સંયેગેામાં આવું લપ્રયત્ન ઉચ્ચારણુ છે. આ સંયેગામાં અંગ્રેજી ‘ડબલ્યૂ [w]' જેવું ઉચ્ચારણ સહજ છે. ૪. પાશ્ચિક-લ’ (પૂર્વે એ અસ્પર્શ હતા, આજે એના ઉચ્ચારણુમાં જીભ દાંતને પૂર્ણપણે સ્પર્શે છે, તેથી એ સ્પર્શ વ્યંજન થઈ ચૂકયો છે.) ૫. કુંઠિત−‘ર’ (‘લ’ની જેમ જ એ આજ સ્પર્શ વ્યંજન છે, પણુ એના ઉચ્ચારણમાં જીભને અગ્રભાગ થોડાક આળેાટતે અનુભવાય છે.) અંત:સ્થ અથવા અર્ધસ્વર ય' અને વ’. (આ સ્પર્શે વ્યંજના નથી.) વ્યંજનની વચ્ચેની પરિસ્થિતિમાં ઉચ્ચારાતા હાઈ એ અં:તસ્થ છે અને પૂરા સ્વર નથી માટે અર્ધસ્વર કહેવાયા છે. લઘુપ્રયત્ન ચ’ અને વ’: શ્રુતિ અને શ્રુતિ તરીકે આ અતિપ્રાચીન સમયથી ‘લઘુપ્રયત્નતર’ સ્વીકારાયા છે. ‘કર્યું’-કરયું' ‘વસ્યું’ ‘ઘેર’(=ધેરષ) ‘કર’(=કર)’ ‘જાય’ ‘જોયેલું” ‘કડિયું’ આ વગેરે હજારા શબ્દોમાં યકારનું આ પ્રકારનું ઉચ્ચારણુ માન્ય ભાષાઓમાં વિપુલતાથી થાય છે. વશ્રુતિ પ્રમાણમાં ખૂબ જ ઓછી વ્યાપક " ૮. અનુનાસિક કે નાસિકચ−& ઞ ણુ ન મ’ —આ સ્પર્શે વ્યંજના જ છે. એએના ઉચ્ચારણમાં, હકીકતે તે, પૂર્વ સ્વર જ નાકમાંથી ઉચ્ચારાય છે, અને શુદ્ઘ તે એ ત્રીજો વર્ગીય વ્યંજન હેાય છે; જેમકે વાંગ્મયવાડ્મય’ ખાંડ–ખાણુ’. ‘જ-દખ’માં હવે ફૅર પડયો છે. પેલિશ વગેરે યુરોપીય ભાષાઓમાં ‘ Js ' છે; જેમ કે ‘ Jacobi−યાકાખી Jesperson−‘ ચેસ્પર્સન' વગેરે. એ સરખાવતાં ‘સંચય–સશ્ચય’ની સ્થિતિ સમઝાશે. દ’–‘બ' ના વિષયમાં તે ‘પાન–પાંદ’ ‘લીમડેા– લીંબડા' જોતાં ખ્યાલ આવશે. આમાંના ‘ન’ ‘મ’ શબ્દારંભે પણ આવે છે. આવી પરિસ્થિતિ-તેમ માં વાકયમાંના એની પૂર્વના શબ્દને અંત્ય સ્વર અનુનાસિક નથી થતેા. ‘યતિ’ (Juncture)થી આ એ રીતે પકડાઈ જાય છે. વાકથારંભે તે એ સ્પષ્ટ રીતે અનનુનાસિક જ અનુ ભવાય છે. Jain Education International 2010_04 અદ્ભુત માન્ય ગુજરાતી ભાષામાં જોડણીમાં લઘુપ્રયત્નશાંત અકારાંત સ્ત્રીલિંગ શબ્દને અંતે, આજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનમાં એવાં જ અકારાંત રૂપામાં, અને સાતમી વિભક્તિના એકવચનનાં લુપ્ત-પ્રત્યયાંત કહેવાતાં રૂપા અને ક્રિયાવિશેષણામાં સાદે અકાર લખાય છે તેવાં ‘ઘેર’ ‘ઉપર’ આગળ’ પાછા વગેરે કેટલાંએક રૂપામાં એ સ્પષ્ટ રીતે ઉચ્ચરિત થાય છે, ‘જોડણી’ના આક્રમણુને લઈ આ ઉચ્ચારણ ચાલ' (=ચાહ્ય, ગતિ ) વચ્ચેના ભેદ ‘કર’ નષ્ટ થતું ચાલ્યું છે. ‘ચાલ'(= રિવાજ) અને (હાથ) અને ‘કર’(કરવ, તારે અત્યારે આ કરવાનું) વચ્ચે ભેદ સ્પષ્ટ અનુભવાય છે. જોડણી અને ઉચ્ચારણુની ગુજરાતી માન્ય ભાષામાં જે સ્થિતિ છે તેને પરિચય આપવાના અહીં સુધીમાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. કાશની માંડણી સધ્ધર કાટિના કાશની આયેાજનામાં મૂળ શબ્દ,૧ એની વ્યાકરણીય સંજ્ઞા (અર્થાત નામ હેય તે લિંગ, નહિતર સર્વનામ વિશેષણુ, ક્રિયાપદ સકર્મક કે અકર્મક, ક્રિયાવિશેષણ નામયેાગી ભયાન્વયી કેવળપ્રયાગી), તત્સમ હાય તેા કઈ ભાષાનેા છે એના સંકેત, તત્સમ ન હેાય અને તદ્ભવ યા દેશજ—સ્થાનિક હાય તેા એના પરિચય (તદ્ભવ શબ્દોનું તે તે ભાષામાંનું અસલ સ્વરૂપ 8 ગુજરાતી ભાષામાં અન્યાન્ય પ્રત્યયે લાગીને રૂપ તૈયાર હાય તા એ પ્રત્યયના પ્રકાર), અને પછી એક કે એકથી વધારે જે અર્થ લેાકમાં પ્રચલિત હેાય તે આમ પાંચ હાવાં અનિવાર્ય ગણાય. આ પાંચ ઉપરાંત મૂળ શબ્દને અડીને નાના કૌંસમાં ઉચ્ચારણુ તૈંધવામાં આવ્યું છે. છપાતા અનુસ્વારે વર્ગીય અનુનાસિકનું પ્રતિનિધિત્વ રાખ્યું હોય તે! કૌંસમાં અસલ પરસવર્ણ અનુનાસિક વ્યંજન નોંધવામાં આવ્યા છે, બાકી શુદ્ધ અનુસ્વાર એવા શબ્દશ્વમાં કૌંસમાં પેાલા મીંડાથી; જેમકે અંશ (અંશ). હસ્વ-દીર્ઘ પ−ઈ ' ————ઊ લખાયેલા છપાયેલા છતાં ગુજરાતી ભાષાની લાક્ષણિકતા હસ્વ ઉચ્ચારવાળી હાઈ ડેર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy