SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ આસા અંગૂઢ પહેરવાની વીંટી આરસે હું. [સં, આવો > પ્રા. મારિત્તમ-] અરીસે, ખાપ, ચાટલું, આયા, દર્પણ. (૨) વહાણમાં આરસાની હતી ભરાવી રાખવા માટેનું બૂતરા ઉપરનું બાંધેલું ગાળીતું, કડછે, ‘ચેન’. (વહાણ.) (૩) ખવણીમાં બંધાતું દોરડું (વહાણમાંનું). (વહાણ.) (૪) પરમણ સાથે.ખાંધી વહાણના વાનરાધમાં થઈ પસાર થતું મજબૂત દારડું, લાતું, ‘હૅલિયર્ડ’. (વહાણ.) (૫) વહાણમાં સભાઈ વગેરેનું નીચલું ગાળિયું. (વહાણ.) આરંગ (આર ) ન. [સં. માર+મ = ભાજ્ઞ] આરવાળું એક જાતનું એજાર. (ર) મકાનની એક જાત. (સ્થા.) આરંભ (-રમ્ભ) પું. [×.] શરૂઆત [કરનારું આરંભક (~રમ્ભક) વિ. [સં.] આરંભ કરનારું, શરૂઆત આર્ભ-કાલ(-ળ) પું. [સં.] શરૂ કરવાના સમય આ-રંભણ (-૨મ્ભણ) ન. [સં.] શરૂઆત આરંભ-નિશાન (-રમ્ભ) ન. [+′′ નિશાન'.] મેાજણી કરતી વેળા જ્યાંથી શરૂ કરવામાં આવે તે સ્થળે કરવામાં આવતુ ચિહ્ન, આધાર-ચિહ્ન, ‘બેચ-માર્ક’. આરંભ-પદ (“રમ્ભ-) ન. [સં.] શરૂઆત યાંથી કરવાની હોય તે બિંદુ, સ્ટાટિંગ-પોઇન્ટ’ આરંભ-વાદ (-રમ્ભ) પું. [સં.] પરમાણુઓથી જ જગતની ઉત્પત્તિ થાય છે એવું કહેનારા વૈશેષિક સિદ્ધાંત, (તત્ત્વ.) (૨) ગર્ભમાં શરીર બંધાય ત્યારે તરત જ એક નવા આત્મા ખાસ ઉત્પન્ન થાય એવા મતસિદ્ધાંત આરંભવાદી (-રમ્ભ-) વિ. [સં., પું.] આરંભવાદમાં માનનારું આર્ભવું (-૨વું) સ. ક્રિ. [સં. મા-રમ્, તત્સમ] આરંભ કરવા, શરૂ કરવું. આરંભાવું (-રમ્ભા-) કર્મ{ણ., ક્રિ. આરભાવવું (--રમ્ભા-) પ્રે., સ. ક્રિ. આરભ-સૂર (-રમ્ભ-) વિ. [સં.], ૐ (-રમ્ભ-) વિ. [+સં. શૂર + ગુ, ‘” સ્વાર્થે ત.પ્ર.] શરૂઆતમાં ઉત્સાહ બતાવી પછી કામમાં ધીમું થઈ જાય તેવું આર ભાવવું, આરભાવું (આરમ્ભા-) જુએ ‘આરંભવું’માં. આરાય ન. [સં. મારા+ગ્ર ] આરની અણી. (૨) ખાણને આગળના અણીદાર ભાગ [આવે છે તે સાધન આરાય-લ(ળ) ન. [સ.] આરનું મૂળું, આર જેમાં રાખવામાં આ-રાત્રિક ન. [ સં. ] આરતી. (ર) આરતીનું સાધન, આરતિયું આ-રાધક વિ. [સં.] આરાધના કરનારું, ઉપાસના કરનારુ આરાધન ન., “ના સ્ત્રી. [સં. ] ઉપાસના (જેમાં પાઅર્ચના-ધ્યાન વગેરેના સમાવેશ થાય છે.) [જેવું આ-રાધનીય વિ. [સં.] આરાધના કરવા યેાગ્ય, ઉપાસવા આરાધવું સ.ક્રિ. [સં, આરાધ્ , તત્સમ] આરાધના કરવી, ઉપાસના કરવી, ઉપાસનું. આરાધાનું કર્મણિ, ક્રિ. મારાધાવવું પ્રે., સક્રિ આરાધાવવું, આરાધાનું જએ આરાધવું’માં. આ-રાધિકા વિ., સ્ત્રી. [ સં. ] આરાધના કરનારી સ્ત્રી આ-રાધિત વિ. [ સં.] જેની આરાધના કરવામાં આવી છે તેવું. (૨) પ્રસન કરેલું [આરાધવા જેવું, ઇષ્ટ આ રાજ્ય, –ધનીય વિ. [ સં. ] આરાધના કરવા પાત્ર, Jain Education International_2010_04 ૨૨૮ આરિયાં આરામ' પું. [સં.] સુખ, આનંદ. (ર) બગીચા આરામૐ પું. [., આ શબ્દ સં. શબ્દનું ફ્રા. માં તત્સમ કોટિનું રૂપ છે. ] થાક ખાવે એ, નિરાંત, રાહત, વિશ્રામ. (૨) શાંતિ, સુખરૂપતા. (૩) દુઃખ માંદગી વગેરેમાંથી મુક્તિ, સ્વાસ્થ્ય, સુવાણ, રેગ-શાંતિ. [॰ કરવે (. પ્ર.) વિસામેા લેવે. (૨) સવું] આરામ-કાણુ છું. [ફા. + સં.] એક સપાટી ઉપર એ પદાર્થ પરસ્પર ટેકવાઈ ને જે ણેા કરીને રહે તે, ઍંગલ ફ રિપેાઝ' (પ. વિ.). આરામ-ખુરશી(-સી) સ્ત્રી. [ સમાસમાં ‘આર્મ-ચેર’ માંને અં. ‘આર્મ’ + જુએ ‘ખુરશી(-સી)’.] પ્રેપૂરી રીતે અઢેલી શકાય તેવી વધારે ઢાળવાળી અને બેઉ બાજુ બાવડાંને ટેકવી શકાય તેવી ખુરશી આરામ-ગાહ શ્રી. [ફા.] મુસાફરખાનું, વિશ્રાંતિગૃહ. (૨) સ્વાના એરડા. (૩) (ખા.) મરણ પછીની કાયમી શાંતિ મળે તે જગ્યા, દરગાહ, કબર આરામ-ગૃહ ન. [ફા. + સં.] વિશ્રાંતિ-ગૃહ આરામ-તલબ વિ.ફા.+જુએ ‘તલબ’ ]જુએ ‘આરામપ્રિય.’ આરામ-દાયી વિ. [. + સં., પું.] આરામ આપનારું, આશાયેશ આપનાર [રાના દિવસ આરામ-દિન પું. [ફા. + સં., પું., ન.] આરામનેા દિવસ, આરામ-પટ્ટી સ્રી. [żા. + સં.] સગરામ વગેરે વાહનામાં આરામ મળે એ માટે રાખવામાં આવતી લાકડા વગેરેની પટ્ટી આરામપ્રિય વિ. [ફ્રા. + સં.] આરામ કરવે બહુ ગમે તેવું, એશઆરામી, આરામ-તલખ આરામ આરામપ્રિયતા સ્રી. [ફા. + સં.] એશઆરામીપણું આરામ-સ્થલ(-q), આરામસ્થાન ન. [ફ્રા. + સં.] વિસામે લેવાનું ઠેકાણું આરામાસન ન. [ા + સં. માન] આરામ-ખુરશી આરામિયત સ્ત્રી. [ફા, પરંતુ માત્ર ગુ.માં ઊભે થયેલે] [સુસ્ત આરામી વિ. [ફા.] આરામપ્રિય. (ર) (લા.) આળસુ, આરારૂટ ન. [અં.] લાહી કાંજી વગેરે બનાવવામાં વપરાતા લેટ [પેકાર આ-રાત્ર હું. [સં.] આ-રવ, મેટા અવાજ. (૨) ખુમાટે, આરાલિ પું. [સં. મારા + આવહિ એવી કૃત્રિમ વ્યુત્પત્તિથી સંસ્કૃતીકરણ] આડાવલેા, અરવલ્લીને પહાડ (વિષ્યના ગુજરાતની ઉત્તરે લંબાયેલે આબુથી શરૂ કરી પારિયાત્રને મળતી ગિરિમાળાવાળા). (સંજ્ઞા.) આરા-વારા પું., બ.વ. [વાર’ના દ્ગિર્ભાવ] પૂર્વજોના શ્રાદ્ધના દિવસ (શ્રાવણ માસના અંધારિયાના છેલ્લા ત્રણ દિવસ) આરાસુર પું. ગુજરાતની ઉત્તરે વિયની લખાયેલી આજીવાળી અરવલ્લીની ગિરિમાળામાં અંબાજીના ધામ નજીકનું એક શિખર. (સંજ્ઞા,) આરાસુરા,-રી સ્ત્રી. [જુએ ‘આરાસુર' દ્વારા.] આરાસુર નજીકનાં અંબા ભવાની, અંબાજી દેવી, અંબા માતા (દુર્ગા-પાર્વતીનું એક રૂપ). (સંજ્ઞા.) આરિયાં ન., બ.વ. વહાણને સઢ ઉતારી નાખવાની ક્રિયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy