SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અ-વિગ્રહ અ-વિદ્રાન્ચ અ-વિગ્રહ પું. [સં.] વિગ્રહ-ઝઘડાનેા અભાવ. (૨) વિ. જેને અ-વિજ્ઞપ્તિ સ્રી. [સં.] અર્ધ-ચેતના, ‘સબ-કોન્શિયસનેસ’ વિગ્રહ-શરીર નથી તેવું, અશરીરી, નિરાકાર (ન. દે.) (ર) ખ્યાલ ન રહેવાપણું -વિહાન વિ. [+ä °વાન્, પું. ] અ-વિજ્ઞા શ્રી. [સં.] અજાણ્યે દાજ સેવા એ. (જેન.). -વિજ્ઞાત વિ. [સં.] નહિ જાણેલું. (૨) ભાન વિનાનું, ‘અકૅtન્શિયસ' (મ. ન.) અશરીરી, નિરાકાર અ-વિધાત પું. [સં.] વિઘ્ન ન હોય તેવી સ્થિતિ. (૨) વિ. અટકાવ-રુકાવટ વિનાનું, અપ્રતિહિત અવિદ્યાત-ગતિ વિ. [સં.] જેની ગતિને રુકાવટ નથી થઈ તેવું અ-વિઘ્ન ન. [સં.] વિઘ્નના અલાવ, નડતરના અભાવ અનિ-કર્તા વિ. [ સં., ] હરકત નહિ કરનારું અવિચક્ષણ વિ. [સં.] વિચક્ષણ-ચતુર-હેશિયાર નથી તેવું. (ર) જડબુદ્ધિનું, મર્ખ [કાયમ રહેનારું અ-વિચલ(−ળ) વિ. [સં.] સ્થિર, અડગ, (૨) નિત્ય, અવિચલ(-ળ)-તા સ્ત્રી. [સં.] અવિચળ હોવાપણું અવિચલ(-ળ) પદ ન. [સં.] મેક્ષપદ અ-વિચલિત વિ. [સં.] વિચલિત-સ્થાનભ્રષ્ટ ન થયેલું, ખસેલું, સ્થિર ન અ-વિજ્ઞાયક વિ. [સં.] વિજ્ઞાન વિનાનું, અજાણ, (જૈન.) અ-વિજ્ઞેય વિ. [સં.] જે વિશે સારી રીતે જ્ઞાન – સમઝ મેળવી શકાય એમ નથી તેવું (પરમાત્મ-તત્ત્વ) અ-ત્રિતથ વિ. [સં.] મિથ્યા-અસત્ય નથી તેવું, સત્ય. (૨) અકૃત્રિમ, ચથાર્થ, ખરેખરું. (૩) ન. સત્ય, સાચ અ-ત્રિતકિંત વિ. [સં.] જેતે વિશે તર્ક કરવામાં આવ્યા નથી તેવું, નિઃસંદેહ [અકલ્પ્ય, અકળ અ-વિતર્કચ વિ. [સં] જેતે વિશે તર્ક કરવા જેવું નથી તેવું, અવિતૃપ્ત વિ. [સં.] અસંતુષ્ટ, અપરિતૃપ્ત, અસંતાષી અ-વિકૃષ્ણ વિ. [સં.] તૃષ્ણા શાંત પામી નથી તેવું, સાકાંક્ષ અવિત્ત ન. [સં.] અદ્રન્ય, (૨) વિ. નિર્ધન -વિષ વિ. [સં] ડાહ્યું-ચતુર-સમઝદાર નથી તેવું, મૂર્ખ. (૨) કાવ્યાસ્વાદના અનુભવ માણવાની શક્તિ નથી તેવું, (૩) અર્ધદગ્ધ જ્ઞાનવાળું અવિદગ્ધતા શ્રી. [સં.] અવિદગ્ધ હેાવાપણું અ-વિઘટિત વિ. [સં.] તાડી-ફાડી નહિ નાખેલું, અવિચ્છિન્ન અ-વિદિત વિ. [સં.] નહિ જાણેલું, જાણ્યા બહારનું, અજાણ્યું અ-વિદુષી વિ., શ્રી. [સં.] વિદ્વાન ન હોય તેવી સ્ત્રી, આખું જ્ઞાન ધરાવનારી સ્ક્રી અવિચળ જુએ ‘અ-વિચલ.’ અવિચળતા જુએ ‘અવિચલ-તા.’ અવિચળ પદ જુએ ‘અવિચલ પદ,’ અ-વિચાર પું. [સં.] વિચારના અભાવ, (૨) વિવેકશૂન્યતા. (૩) ઉતાવળ અ-વિચારણીય વિ. [સં.] જેના વિચાર ન કરી શકાય તેવું, (૨) સારા-નરસાના વિચાર કરવા થાલવું ન પડે તેવું અ-વિચારિત વિ. [સં.] વિચાર્યા વિનાનું, ખરાખર નહિ વિચારેલું. (૨) સાહસ ભરેલું અવિચારિ-તા સ્ત્રી. [સં.] અવિચારી હોવાપણું અવિચારી વિ. [સં., પું] વિચાર ન કરનારું, ઉતાવળિયું. (૨) સારા-નરસાના ભાન વિનાનું. (૩) (લા.) અજ્ઞાની, મૂર્ખ, (૪) અવિવેકી અ-વિચાર્ય વિ. [સં.] જેને વિશે વિચાર કરી શકાય એમ નથી તેવું, ન વિચારવા જેવું, અવિચારણીય અ-વિચાલિત વિ. [સં.] જેને ખસેડવામાં આવ્યું નથી તેવું, ખસેડયા વિનાનું, સ્થિર વિશેષ જ્ઞાન વિનાનું અવિચેતન વિ. [સં.] ચેતન વિનાનું, ભાન વિનાનું, (ર) અ-વિચ્છિન્ન વિ. [સ.] વિચ્છિન્ન − છેદાયેલું નથી તેવું, અખંડિત, અવિભક્ત. (ર) સતત ચાલુ રહેલું, અસ્ખલિત રહેલું અવિચ્છિન્ન-તા શ્રી. [સં.] અવિચ્છિન્ન હોવાપણું અ-વિચ્છેદ પું. [સં.] વિચ્છેદ-છિન્નતાને અભાવ, અખંડતા. (૨) નિરંતરપણું, સતત ચાલુ હોવાપણું અ-વિચ્છેદ્ય વિ. [સં.] વિખૂટું પાડી ન શકાય તેવું, અવિભાજ્ય. (૨) નિરંતર ચાલુ રહી શકે તેવું અ-વિદ્યુત વિ. [સં.] સ્થાન ઉપરથી પડી ન ગયેલું. (૨) હલકી દશામાં જઈ ન પડેલું. (૩) હંમેશનું, કાચમનું અવિજ્રતીય વિ. [સં.] ભિન્ન જાતિનું નથી તેવું, સજાતીય એક જ પ્રકારનું અ-વિજ્ઞ વિ. [સં.] અજ્ઞાની, મૂર્ખ, એવ અવિજ્ઞ-તા શ્રી. [સં.] અજ્ઞાન, મુર્ખતા, બેવકી ૧૪૧ Jain Education International_2010_04 અ-વિદૂર ક્રિ.વિ. [સં.] અહુ દૂર ન હોય એમ, નજીકમાં અ-વિદૂરે ક્રિ.વિ. [સં. + ગુ. એ' સા.વિ., પ્ર.] નજીકમાં અ-વિદ્ધ વિ. [સં.] નહિ વીંધાયેલું અવિદ્ધ-ચેાનિ વિ., સ્ત્રી. [સં.] કૌમાર ખંડિત ન થયું હોય તેવી સ્ત્રી, જીવનમાં હજી જેને યૌન સંબંધ નથી થયા તેવી સ્ત્રી, અક્ષતયેાતિ. (૨) (લા.) કુમારિકા અ-વિદ્ય વિ. [+ સં. વિદ્યા, ખ.ત્રી.] વિદ્યા નથી પામ્યું તેવું, અભણ અ-વિદ્યમાન વિ. [સં.] હચાત નથી તેવું, જેનું અસ્તિત્વ નથી તેવું. (૨) ગેરહાજર અવિદ્યા સ્ત્રી. [સં.] વિદ્યાના અભાવ. (૨) ઇંદ્રિયાની ખામીથી ઉત્પન્ન થયેલું જ્ઞાન. (વેશે.) (૩) સત્ત્વ રજ્સ અને તમસ્વાળું જગતનું મૂળ કારણ, પ્રકૃતિ. (સાંખ્યુ.) (૪) માયાનું જીવવભાવગત એક સ્વરૂપ. (વેદાંત.) (પ) ભગવાનની ખાર આત્મશક્તિઓમાંની એક અવિદ્યા-કલ્પિત, અવિદ્યા-કૃત વિ. [સં] અવિદ્યાને લીધે થયેલું, અવિદ્યાએ કરેલું અવિદ્યા-જનિત વિ. [સં.] અવિદ્યાથી થયેલું અવિદ્યા-જન્ય વિ. [સં.] જેને અવિદ્યા ઊભું કરે તેવું અવિદ્યાભ્યાસ પું. [+ સં. શ્રધ્ધાસ] અવિદ્યાને લીધે ઉત્પન્ન થયેલું ભ્રમપૂર્ણ જ્ઞાન અવિદ્યા-મય વિ. [સં.] અવિદ્યાથી ભરેલું અ-વિદ્રાજ્ય વિ. [સં.] જેને એગાળી ન શકાય તેવું, એગળે નહિ તેવું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy