SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનયાત્મક અભિનયાત્મક વિ. [ + સં. શ્રમમ્ + ] અભિનયને લગતું, ‘ડ્રામેટિક’ (ડે.માં.) અભિનય વિ. [સં.] તદ્દન નવું, અવનવું અભિનવ-તા સ્ત્રી. [સં.] તદ્ન નવીનપણું અભિનવું વિ. [+]. ” સ્વાર્થ” ત.પ્ર.] જુએ ‘અભિનવ’. અભિ-નંદક (-નન્દક) વિ. [સં.] મુબારકબાદી આપનારું અ-ભિનંદન (નન્દન) ન. [સં.] મુબારકબાદી, ધન્યવાદ, [નારું માનપત્ર અભિનંદન-પત્ર (નન્દન) પું. [×., ન.] મુબારકબાદી આપઅભિ-નંદનીય (-ન-દ-) વિ. [સં.] જેતે અભિનંદન આપવા સામાશી જેવું છે તે, અભિનંદન આપવા લાયક અભિનંદવું (–નન્દવું) સ.ક્રિ. સં. શ્રમિ-ન—, તત્સમ] અભિનંદન કરવું—આપવું, મુબારકબાદી-ધન્યવાદ આપવાં. અભિનંદાવું (-ન-હા-) કર્મણિ, ક્રિ, અભિનંદાવવું, (–નન્દા-) કે., સક્રિ [નંદવું’માં. અભિનંદાવવું, અભિનંદાવું (–નન્દા-) જુએ ઉપર અભિઅભિ-નંદિત (–નન્દિત) વિ. [સં.] જેને અભિનંદન આપવામાં આવ્યું છે તેવું [આપનારું અભિનંદી (નન્દી) વિ. [સં., પું.] અભિનંદન કરનારું અભિનંઘ (–નન્થ) વિ. [સં.] જુએ ‘અભિનંદનીય’. અભિ-નિવિષ્ટ વિ. [સં.] –ની પાછળ મચી પડેલું, કામ સાધવા પાછળ લાગી પડેલું. (૨) (લા.) ખંતીલું, આગ્રહી. (૩) હારિશયાર, પ્રવીણ અભિનિવિષ્ટ-તા સ્ત્રી, [સં.], અભિનિવેશ પું. [સં.] લીનતા, તન્મયતા, એકાગ્રતા. (ર) આસક્તિ. (૩) (લા.) અડગ નિશ્ચય. . (૪) હઠ, આગ્રહ અભિ-નિષ્ક્રમ પું., “મણુ ન. [સં.] બહાર નીકળી પડવું એ, સર્વસંન્યાસ સાથે અહિનિર્ગમન [કર્યું છે તેવું અભિ-નિષ્કાંત (−નિષ્કાન્ત) વિ. [સં] જેણે અભિનિષ્ક્રમણ અભિ-નિષ્પત્તિ સ્રી. [સં,] ઉત્પત્તિ, નીપજ. (૨) સિદ્ધિ, સફળતા અભિ-નિષ્પન્ન છે. [સં.] ઉત્પન્ન થયેલું, નીપજી આવેલું, (૨) સિદ્ધ થયેલું [ભજવાયેલું અભિ-નીત વિ. [સં.] જેને અભિનય કરવામાં આવ્યે છે તેવું, અભિ-નૈતન્ય વિ. [સં.] અભિનય કરવાના છે તેવું, અલિનેય અભિ-નેતા વિ., પું. [સં., પું.] નાટથમાં વેશ ભજવનાર પુરુષ, નટ, ‘ઍકટર’ અભિનેત્રી શ્રી. [સં.] અભિનય કરનારી સ્ત્રી, એક્ટ્રેસ' અભિ-નેય વિ. [સં.] જુએ ‘અભિનેતન્ય’. અભિનય-તા સ્ત્રી. [સં.] અભિનય કરી શકાય એવી ક્ષમતા, ‘સ્ટેઇૉલિટી’ (અ. રા.) અ-ભિન્ન વિ. [સં.] જુદું નહિ પાડેલું, અખંડ, આખું, એકાત્મક. (૨) સમાન, સરખું. (૩) પું. પૂર્ણાંક, ઇન્ટિ જર'. (ગ.) અભિન્ન-ગ્રંથિ (−ગ્રન્થિ) વિ., પું. [સં.] રાગ દ્વેષની ગાંઠ તેાડી સમ્યક્ત્વ (સમકિત) એટલે કે શુદ્ધ જ્ઞાન ન મેળવ્યું હોય તેવા જીવ (જૈન.) અભિન્ન-તા સ્ત્રી., “સ્ત્ય ન. [સં.] અભિન્નપણું, એકાત્મકતા, એકરૂપતા, અખંડતા. (૨) સમાનતા, આઇડેન્ટી' (ન.ભા.) ૯૯ Jain Education International_2010_04 અભિમાન અભિન્ન-નિમિત્તોપાદાન ન. [સં.] જેમાં નિમિત્ત કારણ તેમજ ઉપાદાનકારણ (સમવાયી કારણ) તેનું તે છે તેવી પરિસ્થિતિ. (વેદાંત). અભિન્ન-બીજ ન. [સં.] બીજગણિતની પૂર્ણાંક સંખ્યા. (ગ.) અભિન-રૂપ વિ. [સં.] એકસરખા સ્વરૂપવાળું, સમાન અભિન્નરૂપતા શ્રી. [સં.] સમાનતા અભિન્તાંક (ભિન્ના ૐ) પું. [+ સં. અ] પૂર્ણ ક, પૂરેપૂર આંકડો, ‘ ઇન્ટિર'. (ગ.) અભિ-ન્યાસ પું. [સં.] સંનિપાતના એક પ્રકાર (જેમાં ઊંધ ન આવે, શરીર કંપે, અને ઇંદ્રિયે ઢીલી થઈ જાય.) અભિ-પ્રાય પું. [સં.] મત, વિચાર. (૨) મનનું વલણ, ઇરાદા, (૩) ઇચ્છા, અભિલાષ. (૪) હેતુ, અર્થ, મતલબ. (૫) સલાહ. (૬) અભિગમ, ‘ઍપ્રાચ’ (ઉ. જો,) [આપવા (૩.પ્ર.) મનનું વલણ સ્પષ્ટ કરવું, મત આપવે. માંધા (૩.પ્ર.) સામાની ચર્ચા વગેરેના અનુસંધાનમાં પાતે મનનું ચેાસ પ્રકારનું વલણ સ્થિર કરવું. મળવા (૩.પ્ર.) બીજા માણસ સાથે પાતાના મતની એકરૂપતા થવી. બ્લેયા (૬.પ્ર.) સામાના મનનું વલણ જાણવું, સલાહ લેવી] અભિપ્રાય-સૂચક વિ. [સં.] અલિપ્રાયતે। ખ્યાલ આપનારું અભિ-પ્રેત વિ. [સં.] ધારેલું, ઇ. (ર) ગમતું, પ્રિય. (૩) (લા.) સ્વીકારેલું અભિ-પ્રેક્ષણ ન [સં.] મંત્ર ભણીને વસ્તુને પવિત્ર કરવા એના ઉપર પાણી છાંટવાની ક્રિયા [(૩) અનાદર અભિ-ભત્ર પું. [સં.] પરાભવ, હાર. (૨) તિરસ્કાર, ધિક્કાર. અભિભવવું સ.કિ.સિં. અમિ-મૂ-મ, તત્સમ]. હરાવવું અભિભવાવું કર્મણિ, ક્રિ. અભિ-ભાવક વિ. [ર્સ,] પરાભવ કરનારું. (૨) તિરસ્કાર કરનારું. (૩) અનાદર કરનારું [ભાષણ અભિ-ભાષણ ન. [સં.] વાતચીત, વાર્તાલાપ. (૨) પ્રાસંગિક અભિ-ભાષા સ્ત્રી. [સં] દૈવેની ભાષા અભિ-ભૂત વિ. [સં.] પરાભવ પામેલું. (૨) તિરસ્કાર પામેલું. (૩) અપમાન પામેલું. (૪) ગભરાયેલું અભિ-મત વિ. [સં.] માન્ય કરેલું, સ્વીકારેલું. (૨) સંમતિ પામેલું. (૩) ઇચ્છેલું, પસંદ કરેલું અભિમન્યુ પું. [સં.] પાંચ પાંડવામાંના અર્જુનના સુભદ્રામાં થયેલા પુત્ર, શ્રીકૃષ્ણનેા ભાણેજ. (સંજ્ઞા.) [મન્યુને ચકરાવેા (ર.પ્ર.) વિકટ ખાખત કે પ્રસંગ] અભિ-મંત્ર (મન્ત્ર) પું., -ત્રણ (-મન્ત્રણ) ન. [×.] મસલત, મંત્રણા. (૨) મંત્ર ભણી પાણી છાંટવાની ક્રિયા અભિમંત્રવું (-મન્ત્ર-)સ.ક્રિ. [સં., તત્સમ] અભિમંત્રણ કરવું. અભિમંત્રાણું (-મન્ત્રા-) કર્મણિ, ક્ર. અભિમંત્રાવવું, (-મન્ત્રા-) પ્રે., સ.ક્રિ. [‘અભિમંત્રનું’માં, અભિમંત્રાવવું અભિમંત્રાવું (-મન્ત્રા-) જુએ અભિ-મંત્રિત (–મન્વિત) વિ. [સં.] જેના ઉપર કે વિશે અભિમંત્રણ કરવામાં આવ્યું છે તેવું અભિ-માન ન. [સં., પું.] પોતાની યથાસ્થિતિના અહંકાર, ગુણ કે સ્થિતિમાં મેાટપની ખાતરીને બંધાયેલેા સ્વમત, મદ. (૨) (લા.) મેટાઈ. [૰ઊતરવું, જવું, નીકળવું (રૂ.પ્ર.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy