SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અનુ-કથન અનુગમ અનુ-કથન ન. [સ.] પાછળથી અનુસરીને કરેલું કથન. (૨) વાતચીત અનુકરણ ન. [સં.] દેખાદેખી, નકલ અનુકરણ-કલા(-ળા) સ્ત્રી. [સં.] અનુકરણ કરવાની આવડત અનુકરણ-પદ્ધતિ સ્ત્રી. સિં] જોઈ જોઈને શીખવાની રીત. (શિક્ષણ.) અનુકરણ-વૃત્તિ સ્ત્રી. [સં.] અનુકરણ કરવાનું વલણ. (૨) અનુકરણ કરવાની દાનત અનુકરણ-શક્તિ સ્ત્રી, [.] અનુકરણ કરવાની શક્તિ અનુકરણ-શબ્દ ૫. સિં.] કવન્યામક કે રવાનુકારી શબ્દ, નેમેટ-પેઈયા' (ક.મા.) (ભા.) અનુકરણ-શીલ વિ. [૪] અનુકરણ કરવા ટેવાયેલું અનુકરણિયું વિ. [+ ગુ. ઈયું. ” કર્તવાચક ત...] અનુકરણ કરનારું. કરણથી સિદ્ધ થયેલું અનુકરણિયું* વિ. [+ ગુ. “ઈપું.' ક્રિયાવાચક ત.પ્ર] અનુ- અનુકરણીય વિ. [૪] અનુકરણ થઈ શકે તેવું, અનુકરણ કરવા જેવું અનુ-કર્તા છે. [સં., મું.] અનુકરણ કરનારું, નકલિયું. (૨) આજ્ઞાંકિત, આજ્ઞા પ્રમાણે કરનારું અનુ-કર્મ ન. [સ.] અનુકરણ, નકલ અનુ-કર્ષણ ન. [સં.] –ની પાછળનું ખેંચાણ (૨) અર્થ બંધ- બેસત કરવા માટે પૂર્વના વાકયમાં આવી ગયેલા પદને પછીના વાકથમાં લેવાપણું. (વ્યા.) અનુક૫ છું. [સં.] મુખ્ય કહપ(વિધિ માટેના પદાર્થની અવેજીમાં શાસ્ત્ર ચીધેલો કલ્પ (જવ ન મળે તો ઘઉં કે ખા વાપરવાના પ્રકારનું વિધાન), ગૌણ કહ૫, અવેજી પ્રકાર અનુકંપક (-કમ્પક) વિ. [સં.] અનુકંપા-દયા રાખનારું અનુકંપન (-કમ્પન) ન. [૪] અનુકંપા, દયા અનુ-કંપનીય (-કમ્પનીય) વિ. [સં] જુઓ “અનુ-કં.” અનુકંપા (-કમ્પા) સ્ત્રી, [.] દયા. (૨) કૃપ, મહેર અનુ-કંપિત (-કાપત) વિ. સં.] જેના ઉપર દયા બતાવ- વામાં આવી છે તેવું અનુકંપી (-કમ્પી) વિ. [સં., .] અનુકંપા કરનારું, કૃપાળુ અનુકંપ્ય (-કય) વિ. [સં.] અનુકંપ કરાવાને પાત્ર અનુ-કારક છે. [સં.૩, અનુકારી વિ. [સં., પૃ.1 અનુકરણ કરનારું અનુ-કાર્ય વિ. [૪] જુએ અનુકરણીય'. અનુ-કાલ વિ. [સં] સમયને અનુસરતું, સમયોચિત. (૨) ક્રિડાવે ગ્ય સમયે અનુકાલિક વિ. [સં.] ક્રમ પ્રમાણે એના યોગ્ય સમયે થતું અનુ-કીર્તન ન. [સં] અનુકથન, (૨) ગુણવર્ણન. (૩) પ્રસિદ્ધિ, જાહેરાત અનુકુલ(ળ) વિ. [૩] ફાવતું આવતું, ગમતું, માફક આવતું. (૨) (લા.) હિતકર, ફાયદાકારક અનુકુલ(-ળ)-તે સ્ત્રી, અનુકૂલન ન. [સ.] અનુકુળ થવા -રહેવાપણું, સવળ અનુકૂલિત વિ. [૪] –ને અનુકુળ કરવામાં આવેલું અનુકુળ જુએ, “અનુકૂલ'. અનુકુળતા જુએ “અનુકૂલતા.” અનુ-કૃત વિ. [સં] જેનું અનુકરણ કરવામાં આવ્યું છે તેવું, નકલ કરાયેલું અનુ-કૃત શ્રી. [સં.] અનુકરણ, નકલ. (૨) ૫. [સ., સ્ત્રી.] એ નામને એક અર્થાલંકાર. (કાવ્ય) અનુ-કેણુ છું. [સં] બે સમાંતર સુરેખાને છેદતી સુરેખાની એક બાજુના એએની ઉપરના કે નીચેના બે ખૂણાએમાં તે તે ખૂણે, “કંરસ્પેન્ડિંગ ગલ.' (ગ.) અનુક્ત વિ. [સ. મન + ૩૧] ન કહેવાયેલું, અધ્યાત રાખેલું, અકથિત. (૨) વાક્યમાં ક્રિયાપદથી વ્યક્ત ન થતું (કર્તા કે કર્મ). (વ્યા.) અનુક્ત-શ્રાહ્ય છે. [સં] કહ્યા સિવાય પકડી-સમઝી લેવાય તેવું અનુક્તિ સ્ત્રી. [સં. મન + વ7] અકથન, અનુલેખ અનુક્રમ પું. [૪] એક પછી એક આવવું એ, શ્રેણી, હાર, (૨) (લા.) રીત, પદ્ધતિ. (૩) વ્યવસ્થા, મિયમ, (૪) આચાર, રિવાજ અનુક્રમણિકા, અનુક્રમણી સ્ત્રી. [સં.] અનુક્રમ, (૨) ગ્રંથમાંને વિવ-પ્રકરણે વગેરેનાં પૃષ બતાવતું સાંકળિયું અનુક્રમ-વાર કિં.વિ. [સં] અનુક્રમ પ્રમાણે અનુક્રમાંક (-ક્રમા) પું. [+સ, અઠ્ઠો અનુક્રમ બતાવતે આંક અનુક્રમે ક્રિ.. [સં. +ગુ, રા.વિ., કે સા.વિ., પ્ર.] જુઓ અનુક્રમ-વાર'. | [આવતી રોકકળ અનુકંદન (દન) ન. [સં] કેઈન રડવાની પાછળ કરવામાં અનુક્રાંત (ક્રાન્ત) વિ. [સં] પાછળ-પાછળ ઓળંગેલું. (૨) સેવેલું, આચરેલું અનુ-ક્રિયા સ્ત્રી. [૪] અનુકરણ, નકલ અનુશ છું. [સં.] (લા.) કૃપ-દયા-અનુકંપાની લાગણી અનુક્ષણ ક્રિવિ. [સં.] ક્ષણે ક્ષણે, પ્રત્યેક પળે અનુ-ક્ષિતિજ વિ. [સં] ક્ષિતિજને સમાંતર રહેલું, સમતળ અનુ-ગ કું. [] અનુયાયી, અનુગામી. (૨) અનુચર, નેકર, ચાકર, સેવક (૩) પ્રત્યે નાશ પામતાં પ્રત્યની ગરજ સારતો વ્યાઘ નાગી , પોસ્ટ-પોઝિશન'- ““થી' “” “માં” વગેરે. (વ્યા.) અનુ-ગણન ન. [૪] વારંવાર કરાતી ગણતરી અનુગત વિ. [સં] પાછળ ગયેલું. (૨) (લા.) લાયક, ઘટતુ અનુગતાર્થ વિ. [+સં. મને મળતા અર્થવાળું, સમાનાર્થી. (૨) સહેલાઈથી સમઝાય તેવું અનુગતિ સ્ત્રી. [સં.] પાછળ જવું એ, અનુસરણ અનુગમ . [સં.] અનુગમન. (૨) જે રૂપ કે ધર્મ જેટલા જેટલા પદાર્થોનું ગ્રહણ થઈ શકે તે રૂપ કે ધર્મનું તેટલું પદાર્થોમાં અનુત-પરોવાયેલા હોવાપણું. (તર્ક). (૩) પદ પદચ્છેદ વિગ્રહ અન્વય વગેરે વ્યાખ્યાનપ્રકાર. (જન.) (૪) પૂર્વાપર વાકયોને અર્થ મેળવતાં બંધબેસત અર્થ. (વેદાંત.) (૫) વિશેષ વાત ઉપરથી સાધારણ વાતનું અનુમાન. (દાંત) (૧) અમુક શાસ્ત્ર કે અમુક પુરુષે ચલાવેલી આચાર વિચાર અને શ્રદ્ધાની પદ્ધતિ, ધર્મ, રિલિજ્યન' (કિ.મ.) (ધર્મ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy