SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. કોશના ઉપયોગ માટે આવશ્યક નિર્દેશ ૧. શબ્દોને દેવનાગરી લિપિમાં અકારાદિ ક્રમથી મૂકવામાં આવ્યા છે અને શબ્દાર્થો ગુજરાતી લિપિમાં આપ્યા છે. અનુસ્વારને બદલે પરસવર્ણ પદ્ધતિ અપનાવી છે. ૨. વ્યાકરણમાં પ્રવેશતા વિદ્યાર્થીઓના અભ્યાસને અનુલક્ષીને તેમજ આ કોશને વધુ ઉપયોગી બનાવવા માટે લગભગ બધા શબ્દોની સાથે તેમની વ્યુત્પત્તિ આપવામાં આવી છે. ૩. દરેક શબ્દનાં લિંગ-પુલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, ત્રિલિંગ—તે પું., સ્ત્રી., ન., ત્રિ. એ સંકેતોથી દર્શાવ્યા છે. અવ્યયને અન્ય. શબ્દથી સૂચવ્યો છે. ૪. શબ્દોને વિભક્તિ ન લગાડતાં મૂળ પ્રકૃતિરૂપે મૂક્યા છે. ૫. ધાતુઓની સાથે પરમૈપદી, આત્મનેપદી કે ઉભયપદીને પર., આત્મ. ૩મ. એ સંકેતોથી ઓળખાવ્યા છે. ધાતુઓને મૂળ પ્રકૃતિ, તેના ગણ અને વર્તમાનકાલીન ત્રીજા પુરુષ એકવચનનું રૂપ કૌંસમાં દર્શાવ્યું છે. ૬. શબ્દોના એકથી વધુ અર્થો આપવામાં આવ્યા છે. સાહિત્યમાં કયા અર્થમાં કર્યો શબ્દ કેવી રીતે વપરાયો છે તેનાં યથાશક્ય સાહિત્યિક ઉદાહરણો સપ્રમાણ નોંધ્યાં છે. ૭. એકના એક શબ્દને એકાર્થવાચી હોય ત્યાં અને સ્વાર્થિક પ્રત્યયવાળાને અલગ ન નોંધતાં લિંગભેદ કે વ્યુત્પત્તિભેદ સાથે તે શબ્દની અંતે સવિભક્તિક જોડી દીધો છે; એકાર્થવાચી શબ્દો નજીકમાં હોય તો અકારાદિ ક્રમ ઓળંગીને પણ એકી સાથે આપ્યા છે. (આ પદ્ધતિ લગભગ ૪૦૦ પેજ પછી અપનાવી છે.) ૮. ધાતુની પૂર્વે વપરાતા ઉપસર્ગોથી ધાત્વર્થ બદલાઈ જાય છે, જેમકે "उपसर्गेण धात्वर्थो बलादन्यत्र नीयते । પ્રહારાહાર-સંહાર-વિહાર-પરિહારવત્ ।।'' અને ધાતુઓની પાછળ લગાડાતા પ્રત્યયો ત્ પ્રત્યયો કહેવાય છે. જ્યારે શબ્દોની પાછળ લાગતા પ્રત્યયો તદ્વૈિત-૩ાવિ પ્રત્યયો કહેવાય છે, તે સાથે આપેલાં કોષ્ઠકોથી જણાશે. ૨. ઉપસર્ગ અને ઉદાહરણો उपसर्ग अति अधि अनु अप अपि अभि अव आ उत् उप दुस् Jain Education International उदाहरण अत्यधिकम् अधिष्ठानम् अनुगमनम् अपयशः अपिधानम् अभिभाषणम् अवतरणम् आगमनम् उत्थाय, उद्गमनम् उपगमनम् दुस्तरणम् उपसर्ग दुर् नि न निर् परा परि प्र प्रति 소 For Private & Personal Use Only उदाहरण दुर्भाग्यम् निदेश: निस्तारणम् निर्धनः पराजयः परिव्राजकः प्रबल: प्रतिक्रिया विज्ञानम् सुकरः www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy