SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. પિઉસેણકહા ચંપા નગરીના રાજા સેણિઅ(૧)ની પત્ની. તેને મહાવીરે દીક્ષા આપી હતી. તે સોળ વર્ષનું શ્રમણ્ય પાળી ઉગ્ર તપસ્યા પછી મોક્ષ પામી. ૧. અત્ત.૨૫. પિંગ (પિ) જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે તે બ્રાહ્મણ ઋષિ. તે તિર્થીયર પાસ(૧)ના તીર્થમાં થઈ ગયા. ૧. ઋષિ.૩૨, ઋષિ(સંગ્રહણી). પિંગલ ( પિલ) આ અને પિંગલા(૨) એક છે." ૧. સ્થા.૯૦. ૧. પિંગલા (પિઝલક) મહાવીરના અનુયાયી શ્રમણ. તે સાવત્થી નગરના હતા. તેમણે લોકના સ્વરૂપ વિશે કેટલાક પ્રશ્નો અંદા(૨) પરિવ્રાજકને પૂછયા હતા પણ ખંદા ઉત્તર આપી શક્યા ન હતા. ૧. તેમને નિર્ગસ્થ તેમજ શ્રાવક કહેવામાં આવ્યા છે. ૨. ભગ.૯૦-૯૧. ૨. પિંગલઅ અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જખૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮ ૭૯. ૩. પિંગલા પોતાના જ સૂચનનો શિકાર બનનાર પરિવ્રાજક યા મુનિ. ૧. દશગૂ.પૃ.૫૩, સ્થાઅ.પૃ.૨૫૯. પિંગલા (પિગલા) ચક્રવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૩૭૯. પિંગલાયણ ( પિલાયન) કોચ્છ ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. પિંગાયણ (પિકાયન) મઘા નક્ષત્રનું ગોત્રનામ.' ૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯. પિંડણિજુત્તિ (પિપ્પનિયુક્તિ) દેસવેયાલિયના પાંચમા અધ્યયન ઉપરની ગાથાબદ્ધ ટીકા. તેનો ઉલ્લેખ દસયાલિયચુણિ, ઉત્તરજથણપ્સિ વગેરેમાં આવે છે. મલયગિરિ પોતાની તેના ઉપરની ટીકામાં પોતાની ટીકા પહેલાં તેના ઉપર રચાયેલી વધુ પ્રાચીન કેટલીક સંસ્કૃત ટીકાઓનો ઉલ્લેખ કરે છે. ૧. પિંડનિમ.પૃ.૧. | નિશીયૂ.૨,પૃ.૨૪૯,૪,પૃ.૬૭, ૧૯૧, ૨. આચાચૂ..૨૦, ૨૬૨,૩૨૭,દશચૂ. | ૨૦૭, ૨૨૦. પૃ. ૬૭, ૧૧૨, ૧૭૮, ઉત્તરાયૂ. ૩. પિંડનિમ.પૃ.૧૭૯, પૃ. ૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy