SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૧૩ ૨. સોમણસ તિર્થીયર ધમ્મ(૩)એ જ્યાં ધમ્મસીહ(૨) પાસેથી સૌપ્રથમ ભિક્ષા ગ્રહણ કરી હતી તે સ્થળ. ૧. આવનિ.૩૨૪, આવમ.પૃ.૨૨૭. ૩. સોમણસ પખવાડિયાની આઠમનો દિવસ.૧ ૧. જબૂ.૧પ૨, સૂર્ય.૪૮. ૪. સોમાણસ સોમણ(૭) હવાઈ જહાજનો (વિમાનનો) વ્યવસ્થાપક દેવ ૧. જબૂ. ૧૧૮, આવમ.પૃ.૧૮૪. ૫. સોમણસ મહાવિદેહમાં આવેલો વખાર પર્વત. તે શિસહ(૨) પર્વતની ઉત્તરે, મંદર(૩) પર્વતની દક્ષિણપૂર્વે, મંગલાવઈ(૧) પ્રદેશની અર્થાત્ વિજય(૨૩)ની પશ્ચિમે અને દેવગુરુની પૂર્વે આવેલો છે. તેનો અધિષ્ઠાતા દેવ સોમણ(૬) છે. તેને સાત શિખરો છે – સિદ્ધ, સોમણ(૮), મંગલાવાઈ(૨), દેવકુરુકૂડ, વિમલ(૧૧), કંચણ(૧) અને વસિદ્દકૂડ.' ૧. જબૂ.૯૭, સ્થા.૩૧૨, ૪૩૪, ૫૯૦, સૂત્રશી.પૃ.૧૪૭. ૬. સોમણસ સોમણસ(પ) પર્વતના અધિષ્ઠાતા દેવ.' ૧. જબૂ.૯૭. ૭. સોમણસ ઈન્દ્ર સર્ણકુમાર(૨)નું હવાઈ જહાજ (વિમાન)." ૧. સ્થા.૬૪૪, આવમ.પૃ.૧૮૪. ૮. સોમણસ સોમણસ(પ) પર્વતનું શિખર. સોમણ(૬) દેવ અહીં વસે છે. ૧. સ્થા.૫૯૦, જબૂ.૯૭. ૯. સોમાણસ અંદર(૩) પર્વત પર આવેલું વન. તે ણંદણવણ(૧)થી ઉપર તરફ ત્રેસઠ હજાર યોજનના અંતરે આવેલું છે.' ૧. જખૂ. ૧૦૫, જીવામ-પૃ.૨૪૪, સમ.૯૮, પ્રશ્નઅ.પૃ.૧૩પ, સ્થા.૩૦૨. ૧૦. સોમાણસ રુયગ(૩)ના અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા.૧૮૫. સોમણસવણ (સૌમનસવન) જુઓ સોમણસ(૯). ૧. સ્થા.૩૦૨. સોમણસમદ (સૌમનસભદ્ર) સંદીસર(૩)ના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા.૧૮૪. ૧. સોમણસા પખવાડિયાની પાંચમની રાત્રિ.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy