SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ ૧. કલ્પ.૨૧૬, જમ્મૂ.૩૧, આવચૂ.૧. પૃ.૧૫૯,આવ.પૃ.૨૭, આવમ.પૃ. ૨૦૮. ૫. ૨. આવચૂ.૧.પૃ.૧૬૨. ૩.આવમ.પૃ.૨૧૭, ૨૨૬, કલ્પવિ.પૃ. ૨૩૮, આવહ.પૃ.૧૪૫. ૪.આવચૂ.૧.પૃ.૧૬૩, ૪૫૨,આવહ. ૪. સેજ્જીસ ચોથા વાસુદેવ(૧) અને ચોથા બલદેવ(૨)ના પૂર્વભવો સમુદ્દદત્ત(૨) અને અસોગલલિઅના ગુરુ.` ૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૬. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પૃ.૩૪૭. સમ.૧૫૭, આવિન.૩૨૨, ૩૨૭, વિશેષા.૧૭૧૪, આવહ.પૃ.૧૪૭. આવચૂ.૧.પૃ.૧૬૩-૮૦, કલ્પવિ.પૃ. ૨૩૯, આવમ.પૃ.૨૧૭-૨૬, આવહ. પૃ.૧૪૬. ૬. ૫. સેજ્જીસ એરવય(૧) ક્ષેત્રના બારમા તિર્થંકર. તે ભરહ(૨) ક્ષેત્રના તિર્થંકર વાસુપુજ્જના સમકાલીન હતા. જુઓ ણિખિત્તસત્ય. ૧ ૧. તીર્થો.૩૨૫. ૬. સેજ્જસ તિત્શયર મહાવીરના પિતાનું બીજું નામ. જુઓ સિદ્ધત્થ(૧).૧ ૧. આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯. સેણગ (સેનક) સેણિય(૨)નું બીજું નામ.૧ ૧. આવહ.પૃ. ૬૭૮. ૧. સેણા થૂલભદ્દની બહેન અને આચાર્ય સંભૂઈવિજય(૪)ની સાત શિષ્યાઓમાંની એક.૧ Jain Education International ૧. કલ્પ અને કલ્પવિ.પૃ.૨૫૬, આવચૂ.૨.પૃ.૧૮૩, આવહ.પૃ.૬૭૨, ૬૯૩, તીર્થો. ૭૫૪, આવ.પૃ.૨૮. ૨. સેણા તિત્શયર સંભવની માતા.૧ ૧. સમ.૧પ૭, તીર્થો. ૪૬૬. ૩. સેણા રાયગિહના રાજા સેણિય(૧)ની બહેન. તે વિદ્યાધરને પરણી હતી. ૧ ૧. આવહ.પૃ.૬૭૨, આવચૂ.૨.પૃ.૧૬૦. उ ૧. સેણિઅ અથવા સેણિય (શ્રેણિક) રાયગિહના રાજા. તે તિત્ફયર મહાવીરના સમકાલીન હતા.૨ આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં તે તિર્થંકર મહાપઉમ(૧૦) તરીકે જન્મ લેશે. સેણિઅનું બીજું નામ ભિભિસાર (ભંભિસાર = ભંભસાર) હતું.૪ તે રાજા પસેણઇ(૫)ના પુત્ર હતા.' પોતાના ભાઈઓના દુર્વ્યવહારના ભયથી તે બેÇાયડ સ્થળાંતર કરી ગયા. ત્યાં તે શ્રેષ્ઠિપુત્રી ણંદા(૧)ને પરણ્યા. ણંદાએ અભય(૧)ને જન્મ આપ્યો. ચેલ્લણા સેણિયની મુખ્ય પત્ની હતી. તે વેસાલીથી ૭ . e For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy