SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વિશેષા.૧૫૭૮, આવચૂ.પૃ.૧૪૬. .. સુવણકુમાર (સુવર્ણકુમા૨ અથવા સુપર્ણકુમાર) સક્ક(૩)ના લોગપાલ વેસમણના આધિપત્ય નીચેના` ભવણવઇ દેવોનો એક વર્ગ. વેણુદેવ અને વેણુદાલિ એ બે તેમના ઇન્દ્રો છે જયારે ચિત્ત(૩), વિચિત્ત, ચિત્તપક્ષ અને વિચિત્તપક્ષ એ ચાર તેમના લોગપાલો છે. તેમના ઘંટનું નામ હંસસ્સરા છે.” તેમનાં ભવનો બોતેર લાખ છે. સુવણકુમાર દેવો ગરુડકુમાર દેવો તરીકે પણ જાણીતા છે. તેઓ માણુસોત્તર પર્વત ઉપર પણ વસે છે. ૧.ભગ.૧૬૭. ૨.પ્રજ્ઞા.૪૬, ભગ.૧૫,૨૭,૬૧૨, ૭૦૦, સ્થા.૭૫૭, વિશેષા.૧૫૭૮. ૩.ભગ.૧૬૯. ૪૮૪ ૪. ૫. સમ.૭૨. ૬. પ્રશ્નઅ.પૃ.૯૪, ૧૩૫. ૭. જીવા.૧૭૮, જીવામ પૃ.૩૪૩. ૧. સુવર્ણફૂલા (સુવર્ણકૂલા) જંબુદ્દીવમાં આવેલા સિહોર(૧) પર્વત ઉપરના પુંડરીય(૭) સરોવરમાંથી નીકળતી નદી. તે હેરણવય(૧) પ્રદેશમાંથી પસાર થઈ પૂર્વ લવણ સમુદ્રને મળે છે. ૧.સ્થા.૫૨૨, સમ.૧૪. ૨. જમ્મૂ.૧૧૧. આવચૂ.૧.પૃ.૧૪૬, ૩. સ્થા.૧૯૭. ૪. જમ્મૂ.૧૧૧. ૨. સુવર્ણકૂલા વાચાલમાં વહેતી નદી. તે અને સુવર્ણવાલુગા એક છે. ૧. આવચૂ.૧.પૃ.૨૭૭. ૩. સુવર્ણકૂલા સિહરિ પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ.૧૧૧. સુવણખલ (સુવર્ણખલ) કોલ્લાગ(૨)થી તિત્શયર મહાવીર ગોસાલ સાથે આ ગામ આવ્યા હતા. ૧. આવિન.૪૭૫, આવચૂ.૧.પૃ.૨૮૩, આવહ.પૃ.૨૦૦, આવમ.પૃ.૨૭૬, કલ્પ વિ. પૃ.૧૬૪. સુવણગુલિયા (સુવર્ણગુલિકા) જેના માટે યુદ્ધ થયું હતું તે દેવદત્તા(૪) અને આ એક જ છે. ૧. પ્રશ્ન.૧૬, પ્રશ્નજ્ઞા.પૃ.૮૯, આવહ.પૃ.૨૯૯, ઉત્તરાક.પૃ.૩૪૬. સુવર્ણીદાર (સુપર્ણદ્વા૨ અથવા સુવર્ણદ્વાર) પર્વત અંજણગ ઉપર આવેલા સિદ્ધાયતનના ચાર દ્વા૨ોમાંનું એક. ૧. સ્થા.૩૦૭. સુવર્ણભૂમિ (સુવર્ણભૂમિ) જ્યાં તિત્શયર ઉસભ(૧) ગયા હતા તે એક દેશ. આર્ય 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy