SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુલખણ (સુલક્ષણ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. સુલખણા (સુલક્ષણા) શિણામિયાની બહેન.' ૧. આવચૂ.૧.પૃ.૧૭૨, આવનિ.પૃ.૨૨૨. સુલસ કાલસોયરીયનો પુત્ર. તેને અહિંસાના ધર્મમાં અચળ શ્રદ્ધા હતી. તે અ“અ(૧)નો મિત્ર હતો. તેનો પાલગ(૭) નામે પણ ઉલ્લેખ થયો છે. ૧. આવયૂ.૨.પૃ.૧૬૯-૧૭૩. ૨. સૂત્રચૂ.પૃ.૨૧૯, ૩. આવહ પૃ.૬૮૧. સુલદહ (સુલભદ્રહ) દેવકુરુમાં આવેલું સરોવર. સીયા નદી તેમાં થઈને પસાર થાય છે.' ૧. જબૂ.૮૯, સ્થા.૪૩૪. ૧. સુલસા ભદ્દિલપુરના શ્રેષ્ઠી ણાગ(પ)ની પત્ની.'એવું ભવિષ્ય ભાખવામાં આવેલું કે તેને મૃત બાળકો જન્મશે. તેથી તેણે હરિણેગમેસિ દેવને પ્રસન્ન કર્યા. વખત જતાં કાલક્રમે, દેવની ગોઠવણ મુજબ, જે વખતે સુલતાને છે સુવાવડ થઈ તે જ વખતે વસુદેવની પત્ની દેવઈને પણ છ સુવાવડો થઈ, તે દેવે દેવઈના છ તાજાં જન્મેલાં બાળકોને લઈ સુલસાના ઘરમાં છૂપી રીતે મૂક્યાં અને સુલતાનાં બાળકોને દેવઈના ઘરે. ઉત્તર કાળે આ અણીયસ વગેરે છ ભાઈઓ સંસારનો ત્યાગ કરી તિર્થીયર અરિટ્રણેમિના શ્રમણ સંઘમાં પ્રવેશ્યા. ૧. અન્ત.૪. ૨. અત્ત.૬, આવચૂ.૧પૃ.૩૫૭. ૩. અન્ત.૫. ૨. સુલસા તિવૈયર મહાવીરની ચુસ્ત ઉપાસિકા. ચંપા નગરથી મહાવીરે અમ્મડ(૨) મારફત તેના કુશલસમાચાર પુછાવ્યાં હતાં. તે ણાગ(૪) સારથિની પત્ની હતી. તેને સંતાન ન હતું. પરંતુ સંતાનપ્રાપ્તિ માટે તે કોઈ દેવને આરાધના કરી પ્રસન્ન કરવા માગતી ન હતી, એટલે સક્ક(૩)એ છૂપા વેશે આવી તેને બત્રીસ ગોળી આપી. તે બધી તેણે એક સાથે લઈ લીધી. પરિણામે તેને બત્રીસ પુત્રો જન્મ્યા. વેસાલીથી ચેલ્લાણાને ભગાડી જવામાં સેણિય(૧) રાજાને મદદ કરતાં તેઓ મર્યા. આવતા ઉસ્સપ્પિણી કાલચક્રમાં સુલસા ભરહ(૨) ક્ષેત્રમાં સોળમા તિર્થંકર તરીકે જન્મ લેશે. ૧. આવયૂ.૧પૃ.૧૫૯,આચાચૂ.પૃ. | પ્રજ્ઞામ.પૃ.૬૧, સ્થાઅ.પૃ.૪૫૮. ૩૩, આવ.પૃ.૨૮,કલ્પ.૧૩૭, | ૨. આવયૂ.૨.પૃ. ૧૬૪થી, સ્થાઅ.પૃ.૪પ૬, દશચૂ.પૃ.૯૬, ૧૦૨, નિશીભા.૩૨, | આવહ.પૃ.૬૭૬થી. આવમ.પૃ.૨૦૯, વ્યવસ.૧.પૃ. ૨૭, ૩. સમ. ૧૫૯, સ્થા.૬૯૧,સ્થાઅ.પૃ.૪પ૬. ૩. સલસા તિર્થીયર સીયાલની મુખ્ય શિષ્યા. તે સુજસા(૨) નામે પણ જાણીતી છે. ૧. સ.૧૫૭. ૨. તીર્થો.૪૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy