SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ ગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુયસાગર (શ્રુતસાગર) એરવ૧) ક્ષેત્રના નવમા ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ઉલ્લેખ ત્રીજા તિર્થંકર તરીકે કરે છે.' ૧. સમ.૧પ૯, તીર્થો.૧૧૧૭. સુયાઈ (સુજાતિ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પ.પૂ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. સુરઇક (સુરતિક) અલગ્રામના ગૃહસ્થ. તેમણે જસહર(૧) પાસે દીક્ષા લીધી અને મૃત્યુ પછી રાજા પંડુના પુત્ર તરીકે તેમનો પુનર્જન્મ થયો.' ૧. મર.૪૪૯-૪૫૭. સુરંબર (સુરામ્બર) સોરિય(૮) નગર પાસે આવેલું યક્ષ૯.૧ ૧. આવનિ. ૧૨૮૯, પાક્ષિય.૬૭, આવયૂ.૨,પૃ.૧૯૩, આવહ.પૃ.૭૦૫. સુરચ્ચિદીવાયણ (સુરાગ્નિદ્વીપાયન) આ અને દીવાયણ(૩) એક છે. મૃત્યુ પછી તેમનો અગ્નિકુમાર તરીકે પુનર્જન્મ થયો.' ૧. અન્ત.૯. સુરટ્ટ (સુરાષ્ટ્ર) એક આરિય (આર્ય) દેશ. તેની રાજધાની બારવઈ હતી. સુરક્રની દક્ષિણે એક યોજનાના અંતરે એક નાનકડો ટાપુ આવેલો હતો. સુરક્રદેશ ઉપર કુલગર ઉસહ(૧)નો પુત્ર રાજ કરતો હતો. તે દેશમાં ગિરિણગર આવેલું હતું. તિર્થીયર અરિટ્રણેમિએ વિહાર દ્વારા સુરઢ દેશને પાવન કર્યો. પાંચ પાંડવ ભાઈઓ આ દેશમાં આવ્યા હતા. આ દેશને રાજા સંપઈએ જીત્યો હતો. લોકો આ દેશથી ઉજ્જણી મુસાફરી કરી જતા હતા. સુરઢમાં ભરુઅચ્છ પાસે આવેલા ગામનો ફલિહમલા હતો. ઉજ્જૈણીના રાજા ગભિલને પરાભૂત કરવા માટે આચાર્ય કાલગ(૧) છત્રુ રાજાઓને સૌપ્રથમ સુરઢ દેશ લઈ આવ્યા હતા. મૂળે દક્ષિણ કાઠિયાવાડ સુરક દેશ તરીકે પ્રસિદ્ધ હતું. ઉત્તરકાળે આખું કાઠિયાવાડ અને ગુજરાતનો તેની આજુબાજુ આવેલો પ્રદેશ સુરઢ દેશ તરીકે ઓળખાવા લાગ્યો.૧૧ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ. ૧૨૩, બૃભા.) ૬. મર.૪૬૦. - ૩૨૬૩, બૃ.૯૧૩. આવહ.પૃ. . ૭. નિશીયૂ.૨.પૂ.૩૬૨. ૭૦૯. ૮. આવ.૨.પૃ. ૧૭૮. ૨.બૂ.૧૦૫૯, નિશીયૂ.૨.૯૫. | ૯. આવયૂ.૩.પૃ.૧પર-પ૩, ઉત્તરાશા પૃ. ૩. કલ્પવિ.પૃ. ૨૩૬. ૧૯૨. ૪. જીવામ-પૃ.૫૬. | ૧૦. નિશીયૂ.૩.પૃ.૫૯. ૫. જ્ઞાતા.૧૩). ૧૧. સ્ટજિઓ પૃ.૮૮. સુરટ્ટજણવય (સુરાષ્ટ્રજનપદ) આ અને સુરટ્ટ એક છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy