SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫. સુઘોસ જે નગરમાં રાજા અજુણ(૩) રાજ કરતા હતા તે નગર. તે નગરમાં દેવરમણ ઉદ્યાન હતું અને યક્ષ વીરસેણ(૧)નું ચૈત્ય હતું. આ નગરમાં તિર્થીયર મહાવીર આવ્યા હતા અને તેમણે અહીં રાજકુમાર ભકર્ણદી(૪)ને દીક્ષા આપી હતી.' ૧. વિપા.૩૪. ૧. સુઘોસા (સુઘોષા) સક્ક(૩)નો ઘંટ.' સર્ણકુમાર અને પાણય સ્વર્ગીય ક્ષેત્રોના ઇન્દ્રો પાસે પણ આ નામ ધરાવતા ઘંટો છે. ૧. આવચૂ.૧.પૃ.૧૪૦, ભગ.પ૬૭, તીર્થો. ૧૯૪. ૨. જખૂ.૧૧૮. ૨. સુઘોસા ગંધવ્ય દેવોના બે ઇન્દ્રો ગીયરઇ અને ગીયજસમાંથી દરેકની એક એક રાણીનું નામ.' તે તેના પૂર્વભવમાં ભાગપુરના શેઠની પુત્રી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪0૬. ૨. જ્ઞાતા.૧૫૩. ૩. સુઘોસા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું ઓગણત્રીસમું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૩. સુચંદ (સુચન્દ્ર) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા બીજા તિર્થંકર જે તિર્થીયર અજિયના સમકાલીન હતા. ૧. સ. ૧૫૯, તીર્થો. ૩૧૫. ૨. તીર્થો. પર૧. સુચ્છિત્તા (સુક્ષેત્રા) જુઓ સુચ્છેત્તા. ૧. આવનિ.૫૦૮, આવચૂ.૧.પૃ.૩૧૧, વિશેષા.૧૯૬૩. સુચ્છેત્તા (સુક્ષેત્રા) તિવૈયર મહાવીર જે ગામમાં આવ્યા હતા તે ગામ. આ ગામથી તે મલય(૩) ગામ ગયા હતા.' ૧. આવ.૧પૃ.૩૧૧, આવનિ.૫૦૮, વિશેષા.૧૯૬૩, આવી પૃ.૨૯૧. સુઇત્તા (સુક્ષેત્રા) જુઓ સુચ્છેત્તા. ૧. આવનિ. ૫૨૩, આવચૂ. ૧.પૂ.૩૨૦. ૧. સુજસ (સુયશ) ચક્કવષ્ટિવાઇરણાભનો સારથિ.તેનો રાજા સર્જસ(૩) તરીકે પુનર્જન્મ થયો હતો. સુજસે વઇરણાભ સાથે સંસારનો ત્યાગ કર્યો હતો. ૧. આવયૂ.૧,પૃ.૧૮૦. ૨. આવયૂ. ૧.પૃ.૧૬૨. ૩. આવચૂ. ૧.પૂ.૧૮૦. ૨. સુજસ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક ૧ ૧. કલ્પ.પૃ. ૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૧, સુજસા (સુયશા) ચૌદમા તિર્થીયર અસંતની માતા.૧ - ૧. સ. ૧૫૭, તીર્થો.૪૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy