SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ૬. સિદ્ધત્વ પાડલસંડ નગરના રાજા.૧ ૧. વિપા.૨૮. ૭. સિદ્ધત્વ જે આચાર્ય રોહિડગ નગર ગયા હતા અને જેમણે રાજકુમાર વીરંગય(૨)ને દીક્ષા આપી હતી તે આચાર્ય. ૧. નિર.૫.૧. ૮. સિદ્ધત્વ એક વાણમંતર દેવ. તે તેના પૂર્વભવમાં તિત્શયર મહાવીરની માસીનો દીકરો હતો. જ્યાં સુધી મહાવીરને કેવલજ્ઞાન થયું ન હતું ત્યાં સુધી બાહ્ય ત્રાસ યા કષ્ટથી તેમનું રક્ષણ કરવા માટે સક્ક(૩)એ તેની નિમણૂક કરી હતી. ૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯. સિદ્ધસ્થ પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું હોય છે. ૧ ૧. સમ.૨૦. ૧. આચૂ.૧.પૂ.૨૭૦,૨૭૪,૨૭૬,૨૮૩-૯૦, ૨૯૫, આવિન ૪૬૬, આવહ. પૃ. ૧૮૮થી, ૨૭૦,૨૭૫, વિશેષા.૧૯૧૯, સ્થાઅ.પૃ.૫૦૨. ૧૦. સિદ્ધત્વ જ્યારે બલદેવ(૧) કણ્ડ(૧)ના મરણથી અત્યંત શોકગ્રસ્ત અને દુઃખી થઈ કર્ણાના મૃત દેહને ઉપાડીને ભમતા હતા ત્યારે તેમને બોધ આપી પ્રબુદ્ધ કરનાર દેવ.૧ ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૭. ૧૧. સિદ્ધત્વ મુગિલ્લગિરિ ઉપર મોક્ષ પામનાર શ્રમણ. છે. ૧. ભક્ત.૧૬૧. સિદ્ધત્થગામ (સિદ્ધાર્થગ્રામ) જુઓ સિદ્ધત્થપુર.૧ ૧. ભગ.૫૪૨, ૧૪૪. સિદ્ધત્વપુર (સિદ્ધાર્થપુર) ગોસાલ સાથે તિત્યયર મહાવીર આ નગરમાં આવ્યા હતા. તે બન્ને વજ્જભૂમિથી અહીં આવ્યા હતા અને અહીંથી કુમ્ભારગામ તરફ પ્રયાણ કરી ગયા હતા.` એક વાર મહાવીર તોસલીથી સિદ્ધત્વપુર આવ્યા હતા. કોસિઅ(૩) આ નગરનો હતો. તિત્ફયર સેજ્જૈસે પ્રથમ ભિક્ષા આ નગરમાં લીધી હતી. તેની એકતા બિરભૂમ જિલ્લામાં આવેલા સિદ્ધગ્રામ (Siddhangram) સાથે સ્થાપવામાં આવી ૨ ૩ ૪ ૧. આવચૂ.૧.પૃ.૨૯૭-૯૯, ભગ, ૫૪૨,૫૪૪,વિશેષા. ૧૯૪૭, કલ્પવિ.પૃ. ૧૬૭,આનિ.૪૯૩, આવમ.પૃ.૨૮૫. Jain Education International ૨ . આવન ૫૧૧,આવચૂ.૧.પૃ.૩૧૩, વિશેષા ૧૯૬૭, આવમ પૃ.૨૯૨. ૩. આનિ.૩૨૪, આવમ.પૃ.૨૨૭. ૪. લાઇ.પૃ.૩૩૪. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy