SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૧૩ સામણપુવંગ(ય) (શ્રામણ્યપૂર્વક) દસયાલિયનું બીજું અધ્યયન.' ૧. દશહ.પૃ.૮૨, દશચૂ.પૃ.૭૧, આવયૂ.૨,પૃ.૨૩૩. સામવેય (સામવેદ) ચાર વેદોમાંનો ત્રીજો વેદ.' ૧. ઔપ.૩૮, ભગ.૯૦,૩૮૦,જ્ઞાતા.૧૦૬, આવયૂ.૧.પૃ. ૨૩૭. ૧. સામહર્થીિ (શ્યામહસ્તિન) વિયાહપણત્તિના દસમા શતકનો ચોથો ઉદ્દેશક. ૧. ભગ.૩૯૪, ૨. સામહર્થીિ તિવૈયર મહાવીરનો શિષ્ય.' ૧. ભગ.૪૦૪. ૧. સામા (શ્યામા) સુપટ્ટ(૬) નગરના રાજા સહસણ(૧)ની પાંચ સો પત્નીઓમાંની મુખ્ય પત્ની. વધુ માહિતી માટે જુઓ દેવદત્તા(૨). ૧. વિપા.૩૦-૩૧, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. સામા તિર્થીયર સંભવ(૧)ની પ્રથમ શિષ્યા. તે સમ્મા નામે પણ જાણીતી છે. ૧ ૧. સ. ૧૫૭, તીર્થો. ૪૫૭. ૩. સામા તેરમા તિર્થીયર વિમલ(૧)ની માતા અને રાજા કયવસ્મની પત્ની. ૧. સ.૧૫૭, તીર્થો.૪૭૬ .આવનિ.૩૮પનો સામાના બદલે રામા પાઠ ખોટો જણાય છે. ૪. સામા વાણારસીના ઉપાસક ચલણીપિયા(૨)ની પત્ની. તે પણ તેના પતિની જેમ તિવૈયર મહાવીરની ઉપાસિકા હતી.' ૧. ઉપા. ૨૭. સામાઇઅ અથવા સામાઇય (સામાયિક) આવસ્મયનો પ્રથમ અધ્યાય. ૧. આવયૂ. ૧.પૂ.૩, આવનિ(દીપિકા) ૨ પૃ. ૧૮૩, નન્દિમ.પૃ. ૨૦૪, અનુ. ૫૯, પાક્ષિય.પૃ.૪૧. સામાઈયણિજુત્તિ (સામાયિકનિર્યુક્તિ) આવસ્મયણિજુત્તિનો એક ભાગ અને સામાઇય ઉપરની નિર્યુક્તિ પ્રકારની ટીકા. ૧ ૧. આવચૂ.૧.પૂ.૬૧૭,આવનિ.૧૦૬૦,આવચૂ. ૨.૫.૨૦૧,દશચૂ.પૂ.૫, ૬, ૨૦૮, આવહ.પૃ.૭૧૩. સામાગ (શ્યામાક) જંભિયગામનો ગૃહસ્થ. તેના ખેતરમાં તિત્થર મહાવીરને કેવલજ્ઞાન થયું હતું.' ૧. આચા.૨.૧૭૯, કલ્પ.૧૨૦, આવચૂ. ૧. પૃ. ૩૨૨, આવનિ. પ૨૭, આવમ. પૃ. ૨૯૮, કલ્પવિ.પૃ.૧૭૭. ૧. સામાણ (સામાન) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy