SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સમુદ્ર આઠમા બલદેવ(૨) પઉમ(૬)ના પૂર્વભવના તથા આઠમા વાસુદેવ(૧) નારાયણ(૧)ના પૂર્વભવના ગુરુ.' જુઓ પુણવસુ(૩) અને અપરાય(૮). ૧. સમ. ૧૫૮, તીર્થો ૬૦૬, ૩. સમુદ્ર બારવઈના વહિ અને તેમની પત્ની ધારિણી (૫)નો પુત્ર. તેણે અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી, બાર વર્ષ શ્રામસ્થપાલન કર્યું, પછી સેજુંજ પર્વત પર મોક્ષ પ્રાપ્ત કર્યો. ૧ ૧. અત્ત. ૨. ૪. સમુદ્ર તેનું જીવનવૃત્ત તદ્દન સમુદ(૩)ના જીવનવૃત્ત જેવું જ છે, ફેર માત્ર એટલો જ છે કે આ સમુદે સોળ વર્ષ શ્રામણ્યપાલન કર્યું હતું. ' ૧. અત્ત. ૩. ૫. સમુદ્ર અંતગડદસાના પ્રથમ વર્ગનું બીજું અધ્યયન. ૧ ૧. અન્ત.૧. ૬. સમુદ્ અંતગડદસાના બીજા વર્ગનું ત્રીજું અધ્યયન. આ પ્રથમ વર્ગના બીજા અધ્યયનની પુનરુક્તિ જણાય છે. ૧. અન્ત.૩. ૭. સમુદ્ર આ અને સમુદ્રવિજય એક છે.* ૧. તીર્થો. ૪૮૫. ૧. સમુદ્દત (સમુદ્રદત્ત) સોરિયપુરનો માછીમાર. તેની પત્ની સમુદ્રદત્તા હતી. તેમને સોરિયદત્ત(૨) નામનો પુત્ર હતો.' ૧. વિપા. ૨૯. ૨. સમુદ્રદત્ત ચોથા વાસુદેવ(૧) પુરિસુત્તમનો પૂર્વભવ. તેમના (સમુદ્રદત્તના) ગુરુ હતા સર્જસ(૪). સમુદ્રદત્તે પોયણપુરમાં સંકલ્પ(નિદાન) કર્યો હતો અને તેનું કારણ એક સ્ત્રી હતી.' ૧. સમ. ૧૫૮, તીર્થો. ૬૦૫-૬૦૯. ૩. સમુદ્રદત્ત સાથેયના અસોગદત્તનો પુત્ર અને સાગરદત્ત(૩)નો ભાઈ. ગયપુરના શેઠ સંખ(૬)ની પુત્રી સળંગસુંદરી તેની પત્ની હતી. તેણે પત્ની સળંગસુંદરીનો ત્યાગ કર્યો હતો. કોસલાઉરના શેઠ ણંદણ(૩)ની પુત્રી સિરિમતી(૧) તેની બીજી પત્ની હતી.' ૧. આવયૂ.૧.પૃ.૫૨૭, આવહ પૃ. ૩૯૪-૯૫. સમુદ્દત્તા સોરિયપુરના માછીમાર સમુદ્રદત્ત (૧)ની પત્ની અને સોરિયદત્ત(૨)ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy