SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૦૭ ૨. સંવર ભરહ(૨) ક્ષેત્રના ઓગણીસમા ભાવી તિર્થંકર, અને ભયાલિનો ભાવી ભવ.૧ ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૧૪, સંવિહ (સંવિધ) ગોસાલના બાર ઉપાસકોમાંનો એક.૧ ૧. ભગ.૩૩૦. સંવુડઅણગાર (સંવૃતઅનગાર) વિયાહપણત્તિના દસમા શતકનો બીજો ઉદ્દેશક ૧. ભગ.૩૯૪. સંસિટ્ટ (સંશ્લિષ્ટ) વિયાહપણત્તિના એક શતકનો સાતમો ઉદ્દેશક.૧ ૧. ભગ.૫૦૦. સક (શક) આ અને સગ એક છે. ૧. પ્રશ્ન.૪. સકોસલ જુઓ મહાબલ(૩).૧ ૧. તીર્થો.૧૧૨૧. ૧ ૧. સક્ક (શાક્ય) ભગવાન બુદ્ધનું બીજું નામ. તેમની માતાનું નામ માયા હતું. ૧. દશચૂ.પૂ.૧૭, નન્દિમ.પૃ.૯, સ્થાઅ.પૃ.૪૫૧, આચાશી.પૃ.૪૫,૯૬,૧૧૩, પ્રજ્ઞામ.પૃ.૬૦, જીવામ.પૃ.૩, વિશેષાકો, પૃ.૩૧૧, ઉત્તરાશા.પૃ.૧૮૪, ૩૩૭. ૨. પિંડનિ.પૃ.૧૩૦, ૨. સક્ક સક્ક(૧)નો અનુયાયી. તેનો ઉલ્લેખ એક અજૈન મતવાદી યા પાખંડી તરીકે થયો છે. સક્કો પાંચ સમણ(૧) ધર્મપરંપરાઓમાંની એક ધર્મપરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ લાલ રંગનું વસ્ત્ર પહેરતા. ૧. આચાચૂ.પૃ.૮૮,૧૭૩, ૨૩૦,૨૬૫, આવહ.પૃ.૩૭૫, ઉત્તરાયૂ.પૃ.૧૯૦, આવચૂ. ૨.પૃ.૨૪૨, બૃસે.૮૮૬, ૮૯૧, સમઅ.પૃ.૧૫૫, આચાશી. પૃ. ૯, ૨૪, ૨૩૩, સૂત્રશી.પૃ.૧૮૮, ૨૫૫, ૩૯૬. ૨. પિંડનિ.૪૪૫, સ્થાઅ.પૃ.૯૪, ૩૧૨, આચાશી.પૃ.૩૨૫, સૂત્રશી.પૃ.૧૪, ભગમ. પૃ.૬૦. ૩. નિશીયૂ.૩.પૃ.૪૧૪. ર ૩ ૩. સક્ક (શક્ર) સોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રના ઇંદ(૧).૧ તેમનાં બીજાં નામો છે— મઘવા(૩), પાગસાસણ, સયક્કઉ, સહસ્યક્ષ, વજ્જપાણિ અને પુરંદર. તે વિશ્વના દક્ષિણાર્ધનો પ્રભુ છે જ્યારે ઈસાણિંદ ઉત્તરાર્ધનો. તેમના આધિપત્ય નીચે બત્રીસ લાખ સ્વર્ગીય વાસસ્થાનો,૪ ચોરાસી હજાર સામાણિય દેવો વગેરે છે. તેમને આઠ મુખ્ય પત્નીઓ છે - પઉમા(૩), સિવા(૪), સેયા, અંજુ(૩), અમલા(૨), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy