SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૭૫ તીર્થો. ૩૯૧. ૧૩. સમ.૧૫૭, આવનિ. ૨૫૬, ૨૬૦, ૯. સમ. ૧૫૭, આવનિ.૩૨૩, ૩૨૭. | આવમ.પૃ. ૨૦૮થી, તીર્થો.૪૪૪, ૧૦. આવનિ. ૨૫૪,૩૦૨,સમ. ૧૫૭, ૪૫૭. આવમ.પૃ. ૨૦૬. ૧૪. આવનિ.૨૬૬. તીર્થો.૪૪૪માં ૯૫ ૧૧. સમ. ૧૫૭, તીર્થો.૪૦૫. ગણધરોનો ઉલ્લેખ છે. ૧૨. આવનિ. ૩૦૩, ૩૦૭,૩૧૧, આવમ. ૧૫. આવભા. ૨ (પૃ.૮૧) પૃ. ૨૦૮-૧૪, કલ્પ. ૨૦૨. _ ૧૬. સમ.૧પ૭. ૨. સંભવવિમલ(૧)ના સમકાલીન રાજા.' ૧. તીર્થો ૪૭૬. સંભિણસોત (સર્ભિસ્રોત) ગંધસમિદ્ધ નગરના રાજા મહબ્બલના મંત્રી. તે અજ્ઞેયવાદી હતા.' ૧. આવયૂ.૧પૃ.૧૬૫-૬૬, આવમ.પૃ.૧૫૮, ૨૧૯થી. સંભૂ (સંભૂત) જુઓ સંભૂય(૨).' ૧. ઉત્તરા.૧૩.૨, ઉત્તરાને.પૃ.૩૭૪, આવયૂ.૧.પૃ. ૨૩૧. સંભૂઈ (સભૂતિ) અથવા સંભૂUવિજયસભૂતિવિજય) આ જ સંભૂય (૪) છે.' ૧. કલ્પ.(થરાવલી).૬, ૭. સંભૂત અથવા સંભૂતિવિજય જુઓ સંભૂય(૧). " ૧. તીર્થો.૬૦૬, ૭૧૩, આવયૂ.૧,પૃ.૨૩૧,૨.પૃ. ૧૮૫. સંભૂતિ અથવા સંભૂતિવિજય આ અને સંભૂય(૧) એક છે. ૧. કલ્પવિ.પૂ.૪૩, ૨૫૧, વિપા.૩૪. ૧. સંભૂય (સમૂત) જે આચાર્ય વિસ્મભૂઈને દીક્ષા આપી હતી તે આચાર્ય." ૧. આચાચૂ.૧,પૃ.૨૩૧, વિશેષા.૧૮૧૨, સમ.૧૫૮, તીર્થો. ૬૦૬, આવમ પૃ.૨૪૯, કલ્પ.પૂ.૩૮, કલ્પવિ.પૃ.૪૩. ૨. સંભૂય વાણારસીના ચાંડાલ ભૂયરિણ(૨)નો પુત્ર. તે ચિત્ત(૧)નો ભાઈ હતો. તે ચક્કવ િબંભદત્તનો પૂર્વભવ હતો. તેણે પછીના જન્મમાં ચક્કવટ્ટિ બનવાનો સંકલ્પ (નિદાન) હત્થિણાઉરમાં કર્યો હતો.' ૧. ઉત્તરા. ૧૩.૨થી, ઉત્તરાર્.પૃ.૨૧૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૪થી, ઉત્તરાક. પૃ. ૨૫૪, ઉત્તરાને પૃ.૧૮૫-૮૭. ૩. સંભૂય જેમને મણિવયા નગરના રાજા મિત્ત(૫)એ ભિક્ષા આપી હતી તે શ્રમણ. ૧. વિપા.૩૪. ૪. સંભૂય આચાર્ય જસભ(૨)ના બે મુખ્ય શિષ્યોમાંના એક સંભૂય માઢર ગોત્રના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy