SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તરીકેના, પચીસ હજાર વર્ષ ચક્કવષ્ટિ તરીકેના અને પચીસ હજાર વર્ષ કેવલી તરીકેના) પૂર્ણ કરી નવસો શ્રમણો સાથે તે સમેય પર્વત ઉપર મોક્ષ પામ્યા હતા.૧૩ તેમના સંઘમાં બાસઠ હજાર શ્રમણો હતા, તેમના નાયક હતા ચક્કાહ; એકસઠ હજાર છ સો શ્રમણીઓ હતી, તેમની નાયિકા હતી સુઈ૪; અને નવ હજાર ત્રણ સો શ્રમણાચાર્યો ચૌદ પુત્રુ ગ્રન્થોના જ્ઞાતા (ચતુર્દશપૂર્વધર) હતા.૧૫ શ્રમણોના નેવુ ગણો હતા અને દરેક ગણને એક ગણનાયક (ગણધર) હતા." તિર્થીયર ધમ્મના જન્મ પછી ત્રણ સાગરોપમમાં ત્રણ ચતુર્થાથ પલ્યોપમ ન્યૂન વર્ષ પછી તિર્થીયર સંતિનો જન્મ થયો હતો. ૧૭ ૧.સ. ૧૫૭,નન્દિ.ગાથા ૧૯, આવનિ. ૧૦. સમ.૭૫,૧૫૭,આવનિ. ૨૨૫, ૩૭૧,તીર્થો ૩૨૯,આવ.પૃ.૪,૭, | ૨૩૧,૩૨૮, તીર્થો ૩૯૨. ૧૯, ઉત્તરા. ૧૮.૩૮,સ્થા.૪૧૧, | ૧૧. આવનિ. ૨૫૪, ૩૦૪, સમ.૧૫૭, સ્થાઅ. પૃ.૩૫૮,ઉત્તરાક પૃ.૩૩૨, આવમ.પૃ. ૨૦૬. વિશેષા.૧૭૫૯, આવનિ.૧૦૯૪. | ૧૨. સમ.૧૫૭, તીર્થો ૪૦૬. ૨. સમ. ૧૫૮,તીર્થો.પપ૯,આવનિ. ૧૩. આવમ.પૃ.૨૦૮-૨૧૪,આવનિ. ૨૨૩,૩૭૪,૪૧૮,વિશેષા.૧૭૬૨, ૨૭૨-૩૦૪,૩૦૭,૩૦૯, કલ્પ.૧૫૭. ૧૭૬૯,ઉત્તરાક.પૃ.૩૨૭. [ ૧૪. આવનિ.૨૫૮, ૨૬૦, ૨૬૨, આવમ. ૩. તીર્થો..૩૨૯. પૃ. ૨૦૮થી.સમ.૧૫૭, તીર્થો.૪પ૧, ૪. સમ. ૧૫૭. ૪૬૦. સમવાય અનુસાર શ્રમણીસંખ્યા પ. સમ.૧૫૮,આવનિ.૩૮૩થી, ૩૯૮- | નેવ્યાસી હજા૨ છે. જુઓ સમ.૮૯. ૯૯, તીર્થો.૪૭૯,આવમ.પૃ. ૨૩૭થી. ૧૫. સમ.૯૩. ૬. સમ.૧૫૮. ૧૬. સમ.૯૦. આવનિ.(૨૬૮) અને તીર્થો ૭. સમ.૪૦,આવનિ.૩૭૯,૩૯૨, ૪૫૦ અનુસાર આ સંખ્યા ક્રમશઃ ૩૬ તીર્થો. ૩૬૩. અને ૪૦ છે. જુઓ આવનિ.ર૬૭ પણ. ૮. આવમ.પૃ. ૨૦૬થી. ૧૭. સ્થા. ૨૨૮, આવભા.૧૩(પૃ.૮૨). ૯. આવનિ.૩૭૭, તીર્થો ૩૪૨. . ! સંતિસેણિઅ (શાન્નિશ્રેણિક) આચાર્ય દિણ(૪)ના બે શિષ્યોમાંનો એક. ઉચ્ચણાગરી શ્રમણ શાખા તેમનાથી શરૂ થઈ. તે માઢર ગોત્રના હતા. તેમને ચાર શિષ્યો હતા – સેણિય(૩), તાવસ(૧), કુબેર(૧) અને ઇસિપાલિઅ(૧).૧ ૧. કલ્પ.અને કલ્પવિ.પૂ.ર૬૧. સંતુક કાલિકેય જેવો દેશ.મલયગિરિ તેનો ઉલ્લેખ સંબુક્ક(૧) નામે કરે છે.” ૧. આવચૂ.૧,પૃ.૧૬૨. ૨. આવમ.પૃ.૨૧૫. સંથારંગ (સંતારક) શ્રમણને યોગ્ય મૃત્યુ અંગેના નિયમોનું નિરૂપણ કરતાં આગમગ્રન્થ. તેમાં ૧૨૩ ગાથાઓ છે. ૨ જુઓ પછણગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy