SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તિર્થીયર મહાવીરના અહીં રોકાણ દરમ્યાન એક લુહારે તેમને ત્રાસ આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. વરુણ(૮) સાગણgઉ આ નગરના હતા. અહીં કોંડિયાયણ ચૈત્યમાં ગોસાલે છઠ્ઠો પટ્ટિપરિહાર (પરકાયપ્રવેશ) કર્યો હતો. આ નગરમાં તિર્થીયર મણિસુવ્યનો સ્તુપ આવેલો હતો. આ નગરમાંથી સેણિય(૧)એ પોતાના સૈનિકોની મદદથી ચેલ્લણાનું અપહરણ કર્યું હતું. ગંડક નદીના કાંઠે, હાજીપુરથી ઉત્તરમાં અઢાર માઈલના અંતરે આવેલા વર્તમાન બસરા (Basarh) સાથે વેસાલીની એકતા સ્થાપવામાં આવી છે.' ૧. નિર.૧.૧, ભગઅ.પૃ.૫૫૮, આવયૂ. | પૃ.૩૧૬, વિશેષા.૧૯૪૯, ૧૯૭૪, ૨.પૃ.૧૬૪, ૧૭૪. આવમ.પૃ.૨૮૨-૮૩, ૨૮૭, ૨૯૪. ૨.નિર.૧.૧, આવરૃ.૨પૃ.૧૭૨, ૫ . આવયૂ.૧પૃ.૨૯૨, આવનિ.૪૮૬, ભગઅ.પૃ.૩૧૬, આવહ.પૃ.૬૮૪. વિશેષા. ૧૯૪૦. ૩. ભગ.૯૦,૪૪૧. | ૭. ભગ.૩૦૩. ૪. આવયૂ.૧.પૃ. ૨૫૯, ઉત્તરા.અધ્યયન | ૮. ભગ.૫૫૦. ૬ની છેલ્લી પંક્તિ, ઉત્તરાયૂ.પૃ.૧પ૬. | ૯. આવયૂ.૧.પૃ.૫૬૭, આવહ.પૃ.૪૩૭. ૫. કલ્પ.૧૨૨, કલ્પવિ.પૃ.૧૬૬, ૧૬૯, ૧૦. આવહ.પૃ. ૬૭૭. ૧૮૮, આવનિ.૫૧૯, આવચૂ. ૧. ૧૧. જિઓડિ.પૃ.૧૭. વેસિયાયણ (વૈશ્યાયન) એક જડતાપસ. ગોબ્બરગામના ગોસંમ્બિ નામના ખેડૂતે દત્તક લીધેલો પુત્ર. તે જ્યારે સાવ નાનું બાળક હતો ત્યારે તેની ખરી માનું અપહરણ થઈ ગયું હતું અને તેને ચંપા નગરની વેશ્યાને વેચી દેવામાં આવી હતી. જ્યારે વેસિયાયણ મોટો થાય છે ત્યારે તે તેને મળી જાય છે અને તેની સાથે સંભોગ માટેનો સમય આદિ નક્કી કરી લે છે. પરંતુ પછી તરત જ તેને તેની ભૂલ સમજાય છે, તેને સંસાર પ્રત્યે ધૃણા થાય છે, પરિણામે તે સંસારનો ત્યાગ કરી તાપસ સાધુ બની જાય છે. મહાવીર અને ગોસાલે તેને કુમ્મગામે હાથ ઊંચા રાખી સૂર્ય તરફ ઊંચુ મુખ રાખી તડકામાં તપ કરતો જોયો હતો. તેનું આખું શરીર જૂઓથી ઢંકાઈ ગયું હતું. ગોસાલ વારંવાર પૂછતો હતો કે આ સાધુ છે કે જૂઓની પથારી. એ સાંભળી વેસિયાયણ ક્રોધે ભરાયો અને તેણે ગોસાલ ઉપર તેજલેશ્યા છોડી. મહાવીરે તેની સામે શીતલેશ્યા છોડીને ગોસાલને બચાવી લીધો. ૩ ૧. આવયૂ.૧,પૃ.૨૯૭, આવનિ.૪૯૪,આવમ.પૃ.૨૮૬. ૨. ભગ.૫૪૩ અનુસાર આ સ્થળ કુંડગામ(૩) હતું. ૩. ભગ.૫૪૩, આવયૂ.૧.પૃ. ૨૯૭-૯૮, કલ્પવિ.પૂ.૧૬૭. વેસેસિય (વૈશેષિક) જુઓ વઇસેસિય.' ૧. ઉત્તરાશા.પૃ.૧૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy