SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દાહિણઢભરફૂડ, ખંડપ્પવાયગુહાફૂડ, મણિભદ્દફૂડ, વેઢડ(૨), પુણભદ્દ(૬), તિમિસગુણાકૂડ, ઉત્તરઢભરહકૂડ અને વેસમણકૂડ(૨). આ વેયઢ પર્વત ઉપર વિદ્યાધરો, કેટલાક દેવો તથા દેવીઓ રહે છે. આ પર્વતને વેયડૂઢ કહેવામાં આવે છે કારણ કે તેનો અધિષ્ઠાતા દેવ વેયડૂઢગિરિકુમાર છે. ઓસપ્પિણી કાલચક્રના દૂસમદૂસમા અરમાં ભરહ ક્ષેત્રમાં વેડૂઢ સિવાયના બીજા બધા પર્વતોનું અસ્તિત્વ નહિ રહે, તેઓ અદૃશ્ય થઈ જશે. વેડૂઢની ગુફાઓમાં તિર્થંકરોની સુવર્ણની પ્રતિમાઓ છે. ૧. જબૂ.૧૦, ૩૬ ,વિપા.૧૪, આવમ. | ૩૯૯, આવયૂ.૧.પૃ. ૨૭. પૃ.૧૫૮, આવહ.પૃ.૧૧૬,નિર. ૪. જખૂ.૧૫,૩૬,૫૧,૬૮,૭૪, આવયૂ. ૫.૧, જ્ઞાતા. ૨૭. ૧.પૃ. ૨૦૭. ૨. જખૂ.૧૨. ૫. ભગ.૨૮૭-૮૮, તીર્થો.૯૫૦, જબૂ.૩૬ . ૩.જબૂ.૧૨, આવપૂ.૧.પૃ.૧૮૯, ૬. નિશીયૂ.૩.પૃ.૧૪૪. ૧. વેયઢકૂડ (વૈતાઢ્યકૂટ) પ્રત્યેક દીહવેઢ પર્વતનું એક શિખર.૧ ૧. સ્થા. ૬૮૯. ૨. વેયઢકૂડ ભરહ(૨) ક્ષેત્રના વેઢ(૨) પર્વતનું એક શિખર.' ૧. સ્થા. ૬૮૯. વેયઢગિરિ (તારાગિરિ, આ અને વેઢ(૨) એક છે.' ૧. જ્ઞાતા. ૨૭. વેયઢગિરિકુમાર (વૈતાગિરિકુમાર) ભરહ(૨)માં આવેલા વેઢ(૨) પર્વતનો અધિષ્ઠાતા દેવ. ૧. જબૂ.૧૫, ૫૧, આવયૂ. ૧.પૃ.૧૮૯, આવમ.પૃ.૨૩૦, આવહ.પૃ.૧૫૦. વેચઢપવ્યય (વૈતાદ્યપર્વત) જુઓ વેઢ(૨).૧ ૧. આવયૂ.૧.પૃ. ૧૮૯. વેયણાપય (વેદનાપદ) જુઓ વેદણા. ૧. ભગ. ૩૯૮. ૧.વેકરણી (વૈતરણી) બારવઈનો વૈદ્ય." ૧. આવનિ.૧૩૦૦, આવહ.પૃ.૩૪૭, આવપૂ.૧.પૃ.૪૬૦. ૨. વેયરણી નરકમાં આવેલી નદી.' ૧. ઉત્તરા.૧૯.૫૯, ૨૦.૩૬, સૂત્ર.૧.૩.૪.૧૬, સૂત્રનિ.૮૨, ઉત્તરાશા.પૂ.૪૭૬, મર.૩૯૫, સૂત્રચૂ..૧૨૪. ૩. વેયરણી સક્ક(૩)ના લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેનો પરમાહમિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy