SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૨૭ રાજ કરતા હતા. આ નગરમાં ગંદણવણ(૩) નામનું ઉદ્યાન હતું જેમાં અસોગ(૫) યક્ષનું ચૈત્ય હતું. વૈદ્ય ધણંતરિ(૧) આ નગરના હતા. સુમઈ(૯)એ અહીં ઉપવાસનું પારણું કર્યું હતું. તેની એકતા ઉત્તર બંગાળમાં ગંગાનદીના તટ ઉપર આવેલા વર્તમાન વિજયનગર સાથે સ્થાપવામાં આવી છે.* ૧. વિપા. ૨૮, સ્થાઅ.પૃ.૫૦૮. | ૪. વિપા.૨૮. ૨. વિપા.૩૪. ૫. આવનિ. ૩૨૩, આવમ.પૃ.૨૨૭. ૩. એજન. ૬. લાઇ.પૃ.૩૮૬. વિજયપુરા (વિજયપુરી) પમ્ફગાવઈ(૬)નું પાટનગર.' ૧. જબૂ.૧૦૨. ૧. વિજયમિત્ત(વિજયમિત્ર) વદ્ધમાણપુરનો રાજા. તે અંજુ(૪)ને પરણ્યો હતો.' ૧. વિપા.૩૨. ૨. વિજયમિત્ત વાણિયગામનો સાર્થવાહ. તે સુભદા(૭)નો પતિ હતો અને ' ઉઝિયા(૨)નો પિતા હતો.' ૧. વિપા.૯. ૧. વિજયવદ્ધમાણ (વિજયવર્ધમાન) વદ્ધમાણપુરમાં આવેલું ઉદ્યાન. તેમાં યક્ષ માણિભદુ(૪)નું ચૈત્ય હતું.' ૧. વિપા.૩૨. ૨. વિજયવદ્ધમાણ સયદુવારની દક્ષિણપૂર્વમાં આવેલું ગામ. તેનો શાસકારકૂડ) ઇક્કાઈ હતો. ૧. વિપા.૫. ૨. એજન. ૧.વિજયા પખવાડિયાની સાતમની રાત." ૧. જબૂ.૧૫ર, ગણિ.૯-૧૦, સૂર્ય.૪૮. ૨. વિજયા કોસંબીના રાજા સયાણીયની દાસી. તે રાણી મિયાવઈ(૧)ની સેવા કરતી. ૧. આવચૂ.૧.પૂ.૩૧૭, આવનિ.૫૨૦-૨૨, વિશેષા. ૧૯૭૬, કલ્પવિ.પૂ. ૧૭૦, કલ્પધ. પૃ.૧૦૯. ૩. વિજયા પાંચમા બલદેવ(૨) સુદંસણ(૭)ની માતા. તે અસ્યપુરના રાજા સિવ(૬)ની પત્ની હતી. ૧. સ.૧૫૮, તીર્થો. ૬૦૪. ૨. આવનિ.૪૦૮, ૪૧૦. ૪. વિજયા પાંચમા ચક્કવષ્ટિ તેમજ સોળમા તિર્થંકર સંતિની મુખ્ય પત્ની. ૧. સમ. ૧૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy