SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ૮. આનિ.૨૩૦,૨૪૬,૨૫૪, વિશેષા. ૧૬૬૨. ૯. સમ.૧૫૭, તીર્થો.૪૦૬. ૧૦. આવિન.૨૫૭,૨૬૧,આવમ.પૃ. ૨૦૮થી, સમ.૧૫૭, તીર્થો.૪૪૯, ૪૫૯. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧. સમ૬૨, તીર્થો.૪૪૯. ૧૨. આવિન.૨૬૭. ૧૩. આનિ.૨૭૨-૩૦૫,૩૦૭,૩૦૯, ૩૨૬, આવમ.પૃ.૨૦૮-૨૧૪, કલ્પ.૧૯૩, વિશેષા.૧૭૦૨. વિઅડાવઇ (વિકટાપાતિન્) હરિ(૬) નદીની પશ્ચિમે, હરિકતા(૧) નદીની પૂર્વે અને હરિવાસ(૧)ની મધ્યમાં આવેલો વધ્રુવેયઢ પર્વત. તેના ઉપર અરુણ(૨) દેવનો વાસ છે. અન્યત્ર વિઅડાવઇનો ઉલ્લેખ હેરણ્વય(૧) ક્ષેત્રના પર્વત તરીકે કરવામાં આવ્યો છે. તેનો અધિષ્ઠાતા દેવ પભાસ(૧) છે.ર ૧ વિઉલ (વિપુલ) જુઓ વિપુલ. ૧. શાતા.૩૦. ૧૪. સમ.૧૫૭. ૧. જમ્મૂ.૮૨, જીવા.૧૪૧, ભગઅ.પૃ.૪૩૬, જમ્બુશા.પૃ.૩૦૫. ૨. સ્થા.૮૭, ૩૦૨, જીવામ.પૃ.૨૪૪. વિઆલઅ (વિકાલક) આ અને વિયાલએ એક છે. ૧. જમ્મૂ.૧૭૦. વિઆવત્ત (વ્યાવર્ત) જુઓ વિયાવત્ત.૧ ૧. સમ.૧૬. ૧. વિઉ (વિદ્) અંતગડદસાના ત્રીજા વર્ગનું ચોથું અધ્યયન. ૧. અન્ન.૪. Jain Education International ૨. વિઉ બારવઈના રાજા વસુદેવ અને તેની રાણી દેવઈનો પુત્ર. દ્દિલપુરના શેઠ ણાગ(૫) અને તેની પત્ની સુલસા(૧)એ તેને ઉછેર્યો હતો.' તેનું બાકીનું જીવનવૃત્ત અણીયસ(૨) જેવું જ છે. ૧. અન્ન.૪. ૧ ૧. વિઉલવાહણ (વિપુલવાહન) ભરહ(૨) ક્ષેત્રના અગિયારમા ભાવી ચક્કવટ્ટિ ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૫. ૨. વિઉલવાહણ એરવય(૧) ક્ષેત્રના બીજા ભાવી કુલગર. જુઓ કુલગર. ૧. તીર્થો.૧૦૦૬. ૧. વિંઝ (વિન્ધ્ય) જુઓ વિંઝગિરિ. ૧. નિ૨.૩.૪. ૨. વિંઝ આચાર્ય રખિય(૧)ના શિષ્ય.૧ For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy