SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૧૯ વાલયા (વાલુકા) આ અને વાલુયગામ એક છે.' ૧. આવનિ.૫૦૮, આવચૂ. ૧.પૃ.૩૧૧, આવમ.પૃ.૨૯૧. વાસગણ એક અણારિય (અનાર્ય) દેશ. આ દેશમાંથી કન્યાઓને રાજઅન્તઃપુરોમાં દાસી તરીકે કામ કરવા લાવવામાં આવતી હતી.' ૧. ભગઅ.પૂ.૪૬૦, ઔપ.૩૩. વાસધર (વર્ષધર, જુઓ વાસહર.૧ ૧. સ્થા.૧૯૭. વાસવદત્ત વિજયપુરનો રાજા, રાણી કહા(૫)નો પતિ અને રાજકુમાર સુવાસવ(૨)નો પિતા ' ૧. વિપા.૩૪. ૧. વાસવદત્તા ઉજ્જણીના રાજા પોયની પુત્રી. વધુ વિગતો માટે જુઓ ઉદાયણ(૨). ૧. આવચૂ.૨.પૃ.૧૬૧-૬૨, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૪૨. ૨. વાસવદત્તા વાસવદત્તા(૧)ની કથા.૧ ૧. વિશેષા.૧૫૧૬. વાહર (વર્ષધર, જુદા જુદા ક્ષેત્રોની સીમાઓ ઊભી કરતા પર્વતોનો વર્ગ. જંબૂદ્દીવમાં સાત વાસહર પર્વતો છે- ચુલહિમવંત, મહાહિમવંત(૩), ણિસધ(૨), શીલવંત(૧), રુધ્ધિ(૪), સિહરિ(૧) અને મંદર(૩)." ૧. સમ ૭, સ્થા.૮૭, ૧૯૭, જીવામ.પૃ. ૨૪૪. વાસવરફૂડ (વર્ષધરકૂટ) વાસહર પર્વતોના શિખરો. તેમની ઊંચાઈ પાંચ સો યોજન છે. ૧ ૧. સમ.૧૦૮. વાસહરપāય (વર્ષધરપર્વત) આ અને વાસહર એક છે. ૧. સ્થા. ૨૭, ૧૯૭. વાસિઈણ આ અને વાસગણ એક છે.' ૧. ઔપ.૩૩. વાસિટ્ટ (વાશિષ્ઠ) (અ) એક મુખ્ય ગોત્ર. તિસલા, મંડિયપુર, ધણગિરિ(૧) અને જસા(૨)" આ ગોત્રનાં હતાં. તેની સાત શાખા હતી – વાસિઢ, ઉંજાયણ, જારેકહ, વડ્યાવચ્ચ(૧), કોડિણ(૩), સણિ(૧) અને પારાસર(૩). (આ) પુણવસુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy