SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વર્ગ.૧ ૧. ભગ.૪૧૭, નિર.૩.૩., ઔપ.૩૮. વાયલેસ (વાતલેશ્ય) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.પ. વાયવણ (વાતવર્ણ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ ૫. વાયસિંગ (વાતશૃઙ્ગ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.પ. વાયસિટ્ટ (વાતસૃષ્ટ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.પ. વાયાવત્ત (વાતાવર્ત) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.. ૧. સમ.પ. વાયુ જુઓ વાઉ.૧ ૧. ઋષિ.૩૦, ભગ ૫૯૦, વાયુકુમાર જુઓ વાઉકુમાર. ૧ ૧. ભગ.૬૧૪. વાયુભખિ (વાયુભિક્ષન્) જુઓ વાયભખિ.૧ ૧. નિર.૩.૩. વાયુભૂતિ જુઓ વાઉસૂઇ. ૧. ભગ.૧૨૮. વાર પંકપ્પભા નરકમાં આવેલું મહાણિરય. ૧. સ્થા.૫૧૫. વારત્ત જુઓ વારત્તગ અને વારત્તય. ૧ ૧. આવચૂ.૨.પૃ.૧૯૯, ઋષિ(સંગ્રહણી). ૧. વારત્તગ અંતગડદસાના છઠ્ઠા વર્ગનું નવમું અધ્યયન. ૧. અન્ત.૧૨. Jain Education International ૧ ૨. વારત્તગ રાયગિહના શેઠ. તેમણે તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી અને વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યા.૧ ૧. અન્ત.૧૪. ૩. વારત્તગ વારાપુરના રાજા અભગ્ગસેણ(૧)ના મન્ત્રી. તેમને આચાર્ય For Private & Personal Use Only ૩૧૫ www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy