SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૦૧ ૧. આવચૂ.૧.પૃ.૫૬૨, બૃભા.૬૨૯૦, ૬૩૦૪. વરભૂતિ આ અને વાઇરભૂતિ એક છે.' ૧. વ્યવભા.૩.૫૮. વરરુઈ અથવા વરરુચિ (વરરુચિ) નંદ(૧) વંશના રાજા મહપઉમ(૮)ની પ્રશંસા કરવા ટેવાયેલો બ્રાહ્મણ. તેના કારણે તેને રાજા તરફથી દરરોજ ૧૦૮ સુવર્ણમહોરો મળતી. તે પાડલિપુત્તની ગણિકા ઉવકોસાના પ્રેમમાં હતો. પછીથી તે સગડાલનો દુશ્મન બની ગયો હતો. જુઓ સગડાલ. ૧. આવયૂ.૨.પૃ. ૧૮૩, આવનિ.૧૨૭૯, કલ્પલ.પૃ.૧૬૦, કલ્પવિ.પૃ.૨૫૨, કલ્પધ. પૃ.૧૬૩, ઉત્તરાનિ. અને ઉત્તરાશા .પૃ.૧૦૫થી, આવહ.પૃ.૬૯૩-૯૫. ૨. આવયૂ.૨.પૃ. ૧૮૫. વરસણા (વરસેના) રાજકુમાર વરદત્ત(૨)ની પાંચ સો પત્નીઓમાં મુખ્ય.' ૧. વિપા.૩૪. વરા જુઓ ધરણિધરા. ૧. તીર્થો.૪૬૦. ૧. વરાહનવમા તિર્થંકર સુવિહિ(૧)ના પ્રથમ ગણધર.' ૧. સ.૧૫૭, તીર્થો.૪૪૮. ૨. વરાહ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૨, કલ્પવિ.પૃ. ૨૩૬. વરિટ્ટ (વરિષ્ઠ) ભરત(૨) ક્ષેત્રના બારમા ભાવી ચક્રવટ્ટિ. ૧. સ. ૧૫૯, તીર્થો.૧૧૨૫. ૧. વરિભકહ (વર્ષકૃષ્ણ) કાસવ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. ૨. વરિભકહ આ અને વરિસવકહ એક છે.' ૧. ઋષિ (સંગ્રહણી). વરિસવકાહ (વર્ષકૃષ્ણ) અરિસેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પૉયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૧૮, ઋષિ(સંગ્રહણી). વરુટ્ટ નેતરકામ કરનાર કારીગરોનું આર્ય ઔદ્યોગિક મંડળ.' ૧. પ્રજ્ઞા.૩૭. ૧. વરુણ સક્ક(૩)નો લોગપાલ. તેનું વિમાન સયંજલ(૩) નામે જાણીતું છે. વરુણનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy