SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૯૩, તીર્થો.૪૮૪. ૧. વખાવઈ (વપ્રાવતી) મહાવિદેહનો એક પ્રદેશ જેની રાજધાની અપરાજિયા(૩) છે. ૧. જમ્મૂ.૧૦૨, સ્થા.૯૩. ૨. વપ્પાવઈ સૂર(૬) પર્વતનું શિખર. ૧. જમ્મૂ.૧૦૨, ૧. વમ્મા (વામા) જુઓ વામા. ૧. આનિ.૩૮૬. ૧ ૨. વા (વર્મા) ભરહ(૧)ની પત્ની અને મરીઇની માતા. ૧. આવચૂ.૧.પૃ.૧૮૨, આવનિ.(દીપિકા).પૃ.૭૪. ૧ વયગામ અથવા વયગામ(જગ્રામ) ગોવાળિયાઓનો સંનિવેશ. મહાવીર સિદ્ધત્વપુરથી અહીં આવ્યા હતા. વચ્છવાલીએ અહીં તેમને ભિક્ષા આપી હતી. ૧. આનિ.૫૧૨, ૫૧૪, આવચૂ.૧.પૃ.૩૧૩-૧૪, વિશેષા.૧૯૬૭, ૧૯૬૯, આવમ. પૃ.૨૯૨-૯૩, કલ્પવિ.પૃ.૧૬૯. વયરિ (વ્રતારિન્) પઉમપ્પહના સમકાલીન એરવય(૧) ક્ષેત્રના છઠ્ઠા તિર્થંકર.૧ તેમને વવહારિ નામે પણ ઓળખવામાં આવે છે. ૧. તીર્થો. ૩૧૯, ૫૨૪. ૨. સમ.૧૫૯, આ વયધારિનું ખાટું પાઠાન્તર જણાય છે. જુઓ સમઅ.પૃ.૧૫૯. વયર (વજ અથવા વૈ૨) જુઓ વઇર. ૧. કલ્પ (થરાવલી). ૭, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬-૯૭, સ્થા.૭૭૮. વયરી (વજી) જુઓ વઇરી. ૧ ૧. કલ્પ(થેરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૬૩. વર જુઓ ધ૨(૧).૧ ૧. સમ.૧૫૯, તીર્થો. ૩૩૯. ૨૯૯ વરણા આરિય(આર્ય) દેશ અચ્છ(૨)નું પાટનગર. તેની એકતા ઉત્તરપ્રદેશના બુલંદશહર સાથે સ્થાપવામાં આવી છે. જુઓ અચ્છા. ર ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. શ્રભમ.પૃ.૩૫૩,૩૮૭, લાઇ.પૃ.૩૫૨. ૧. વરદત્ત વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું દસમું અધ્યયન. ૧. વિપા.૩૩. ૨. વરદત્ત સાગેયના રાજા મિત્તણંદી અને રાણી સિરિકંતા(૬)નો પુત્ર. તેને પાંચ સો Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy