SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. બૃભા.૬૨૫૯, આવયૂ.૧,પૃ.૨૯૩, આચાશી.પૃ.૨૫૫, નદિમ.પૃ.૧૫૪. વંદણ (વન્દન) જુઓ વંદણગ. ૧. આવચૂ.૧.પૃ૩. વંદણગ અથવા વંદણય(વન્દનક) આવસ્મયનો ત્રીજો અધ્યાય." ૧. આવયૂ.૧.પૃ.૩, આવનિ (દીપિકા). ૨.પૂ.૧૮૩, આવચૂ.૨,પૃ.૧૪, ૫૧, આવનિ. ૧૧૧૦, નદિમ.પૃ.૨૦૪, અનુ.પ૯, પાક્ષિય, પૃ.૪૧. વંધ (વસ્થ) અમ્રાસી ગહમાંનો એક.' તે કૉંધ અને કાકંધ નામે પણ જાણીતો છે. ૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, ૨. સ્થા.૯૦,સ્થાઅ.પૃ.૭૯. વંસ (વંશ) વિયાહપણત્તિનો ચોથો પેટાવિભાગ. તેમાં દસ અધ્યયનો છે.' ૧. ભગ. ૬૮૮. વંસા (વંશા) સક્કરપ્પભા નામની બીજી નરકભૂમિનું આ બીજું નામ છે. ૧. જીવા.૬૭, સ્થા. ૫૪૬૦. વંસાલય (વંશાલય) કાલિકેય દેશ જેવો દેશ.' ૧. આવયૂ.૧પૃ.૧૬ ૨, આવમ.પૃ. ૨૧૬. વર્કતિ (અવક્રાન્તિ) પરણવાનું છઠું પદ(પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા. ગાથા.૪, ભગ,૮૨, ૪૬ ૨, ૬પ૦, ૬૮૮, જીવા. ૧૩, જીવામ-પૃ. ૨૧, ભગઅ.પૃ.૫૮૫. વક્કલ (વલ્કલ) અથવા વક્કલચીરિ (વલ્કલચરિત્) અરિટ્રણેમિના તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૬, ઋષિ(સંગ્રહણી). વક્કલવાસિ (વલ્કલવાસિનું) વૃક્ષની છાલનો વસ્ત્ર તરીકે ઉપયોગ કરનારા વાનપ્રસ્થ પરિવ્રાજક તાપસોનો વર્ગ.૧ ૧. ભગઅ.પૃ.૫૧૯, ઔપ.૩૮, વક્રવાસ (વલ્કલવાસિન) આ અને વક્કલવાસિ એક છે.' ૧. ભગ.૪૧૭, નિર.૩.૩. વક્કસુદ્ધિ (વાક્યશુદ્ધિ જુઓ વક્કસોહિ. ૧. નિશીયૂ.૨,પૃ.૮૦. વક્કસોહિ (વાક્યશુદ્ધિ) દસયાલિયનું સાતમું અધ્યયન." ૧. દશનિ.૨૮૮, નિશીયૂ.૨પૃ.૮૦. વખાર (વક્ષકાર) અથવા વખારપત્રય (વક્ષકારપર્વત) તેઓ અર્ધચન્દ્રાકાર પર્વતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy