SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૮૫ વઇરપ્રભ (વૈરપ્રભ) વઈર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૩. વાંરભૂતિ (વજભૂતિ) ભરુચ્છ નગરમાં આ આચાર્ય હતા. તે દેખાવમાં કદરૂપા હતા પણ મોટા કવિ હતા. જુઓ પઉમાવઈ (૧૦). ૧. વ્યવભા.૩. ૫૭-૫૮. વઈરિસિ (વજર્ષિ) આ અને વઈર(૨) એક છે. ૧. આવનિ.૭૬૬ . વઈરરૂવ (વૈરરૂપ) વઈર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૩. વાઇરલેસ (વૈરલેશ્ય) વઈર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૩. વરવણ (વૈરવણ) વઈર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૩. વરસામિ (વજસ્વામિન્ અથવા વૈરસ્વામિન) આ અને વઈર(૨) એક છે.' ૧. આવયૂ.૧.પૃ.૪૦૪, આવપૂ. ૨.પૃ.૩૬ . વઈરસિંગ (વૈરકૃ૬) વઈર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.૧૩. વઇરસિટ્ટ (વૈરસૃષ્ટ) વાઇર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૩. ૧. વઈરસણ (વજસેન) પુત્રવિદેહમાં આવેલા પુખલાવઈ(૧) પ્રદેશમાં આવેલા પુંડરીગિણી નગરના રાજા, વાઇરણાભ ચક્રવટ્ટિના પિતા અને રાણી મંગલાવતી(પ)ના પતિ. તેમણે સંસારનો ત્યાગ કર્યો અને તે પ્રદેશમાં તિર્થંકર બન્યા. ૧ ૧. આવચૂ. ૧,પૃ.૧ ૩૩, ૧૮૦, આવનિ. ૧૭૫-૭૭, વિશેષા. ૧પ૯૦, આવમ. પૃ.૨ ૧૮થી, આવહ.પૃ.૧૪૫, કલ્પધ.પૃ.૧૫૩, કલ્પવિ.પૃ. ૨૩૯. ૨. વરસણ મહાવિદેહ ક્ષેત્રમાં પુખલાવઈ(૧) પ્રદેશમાં આવેલા પુંડરીગિણી નગરના ચક્કવટ્ટિ. તેમની પત્ની હતી ગુણવતી. તેમને એક સિરિમતી(૩) નામની દીકરી હતી. તેમણે તેને લોહગ્ગલ(૧) નગરના રાજકુમાર વઈરજંઘ(૧) સાથે પરણાવી હતી. ૧ ૧. આવયૂ.૧,પૃ.૧૭૨થી, આવમ.પૃ.૨૨૨, કલ્પસ.પૃ.૧૯૩-૯૪. ૩. વઈરસેણ આચાર્ય વઇર(૨)ના પટ્ટશિષ્ય. અજણાઇલી નામની શ્રમણ શાખા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy