________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૬૯ ૧. ઉત્તરા.૨૨.૨, પ્રશ્ર.૧૬, ઉત્તરાક. | પ્રશ્નન્ના.પૃ.૮૯. | પૃ.૬ર.
૩. પ્રશ્નઅ.પૃ.૯૦. ૨. સમ.૧૫૮,તીર્થો.૬૦૪, પ્રશ્ન. ૧૫, | ૫. રોહિણી સક્ક(૩)ના ચાર લોગપાલમાંથી પ્રત્યેકની મુખ્ય પત્નીનું નામ.'
૧. સ્થા. ૨૭૩. ૬. રોહિણી સક્ક(૩)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક.' તે તેના પૂર્વભવમાં કંપિલપુરના શેઠની દીકરી હતી. તે સંસારનો ત્યાગ કરી પાસ(૧)ના સંઘમાં શ્રમણી બની.
૧. ભગ.૪ ૬, સ્થા.૬૧૨. ૨. જ્ઞાતા.૧૫૭. ૭. રોહિણી ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું પાંચમું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૭, ૮. રોહિણી સપુરિસની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. તે તેના પૂર્વભવમાં ણાગપુરના શેઠની દીકરી હતી. મહાપુરિસની મુખ્ય પત્નીનું નામ પણ આ જ છે.
૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. ૩. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. ૯. રોહિણી ણાયાધમકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું એકવીસમું અધ્યયન.
૧. જ્ઞાતા.૧પ૩. ૧૦. રોહિણી અઠ્ઠયાવીસ ફખત્ત(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ પયાવાં(૨) છે. તેનું ગોત્રનામ ગોયમ(૬) છે.'
૧. જખૂ. ૧૫૫, ૧૬ ૧, આવહ.પૃ.૬૩૪, સૂર્ય.૩૬, ૩૮, સમ.પ. ૧૧. રોહિણી એક દેવી."
૧. આવ.પૃ. ૧૮. રોહિતા જુઓ રોહિઆ.'
૧. સ્થા.૬૪૩. રોહિયંસકૂડ (રોહિતાંશફૂટ) ચુલ્લહિમવંત પર્વતનું શિખર.
૧. જખૂ.૭પ. ૧. રોહિયંસા (રોહિતાશા) ચુલ્લહિમવંત પર્વતના રોહિયંસ શિખરની અધિષ્ઠાત્રી દેવી. ૧
૧. જખૂ.૭૫. ૨. રોહિયંસા પઉમદ્દહના ઉત્તર દ્વારમાંથી નીકળી ઉત્તર દિશામાં વહીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org