SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨ ૨૭ ૧. જ્ઞાતા. ૧૭-૩૧, વિપા.૩૩, વિપાઅ.પૃ.૯૦, અનુત્ત. ૧, અન્ત. ૧,૬, આવચૂ. ૧. પૃ. ૨૫૮, ૩૫૮, કલ્પવિ.પૃ.૩૧થી કલ્પધ.પૃ.૩૦, આવ.પૃ.૨૭. ૨. મેહ અંતગડદરાના છઠ્ઠા વર્ગનું ચૌદમું અધ્યયન.' ૧. અન્ત. ૧૨. ૩. મેહ મહાવીર પાસે દીક્ષા લઈ, શ્રમણ્યનું પાલન કરી, વિપુલ પર્વત ઉપર મોક્ષ જનારા રાયગિહના શેઠ.' ૧. અન્ત.૧૪. ૪. મેહ આમલકપ્પા નગરનો શેઠ. મેહસિરી તેની પત્ની હતી.' ૧. જ્ઞાતા. ૧૪૯. ૫. મેહ પાંચમા તિયર સુમઇ(૭)ના પિતા ' ૧. સ.૧૫૭, તીર્થો.૪૬૮, આવનિ.૩૨૭. ૬. મેહ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક જ ૧. કલ્પધ.પૃ.૧૫ર, કલ્પવિ.પૃ.૨૩૬ . ૭. મેહમહાવીર અને ગોસાલને દોરડાથી બાંધી બંધનમાં રાખનાર કાલહત્યિનો મોટો ભાઈ. પછીથી તે બન્નેને મુક્ત કરી દીધા હતા.' ૧. આવયૂ.૧.પૃ.૨૯૦, કલ્પવિ.૧૬૬, કલ્પ.પૃ.૧૦૬. મેહંકરા (મેઘકરા) ણંદણવણ(૧) વનમાં આવેલા શિખર ણંદણવણકૂડની અધિષ્ઠાત્રી દેવી એવી મુખ્ય દિસાકુમારી. ૧. જબૂ.૧૦૪,૧૧૩, તીર્થો.૧૪૭, આવચૂ.૧.પૃ.૧૩૭, સ્થા.૬૪૩. ૧. મેહકુમાર (મેઘકુમાર) વરસાદ વરસાવનાર દેવ.' ૧. જબૂ.૩૩. ૨. મેહકુમાર આ અને મેહ(૧) એક છે.' ૧. જ્ઞાતા.૧૭થી, અન્ત.૬, આવચૂ.૧,પૃ.૨૫૮. મેહકૂડ (મેઘકૂટ) જેના ઉપર તિર્થંકર ચંદાણણ મોક્ષ પામ્યા હતા તે એરવય(૧)માં આવેલો પર્વત.૧ ૧. તીર્થો.૫૫૧. મેહગણિ (મેઘગણિ) સુહત્યિ(૧)ના બાર શિષ્યોમાંના એક.' ૧. કલ્પ.પૂ. ૨૫૮. મેહમાલિણી (મેઘમાલિની) સંદણવણ(૧) વનમાં આવેલા શિખર હેમવય(૨)ની અધિષ્ઠાત્રી દેવી એવી મુખ્ય દિસાકુમારી.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy