SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જનકપુર સાથે સ્થાપવામાં આવી છે. ૧૭ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩,નિશી. [ ૧૦. જબૂ.૧. સૂર્ય. ૧. ૯. ૧૯, નિર.૩.૮. ૧૧. વિશેષા. ૧૯૭૩, આવનિ ૫૧૮, ૨. જ્ઞાતા.૭૫. આવચૂ. ૧.પૃ.૩૧૫. ૩. જ્ઞાતા.૬૫, તીર્થો.૫૦૮. ૧૨. કલ્પ.૧૨૨. ૪. જ્ઞાતા.૭૪. ૧૩. વિશેષા. ૨૫૦૬, આવનિ.૬૪૫. ૫. આવનિ.૩૨૫. ૧૪. વિશેષા. ૨૮૦૪, આવનિ.૭૮૨, ૬. ઉત્તરા.૯.૪-૧૪, ઉત્તરાયૂ.પૃ. આવભા.૧૩૧-૩૨, આવયૂ.૧.પૃ. ૧૮૦, તીર્થો.પ૧૦, આવચૂ.૨. ૪૨૨, ઉત્તરાશા.પૃ.૧૬૩,સ્થા.૫૮૭, પૃ. ૨૦૭. નિશીભા.પ૬૦૦. ૭. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. ૩૮૦. ૧૫. આવયૂ.૧.પૃ.૫૧૯. ૮. સમ.૧૫૮, તીર્થો ૬૦૮. ૧૬. સમ.૧પ૭. ૯. ભગ.૩૬૨, જબૂ.૧-૨, ૧૭૮. [ ૧૭. જિઓડિ.પૃ.૧૩૦, સ્ટજિ.પૃ.૨૮. મીણગા (મેનકા) ઇન્દ્ર બલિ(૪)ની આજ્ઞામાં રહેલા લોગપાલ સોમ(૪)ની મુખ્ય પત્ની. જુઓ સોમ(૪). ૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩ તેનો ઉલ્લેખ મિત્તના નામે કરે છે. મુંજઈ (મૌજકિ) કાસવ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક ૧. સ્થા.૫૫૧. મુંજપાઉયાર (મુન્નપાદુકાકાર) મુંજ ઘાસમાંથી પગરખા બનાવનાર કારીગરોનું એક આર્ય ઔદ્યોગિક મંડળ.' ૧. પ્રજ્ઞા.૩૭. મુંડિઅંબય (મુણ્ડિકાસ્ટ્રક) આ અને મુંડિબગ એક છે.' ૧. આવનિ. ૧૩૧૨. મુંડિબગ અથવા મુંડિબાય (મુણ્ડિકામ્રક) સિંબવદ્વણનો રાજા. પૂસભૂતિએ તેને શ્રાવક તરીકેની દીક્ષા આપી હતી.' ૧. આવનિ.૧૩૧૨, આવયૂ. ૨ પૃ.૨૧૦, આવહ.પૃ.૭૨૨, વ્યવભા.૬.૨૧૧. મુંડિવા અથવા મુંડિવગ (મુહિંડબક) આ અને મુંડિબગ એક છે.' ૧. આવયૂ.૨,પૃ.૨૧૦, વ્યવભા.૬.૨૧૧. મુગુંદમહ (મુકુન્દમહ) મુકુન્દ અર્થાત્ વિષ્ણુ અથવા વાસુદેવ(૨) અથવા બલદેવ(૧)ના માનમાં ઉજવાતો ઉત્સવ. ૧. આચા.૨.૧૨, નિશીયૂ.૨,પૃ.૪૪૩-૪૪, રાજ.૧૪૮, રાજમ.પૃ. ૨૮૪, ભગઇ. પૃ. ૪૬૩, અનુસૂપૃ.૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy