SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૯ માલવ મહાવીરના સમયનાં સોળ જનપદોમાંનું એક. તેનો અણારિય (અનાર્ય) દેશ તરીકે ઉલ્લેખ છે. માલવ ચોરો બાળકોને ઉઠાવી જતા. તેની એકતા વર્તમાન માલવા સાથે સ્થાપવામાં આવી છે.૪ ૧. ભગ.૫૫૪, ઉત્તરાયૂ.પૃ.૨૨. ૨. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન. ૪, સૂત્રશી.પૃ.૧૨૩, વ્યવમ.૩.પૃ.૧૨૨. ૩. વ્યવભા.૪.૬૧, નિશીયૂ.૨.પૃ.૧૭૫, ભા.૫૬૧, આવચૂ.૨.પૃ.૨૮૩, ૪. જિઓડિ.પૃ.૧૨૧. માલવગ (માલવક) એક પર્વત.૧ ૧. નિશીયૂ.૨.પૃ.૧૭૫. ૧. માલવંત (માલ્યવસ્) મહાવિદેહમાં આવેલો એક વક્ષ્મઆર પર્વત.' તે મંદર(૩) પર્વતની ઉત્ત૨પૂર્વે, ણીલવંત પર્વતની દક્ષિણે, ઉત્તરકુરુ(૧)ની પૂર્વે અને વચ્છ(૬)ની પશ્ચિમે આવેલ છે. તેને નવ શિખરો છે – સિદ્ધાયયણ, માલવંત(૨), ઉત્તરકુરુ(૪), કચ્છ(૪), સાગર(૬), રયઅ(૨), સીઓ(૩), પુષ્ણભદ્દ(૭) અને હરિસ્સહફૂડ. ૧. જમ્મૂ.૯૧, સ્થા.૩૦૨, ૪૩૪, ૨.જમ્મૂ.૯૧. 13. ૨. માલવંત માલવંત(૧) પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો યોજન છે. ૧. જમ્મૂ.૯૧, સ્થા.૬૮૯. ૩. માલવંત માલવંત(૧) પર્વતના અધિષ્ઠાતા દેવ. તે તે પર્વતના માલવંત(૨) શિખર ઉપર વસે છે.૧ ૩. જમ્મૂ.૯૧, જીવા.૧૪૭. ૧. જમ્મૂ.૯૧-૯૨. ૪. માલવંત ઉત્તરકુરુ(૧)માં આવેલું તળાવ.' ૧. જમ્મૂ.૮૯, સ્થા.૪૩૪. ૫. માલવંત આ અને માલવંતપરિઆઅ એક છે.૧ ૧. જમ્મૂ.૧૧૧. માલવંતપરિઆઅ અથવા માલવંતપરિયાય (માલ્યવત્પર્યાય) હેરણવય(૧) ક્ષેત્રના મધ્યમાં આવેલો વવેયઢ પર્વત. તે સુવર્ણકૂલા નદીની પશ્ચિમે અને રુપ્પકૂલા(૨)ની પૂર્વે આવેલો છે. પભાસ(૭) દેવ તેનો અધિષ્ઠાતા છે. Jain Education International ૩ ૧. જમ્મૂ.૧૧૧, જીવા.૧૪૧, ભગઅ.પૃ.૪૩૬. પરંતુ સ્થા.૮૭, ૩૦૨, જીવામ. પૃ. ૨૪૪ અનુસાર માલવંતપરિઆઆ રમ્મગ(૫) ક્ષેત્રમાં આવેલો છે અને તેનો અધિષ્ઠાતા દેવ પઉમ(૧૮) છે. માલિજ્જ (માલીય) ચારણગણ(૨)ની સાત શાખાઓમાંની એક.૧ ૧. કલ્પ.પૃ.૨૫૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy