SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૫ સમુદ્રના કિનારા ઉપર આવેલું તીર્થસ્થાન. ચક્કટ્ટ ભરહ(૧) વડે તે જીતાયું હતું. તિર્થંકરોના અભિષેકની વિધિ વખતે આ તીર્થસ્થાનનો ગારો અને પાણી ઉપયોગમાં લેવાય છે. આ નામનું સ્થળ એરવય(૧) ક્ષેત્રમાં તેમજ મહાવિદેહના પ્રત્યેક વિજય(૨૩)માં પણ છે. ૧. જમ્મૂ.૪૫, આવચૂ.૧.પૃ.૧૮૪, વિશેષા.૧૭૨૯, આવનિ,૩૪૮. ૨. જમ્મૂ.૧૨૦, જીવા.૧૪૧ ૩. સ્થા.૧૪૨. માગહતિર્થંકુમાર (માગધતીર્થકુમાર) માગહતિત્વનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ.૪૫, આવચૂ.૫.પૃ.૧૮૪. માઘવઈ (માધવતી) સાતમી નરકભૂમિ તમતમાનું ગોત્રનામ. ૧. જીવા.૬૭, સ્થા.૫૪૬. ૧. માઢર (માઠર) જસભદ્દ(૨)ના શિષ્ય આચાર્ય સંભૂય(૧)નું ગોત્ર.૧ ૧. નન્દિ.ગાથા ૨૪, તીર્થો,૮૧૪. ૨. માઢર સક્ક(૩)ના રથદળનો સેનાપતિ.૧ ૧. સ્થા.૪૦૪, ૫૮૨. ૩. માઢર એક મિથ્યાશ્રુતગ્રન્થ. આ જ નામના એક જૈનેતરે રચેલો ગ્રન્થ.તેને લૌકિક ગણવામાં આવે છે કેમ કે તે અધ્યાત્મને ન જાણનારે રચેલો છે. રાજકીય નીતિ યા સદાચારના ગ્રન્થ તરીકે તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ૧. નન્દિ.૪૨. ૨. અનુ.૪૧. માણ (માન) ઉસભ(૧)ના એક સો પુત્રમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. માણવ (માનવ) કાલિકેય દેશ સમાન દેશ.૧ ૧. આવચૂ.૧.પૃ.૧૬૨. ૧. માણવઅ (માણવક) ચક્કવટ્ટિના નવ નિધિમાંનો એક નિધિ. ૧. તીર્થો.૩૦૩. ૩. વ્યવભા.૩.૧૩૨. ૨. માણવઅ સક્ક(૩)ની સુહમ્મા(૧) સભાની બેઠક ઉપર આવેલો પવિત્ર સ્તમ્ભ. ૧. રાજ. ૧૨૬-૧૨૭. ૩. માણવએ અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯ . માણવગ (માનવક) જુઓ માણવઅ(૩).૧ ૧. સૂર્યમ.પૃ.૨૯૫, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯, જમ્બુશા.પૃ.૫૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy