SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૩ વિવાદમાં અક્રિયાવાદીઓને હરાવ્યા હતા. આચાર્ય મંગુ અને આચાર્ય રખિય" આ નગરમાં આવ્યા હતા. શ્રમણ વિસ્મભૂઈને વિસાહણંદી સાથે આ નગરમાં ઝઘડો થયો હતો. મહુરાની એકતા ઉત્તરપ્રદેશમાં આવેલ મથુરા સાથે સ્થાપવામાં આવી છે. ૨૭ ૧.પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, | ૧૫. આવચૂ.૧.પૃ.૪૪૯, આવનિ. ૧૨૮૬, નિશીયૂ. ૨.પૃ.૪૬૬. ઉત્તરાશા.પૃ.૧૪૮. ૨. આવહ.પૃ.૬૮૮. ૧૬. ઉત્તરા.પૃ. ૨૦૧, ઉત્તરાશા.પૃ. ૩૫૪. ૩. ઓઘનિ.૧૧૯, નિશીયૂ.૩.પૃ.૭૯, ૧૭. મર.૫૦૧, ઉત્તરાયૂ.પૃ.૮૨, ઉત્તરાશા.પૃ. બૂલે. ૧૫૩૬, વ્યવસ.૪.પૃ.૪૩. ૪. વ્યવભા.૫.૨૭-૨૮. ૧૮.બુભા.૬૨૪મ, મૃ. ૧૬૪૮,વ્યવભા. ૫. આચાચૂ.પૃ. ૨૮૧, ઉત્તરાશા.પૃ. ૨.૧પ૨. ૬૦૫. ૧૯. આવનિ.૧૨૭૭, આવયૂ.૨.પૃ.૧૫૫, ૬. વ્યવ.૩.પૃ.૮૬. મ૨.૪૬૫. ૭. જ્ઞાતા.૧૫૬, ૨૦. વિશેષા.૧૯૨૫, આવયૂ.૧.પૃ.૪૭૨. ૮. વિપા.૨૬. ૨૧. વચૂ. ૧.પૃ.૪૭૨. ૯. આવયૂ.૧.પૃ.૫૩૦, મૃ. ૧૪૮૯, ૨૨. નદિમ.પૃ.૫૧, નદિધૂ.પૃ.૮, નદિહ. ૧૦. વિપા.૨૬. મૃ. ૧૩. ૧૧. આવનિ.૪૪૭-૪૮, વિશેષા. | ૨૩. આવચૂ.૧.પૃ.૪૧૨, ઉત્તરાશા.પૃ. ૧૭૩. ૧૮૧૩, સમ. ૧૫૮, તીર્થો.૬૦૮. | ૨૪. નિશીભા.૩૨૦૦, નિશીયૂ. ૨.પૃ. ૧૨૫. ૧૨. દશચૂ.પૃ.૪૧, સ્થાઅ.પૃ.૨૫૫. | ૨૫. આવયૂ. ૧.પૃ.૪૧૧. • ૧૩, જ્ઞાતા.૧૧૭. ૨૬. એજન. પૃ. ૨૩૧. ૧૪. ઉત્તરાયૂ.પૃ.૭૭, ઉત્તરાશા.પૃ. ૨૭. જિઓડિ.પૃ. ૧૨૮. ૧૨૦, મર.૪૪૮. ૨. મહુરા દક્ષિણ ભારતનું એક નગર. પટ્ટાણના રાજા સાલિવાહણે તેને જીત્યું હતું.' આ નગરના અને મહુરા(૧)ના રહેવાસીઓ વચ્ચે લગ્નવ્યવહારનો સંબંધ હતો. તેનું બીજું નામ દખિણમહુરા છે. તેની એકતા દક્ષિણ ભારતમાં આવેલા મદુરાઈ શહેર સાથે સ્થાપવામાં આવી છે.* ૧. બૃ. ૧૬૪૮,વ્યવમ.૪,પૃ.૩૬. [ ૩. આવહ પૃ.૬૮૮. ૨. આવયૂ.૧.પૃ.૪૭૨. | ૪. જિઓડિ.પૃ. ૧૨૮. મહેસર (મહેશ્વર) ઉત્તરના ભૂયવાઇય દેવોનો ઇન્દ્ર.' ૧. પ્રજ્ઞા.૪૯. મહેસરદત્ત (મહેશ્વરદત્ત) સવઓભદ્દ(૬) નગરના રાજા જિયસત્ત(૫)નો પુરોહિત. તે રાજાના વિજય માટે ચારેય વર્ણના બાળકોને મરાવી તેમનાં શરીરોમાંથી તેમનાં હૃદયો કઢાવી તેમના માંસપિંડોની આહુતિવાળા યજ્ઞો તે કરતો. મરણ પછી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy