SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ છે. ૧ ૧. જખૂ.૧૧૧, સમ.૧૧૫, સ્થા.૧૯૭, ૫૨૨. મહાપુર જયાં બલ(૩) રાજા રાજ કરતો હતો તે નગર. તેના પુત્ર મહબ્બલ(૧૦)ને તિર્થીયર મહાવીરે દીક્ષા આપી હતી. આ નગરમાં રસ્તાસોગ નામનું ઉદ્યાન હતું જેમાં જખ રત્તપાપનું ચૈત્ય હતું. તિર્થંકર વાસુપુજ્જ આ નગરમાં ભિક્ષા લીધી હતી. ૧. વિપા. ૩૪. ૨. આવનિ.૩૨૪. મહાપુરા (મહાપુરી) મહાવિદેહમાં મહાપભ્ય પ્રદેશનું (અર્થાત્ વિજયનું) પાટનગર.' ૧. જખૂ. ૧૦૨. મહાપુરિસ (મહાપુરુષ) ઉત્તરના કિપુરિસ(૩) દેવોનો ઈન્દ્ર. તેને ચાર મુખ્ય પત્ની છે – રોહિણી(૮), સાવમિયા(૪), હિરી(પ), પુફવતી(૬). ૨ ૧. ભગ. ૧૬૯. ૨. એજન.૪૦૬. ૧. મહાપોંડરીય (મહાપુણ્ડરીક) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે, તેઓ સત્તર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને સત્ત૨ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ. ૧૭. ૨. મહાપોંડરીય મહાપઉમરુખમાં વસતો દેવ.' ૧. સ્થા.૭૬૪. ૩. મહાપોંડરીય આ અને મહાપુંડરીય સરોવર એક છે.' ૧. સ્થા. ૧૯૭. ૧. મહાબલ ચક્રવટ્ટિ ભરહ(૧) પછી જે આઠ મહાન રાજાઓ મોક્ષ પામ્યા તેમાંનો એક તે બલભદ(૨) નામે પણ જાણીતો છે. તે અઇજસનો પુત્ર હતો. ૧. સ્થા.૬૧૬. ર, આવનિ. ૩૬૩, વિશેષા. ૧૭૫O. ૨. મહાબલ જુઓ મહબ્બલ. ૧. સમ. ૧૫૯, જ્ઞાતા.૬ ૬, વિપા. ૩૩, અન્ત. ૧૫, આવયૂ. ૧ પૃ. ૧૬૫, ૩૬૯, આવનિ. ૧૨૯ ૨, આવયૂ. ૨.પૃ. ૧૯૪, આવહ.પૃ. ૧૧૬ , આવક,પૃ.૧૫૮,૨૧૯. ૩. મહાબલ જુઓ મહબ્બલ(૫).૧ ૧. સમ.૧પ૯. ૧. મહાબાહુ ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧, કલ્પધ પૃ. ૧૫૨, કલ્પવિ.પૃ.૨૩ . ૨. મહાબાહુ જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં થનારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy