SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૫૯, તીર્થો ૧૨૨૫. 1 ર ૪. મહાપઉમ વર્તમાન ઓસપ્પિણીમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા નવમા ચક્કવટ્ટિ. તે પઉમણાભ(૧) નામે પણ પ્રસિદ્ધ છે. તેમની રાજધાની વાણારસી હતી. તે તિત્શયર મુણિસુવ્વય(૧)ના સમકાલીન હતા. પઉમુત્તર(૨) તેમના પિતા હતા અને જાલા તેમની માતા હતી. તેમની ઊંચાઈ ૨૦ ધનુષ હતી. વસુંધરા(૨) તેમની પટરાણી હતી. તે ૩૦૦૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી મોક્ષે ગયા. ૫ ૧. વિશેષા.૧૭૬૩, સ્થા.૭૧૮, ઉત્તરા. ૪. સમ.૧૫૮, આનિ ૩૯૮-૪૦૦. ૧૮.૪૧,સમ.૧૫૮,તીર્થો.૩૦૩, ૫. આનિ.૩૯૩. આનિ.૩૭૪-૭૫. ૨. આનિ.૪૧૯. ૩. આનિ. ૩૯૭, ૪૧૯. ૬. સમ.૧૫૮. ૭. આનિ.૩૯૬-૪૦૧. ૫. મહાપઉમ મહાવિદેહમાં પુસ્ખલાવઈ(૧) પ્રદેશમાં (વિજયમાં) પુંડરીગિણી(૧) નગરનો રાજા. તેમણે શ્રામણ્ય સ્વીકાર્યું અને મૃત્યુ પછી મહાસુક્ક સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ થયા અને તે પછી તેમનો જન્મ તેયલિપુત્ત તરીકે થયો. ૧ ૧. જ્ઞાતા.૧૦૩, આવચૂ.૧.પૃ.૫૦૧. ૬. મહાપઉમ કપ્પવડિસિયાનું બીજું અધ્યયન. ૧. નિર.૨.૧. ૧૭૫ ૭. મહાપઉમ મહાવિદેહમાં પુસ્ખલાવઈ(૧) પ્રદેશમાં (વિજયમાં) પુંડરીગિણી(૧) નગરનો રાજા. તે પુંડરીય(૧) અને કંડરીય(૧)ના પિતા અને રાણી પઉમાવઈ(૩)ના પતિ હતા. તેમણે શ્રામણ્ય સ્વીકાર્યું અને તે મોક્ષે ગયા.૨ ૧ ૧. ઉત્તરાશા.પૃ.૩૨૬, આવચૂ.૧.પૃ.૩૮૪. ૨. જ્ઞાતા.૧૪૧. ૮. મહાપઉમ ણંદ(૧) વંશનો નવમો રાજા. તેમનો મંત્રી સગડાલ હતો. ૧. આવચૂ.૨.પૃ.૧૮૩. ૯. મહાપઉમ ગોસાલનો ભાવી જન્મ. તે પંડ દેશના રાજા સમ્મઇ(૧) અને રાણી ભદ્દા(૨૭)(૧)નો પુત્ર થશે. તેનાં બીજાં બે નામ છે – દેવસેણ(૧) અને વિમલવાહણ(૩).1 - Jain Education International ૧. ભગ.૫૫૯. ૧૦. મહાપઉમ રાજા સેણિય(૧)નો ભાવી જન્મ તેમ જ જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રના પ્રથમ ભાવી તિર્થંકર.' તે વેયઢગિરિ(૨)ની તળેટીમાં આવેલા પુંડ(૩) દેશના સયદુવાર નગરમાં કુલગર સમ્મુઇ(૨) અને ભદ્દા(૨૭)(૨)ના પુત્ર તરીકે જન્મ લેશે. તેનાં બીજાં બે નામ છે – દેવસેણ(૨) અને વિમલવાહણ(૪),કે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy