SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૭૧ ૭. મહાઘોસ એરવય(૧) ક્ષેત્રના અગિયારમા ભાવી તિર્થીયર. ૧. સમ.૧પ૯. મહાઘોસા (મહાઘોષા) ઈસાણ, માહિંદ, સંતગ, સહસ્સાર અને અગ્ટય સ્વર્ગીય ક્ષેત્રો(કલ્પો)ના ઇન્દ્રોની સભાનો ઘંટ. ૧. જખૂ. ૧૧૮, આવયૂ.૧.પૃ.૧૪૪. મહાચંદ (મહાચો જુઓ મહચંદ(પ).' ૧. તીર્થો.૧૧૧૯, સમ. ૧૫૯. ૧. મહાસ (મહાયશ) ચક્રવટ્ટિ ભારહ (૧) પછી મોક્ષે જનાર આઠ મહાપુરુષોમાંનો એક 'તે આઈચ્ચજસ(૧)નો પુત્ર અને અઈબલ(૨)નો પિતા હતો. ૧. સ્થા. દ૧૬, ૨. વિશેષા.૧૭૫૦, આવનિ. ૩૬૩, સ્થાઅ પૃ.૧૮૫. ૨. મહાસ જંબુદ્દીવના એરવ (૧) ક્ષેત્રના ચોથા ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ઉલ્લેખ સાતમા તિર્થંકર તરીકે કરે છે.' ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૮. મહાણઈ (મહાનદી) જંબુદ્દીવ અને પુખરડૂઢદીવ સુધીના બીજા દ્વીપોની મોટી નદીઓ. રોહિઆ, રોહિઅંસા, હરિકતા, હરિ, સીઓઆ, ગંગા અને સિંધુ(૧) આવી નદીઓ છે જે મંદર(૩) પર્વતની દક્ષિણમાં છે જયારે સીઆ, ણારીકંતા, હરકતા, રુપ્પકૂલા, સુવર્ણકૂલા, રત્તા અને રત્તાવઈ મંદર(૩) પર્વતની ઉત્તરમાં છે. બીજી મોટી નદીઓ આ પ્રમાણે છે – ગંગાને મળતી જઉણા, સરઊ, આદી, કોસી અને મહી; સિંધુ(૧)ને મળતી સત૬, વિભાસા, વિતસ્થા, એરાવઈ અને ચંદભાગ; રત્તાને મળતી કિહા, મહાકિહા, ણીલા, મહાણીલા અને મહાતીરા; અને રત્તવઈને મળતી ઈંદા, ઇંદસેરા, સુસણા, વારિસેણા અને મહાભોયા. શ્રમણો અને શ્રમણીઓને એક મહિનામાં એકથી વધુ વાર ગંગા, જરૂણા, સરઊ, એરાવઈ, કોસિયા અને મહી જેવી મોટી નદીઓ પાર કરવાનો નિષેધ છે. નીચેની આપત્તિઓ વખતે તેમને આ નિષેધનું પાલન બંધનકર્તા નથી – (રાજા કે દુશ્મનનો) ત્રાસ, દુકાળ, (કોઈ વડે) નદીમાં ફંગોળાવું, પૂર અને અણારિયળની હેરાનગતિ). ૧. સ્થા. ૮૮. | ૫. સ્થા.૪૧ર નિશી. ૧૨.૪૨,નિશીયૂ. ૨. સ્થા. ૧૯૭. ૩.પૃ. ૩૬૪. 3. સ્થા.૮૮, ૧૯૭, ૬. બૃ.૧૪૮૭, બૃભા.પદ૨૦. ૪. સ્થા. ૪૭૦, ૭૧૭. | ૭. સ્થા.૪૧૨. ૧. મહાસંદિઆવત્ત (મહાનન્દાવર્ત) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે, તેઓ સોળ પખવાડિયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy